Amazing Karnataka Bengaluru – Mysore – Ooty – Coorg– Kabini – Gokarna
- દિવસ ૧: વડોદરાથી સવારે ૮.૦૦ કલાકે નીકળી સાંજે લોનાવાલા. રાત્રી રોકાણ: લોનાવાલા
- દિવસ ૨: લોનાવાલા બપોરે સુધી સ્વેચ્છાવિહાર – બપોરે જમીને નીકળી. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ ૩: સવારે બેંગ્લુર – આરામ – દિવસ લોકલ વિઝિટ – ટીપુ સુલતાનની સિટી, વિધાનસભા, લાલબાગ, બોટોનિકલ ગાર્ડન, બુલ ટેમ્પલ, ઇસ્કોન પાર્કની મુલાકાત. રાત્રી રોકાણ: બેંગ્લુર
- દિવસ ૪: બેંગ્લુરથી સવારે નીકળી રાત્રે ઊટી – સૌંદર્યસભર યાત્રા. રાત્રી રોકાણ: ઊટી
- દિવસ ૫: ઊટી આખો દિવસ લોકલ વિઝિટ – ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છાવિહાર, બોટોનિકલ ગાર્ડન, ઊટી લેક, પાયકાર ફોલ્સ, ચા મ્યુઝિયમ, ચર્ચ, નીલગીરી પર્વતમાળા વગેરે સ્વખર્ચે. રાત્રી રોકાણ: ઊટી
- દિવસ ૬: ઊટીથી સવારે નીકળી વાયા કુન્નુર – આગળનો પ્રવાસ કરીને મોડી રાત્રે મૈસુર. રાત્રી રોકાણ: મૈસુર
- દિવસ ૭: મૈસુર આખો દિવસ લોકલ વિઝિટ – મૈસુર પેલેસ, જગમોહન પેલેસ, ચામુંડા હિલ્સ, કરંજી લેક વગેરે. મૈસુર સાડી અને ચંદનના લાકડાના સામાનની ખરીદી. રાત્રી રોકાણ: મૈસુર
- દિવસ ૮: મૈસુરથી સવારે નીકળી – બપોરે/સાંજે કુર્ગ – કુદરતી સૌંદર્ય બસ યાત્રા. રાત્રી રોકાણ: કુર્ગ
- દિવસ ૯: આખો દિવસ કુર્ગ લોકલ વિઝિટ – ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છાવિહાર, અબ્બે ફોલ્સ, રાજા સીટ વગેરે કુદરતી સ્થળોની મુલાકાત. રાત્રી રોકાણ: કુર્ગ
- દિવસ ૧૦: કુર્ગથી સવારે નીકળી મુડેશ્વર તરફ પ્રવાસ – મુડેશ્વર ટેમ્પલ, બીચ, સ્ટેચ્યુ પાર્ક વગેરે સ્થળોની મુલાકાત. રાત્રી રોકાણ: ભટકલ / મુડેશ્વર
- દિવસ ૧૧: ભટકલથી સવારે નીકળી વાયા ગોકર્ણ – મોડી રાત્રે મડગાંવ / ગોવા. ગોકર્ણમાં મહાગણપતિ મંદિર દર્શન તથા અન્ય સ્થળોની મુલાકાત. રાત્રી રોકાણ: ગોવા / મડગાંવ
- દિવસ ૧૨: મડગાંવથી સવારે નીકળી – નોર્થ ગોવા વિઝિટ – કલંગુટ બીચ અને કાજુની ખરીદી કરીને આગળનો પ્રવાસ. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ ૧૩: બપોરે / સાંજે વડોદરા પરત – લાંબી બસ મુસાફરી..
- Day 1: Depart from Vadodara at 8:00 AM and reach Lonavala in the evening. Night Stay: Lonavala
- Day 2: Leisure time in Lonavala until afternoon. Depart after lunch. Night Stay: Overnight Journey
- Day 3: Reach Bengaluru in the morning. Rest and enjoy local sightseeing, including Tipu Sultan-related attractions, Vidhana Soudha, Lalbagh, Botanical Garden, Bull Temple and ISKCON. Night Stay: Bengaluru
- Day 4: Depart Bengaluru in the morning and travel to Ooty, enjoying the scenic route. Night Stay: Ooty
- Day 5: Full-day Ooty local sightseeing by local vehicle at own expense, including Botanical Garden, Ooty Lake, Pykara Falls, Tea Museum, churches and Nilgiri attractions. Night Stay: Ooty
- Day 6: Depart Ooty in the morning via Coonoor and continue the journey to Mysore. Night Stay: Mysore
- Day 7: Full-day Mysore sightseeing, including Mysore Palace, Jaganmohan Palace, Chamundi Hills, Karanji Lake and other attractions. Time for shopping for Mysore sarees and sandalwood items. Night Stay: Mysore
- Day 8: Depart Mysore in the morning and travel towards Coorg, enjoying the natural scenery en route. Night Stay: Coorg
- Day 9: Full-day Coorg local sightseeing by local vehicle, including Abbey Falls, Raja’s Seat and other natural attractions. Night Stay: Coorg
- Day 10: Depart Coorg in the morning and proceed towards Murudeshwar. Visit Murudeshwar Temple, beach, statue park and nearby attractions. Night Stay: Bhatkal / Murudeshwar
- Day 11: Depart Bhatkal in the morning via Gokarna and reach Madgaon / Goa late at night. Visit Mahaganapati Temple and other listed attractions in Gokarna. Night Stay: Goa / Madgaon
- Day 12: Depart Madgaon in the morning for North Goa sightseeing, including Calangute Beach and cashew shopping. Continue the return journey. Night Stay: Overnight Journey
- Day 13: Return to Vadodara in the afternoon/evening after the long bus journey.
AC
| Two Person | Extra Person | Extra child without seat (up to 8 years) |
|---|---|---|
| Lower 77,500/- Upper : 67,500/- | Lower 35,000/- Upper : 30,000/- | 10,000/- |


