Nepal – Kathmandu – Banaras – Prayagraj – Ayodhya – Mathura

Nepal – Kathmandu – Banaras – Prayagraj – Ayodhya – Mathura

Price Per Couple:

Rs. 70,000/-


Duration : 14 Days

Tour Start Date (AC)

Oct: 8,15,22,29
Nov : 5,9,13,17,23,27,31
Dec : 6,14,20,28
Jan : 1,18,24,31
Feb : 7,14,21,28
March : 7,14,21,28


Book Now
  • દિવસ 1: વડોદરાથી સાંજે 4.30 કલાકે બસ ઉપડશે. (30 મિનિટ પહેલાં આવી જવું.) રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 2: સવારે જયપુર – આરામ – બપોર બાદ સ્થાનિક સ્થળોની મુલાકાત. રાત્રી રોકાણ: જયપુર
  • દિવસ 3: જયપુરથી વહેલી સવારે નીકળી આગળનો પ્રવાસ. રાત્રી રોકાણ: આગ્રા
  • દિવસ 4: આગ્રાથી આગળ અયોધ્યા તરફ પ્રસ્થાન. રાત્રી રોકાણ: અયોધ્યા
  • દિવસ 5: અયોધ્યામાં શ્રી રામ મંદિર તથા અન્ય ધાર્મિક સ્થળોના દર્શન બાદ પ્રસ્થાન. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 6: બનારસ/વારાણસી પહોંચીને સ્થાનિક દર્શન. રાત્રી રોકાણ: વારાણસી
  • દિવસ 7: વારાણસીના ઘાટ, મંદિર તથા ગંગા આરતી વગેરેનો લાભ. રાત્રી રોકાણ: વારાણસી
  • દિવસ 8: વારાણસીથી આગળ નેપાલ તરફ પ્રવાસ. રાત્રી રોકાણ: માર્ગમાં/નેપાલ
  • દિવસ 9: કાઠમંડુ સ્થાનિક દર્શન – પશુપતિનાથ સહિત ધાર્મિક તથા સ્થાનિક સ્થળોની મુલાકાત. રાત્રી રોકાણ: કાઠમંડુ
  • દિવસ 10: કાઠમંડુ તથા આસપાસના જોવાલાયક સ્થળો. રાત્રી રોકાણ: કાઠમંડુ
  • દિવસ 11: નેપાલથી પરત ભારત તરફ પ્રસ્થાન. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 12: પ્રયાગરાજ – ત્રિવેણી સંગમ તથા સ્થાનિક દર્શન. રાત્રી રોકાણ: પ્રયાગરાજ/માર્ગમાં
  • દિવસ 13: મથુરા – ગોકુલ/વૃંદાવન વગેરે દર્શન બાદ આગળનો પ્રવાસ. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 14: પ્રવાસ પૂર્ણ કરીને વડોદરા પરત.
  • Day 1: Departure from Vadodara at approximately 4:30 PM. Please arrive 30 minutes before departure. Night Stay: Overnight journey.
  • Day 2: Reach Jaipur, rest and enjoy local sightseeing. Night Stay: Jaipur.
  • Day 3: Depart from Jaipur and continue towards Agra. Night Stay: Agra.
  • Day 4: Continue from Agra towards Ayodhya. Night Stay: Ayodhya.
  • Day 5: Visit Shri Ram Mandir and other religious places in Ayodhya, followed by onward travel. Night Stay: Overnight journey.
  • Day 6: Reach Banaras/Varanasi and visit local attractions. Night Stay: Varanasi.
  • Day 7: Visit the ghats, temples and attend Ganga Aarti. Night Stay: Varanasi.
  • Day 8: Depart towards Nepal. Night Stay: As per programme.
  • Day 9: Kathmandu sightseeing including Pashupatinath Temple and other religious/local attractions. Night Stay: Kathmandu.
  • Day 10: Kathmandu and nearby sightseeing. Night Stay: Kathmandu.
  • Day 11: Depart Nepal and begin the return journey towards India. Night Stay: Overnight journey.
  • Day 12: Visit Prayagraj and Triveni Sangam. Night Stay: As per programme.
  • Day 13: Visit Mathura and the Gokul/Vrindavan area, followed by onward travel. Night Stay: Overnight journey.
  • Day 14: Return to Vadodara and conclude the tour.

AC

Two Person Extra Person Extra child without seat (up to 8 years)
Down : 70,000/- Upper 62,000/- Down : 32,500/- Upper 28,000/- 10,000/-