Amazing Andhra Pradesh Vizag - Vijayawada - Rajahmundra - Hyderabad
- દિવસ ૧: વડોદરાથી સાંજે ૭.૦૦ કલાકે નીકળી (૨૪ કલાકની બસ મુસાફરી). રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ ૨: સાંજે/રાત્રે હૈદરાબાદ – આરામ. રાત્રી રોકાણ: હૈદરાબાદ
- દિવસ ૩: હૈદરાબાદ લોકલ વિઝિટ – રામોજી ફિલ્મ સિટી – વગેરે. રાત્રી રોકાણ: હૈદરાબાદ
- દિવસ ૪: હૈદરાબાદથી સવારે નીકળી રાત્રે વિશાખાપટ્ટનમ / વિઝાગ. રાત્રી રોકાણ: વિશાખાપટ્ટનમ
- દિવસ ૫: વિશાખાપટ્ટનમ આખો દિવસ લોકલ વિઝિટ – કૈલાસગિરી હિલ, સિંહાચલમ ટેમ્પલ, ટેનેટી પાર્ક, આર.કે. બીચ વગેરે. રાત્રી રોકાણ: વિશાખાપટ્ટનમ
- દિવસ ૬: વિશાખાપટ્ટનમથી સવારે નીકળી અરકુ વેલી – રાત્રે પરત – સાઇટસીન, બોરા કેવ્સ, ટ્રાઇબલ મ્યુઝિયમ, કોફી મ્યુઝિયમ, પદ્માપુરમ ગાર્ડન, કટકી વોટરફોલ. રાત્રી રોકાણ: વિશાખાપટ્ટનમ
- દિવસ ૭: વિશાખાપટ્ટનમથી સવારે નીકળી લંબસિંગી – રાત્રે સાઇટસીન, હિલ સ્ટેશન, કોફી વેલી, સ્ટ્રોબેરી ફાર્મ, કોફી પ્લાન્ટેશન. રાત્રી રોકાણ: વિશાખાપટ્ટનમ
- દિવસ ૮: વિશાખાપટ્ટનમથી સવારે નીકળી શ્રીકાકુલમ – શ્રીકૂર્મ – સાંજે પરત સાઇટસીન: અરાસાવલ્લી સૂર્ય મંદિર, શ્રીકૂર્મમ ટેમ્પલ (કૂર્મ અવતાર), કલિંગપટ્ટનમ બીચ. રાત્રી રોકાણ: વિશાખાપટ્ટનમ
- દિવસ ૯: વિશાખાપટ્ટનમથી સવારે નીકળી – અન્નવરમ વિઝિટ – સાંજે રાજમુંદ્રી સાઇટસીન: સત્યનારાયણ સ્વામી મંદિર, આર.કે. બીચ, સબમરીન મ્યુઝિયમ. રાત્રી રોકાણ: રાજમુંદ્રી
- દિવસ ૧૦: રાજમુંદ્રીથી સવારે નીકળી વાયા કોનસીમા – મીની કેરળ – વિજયવાડા. રાત્રી રોકાણ: વિજયવાડા
- દિવસ ૧૧: વિજયવાડાથી સવારે નીકળી – રાત્રે ઔરંગાબાદ. રાત્રી રોકાણ: ઔરંગાબાદ
- દિવસ ૧૨: ઔરંગાબાદ સવારે લોકલ વિઝિટ – બપોરે નીકળી વાયા ઘૃષ્ણેશ્વર – મોડી રાત્રે પરત. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- Day 1: Depart from Vadodara at 7:00 PM for a long bus journey. Night Stay: Overnight Journey
- Day 2: Reach Hyderabad in the evening/night and rest. Night Stay: Hyderabad
- Day 3: Hyderabad local sightseeing, including Ramoji Film City and other attractions. Night Stay: Hyderabad
- Day 4: Depart Hyderabad in the morning and reach Visakhapatnam / Vizag at night. Night Stay: Visakhapatnam
- Day 5: Full-day Visakhapatnam local sightseeing, including Kailasagiri Hill, Simhachalam Temple, Tenneti Park, R.K. Beach and other attractions. Night Stay: Visakhapatnam
- Day 6: Depart for Araku Valley in the morning and return at night. Sightseeing includes Borra Caves, Tribal Museum, Coffee Museum, Padmapuram Garden and Katiki Waterfalls. Night Stay: Visakhapatnam
- Day 7: Depart for Lambasingi in the morning. Sightseeing includes the hill station, coffee valley, strawberry farm and coffee plantations. Night Stay: Visakhapatnam
- Day 8: Depart for Srikakulam / Srikurmam and return in the evening. Visit Arasavalli Sun Temple, Srikurmam Temple (Kurma Avatar), Kalingapatnam Beach and nearby attractions. Night Stay: Visakhapatnam
- Day 9: Depart Visakhapatnam in the morning, visit Annavaram and continue to Rajahmundry. Sightseeing includes Satyanarayana Swamy Temple and other listed attractions. Night Stay: Rajahmundry
- Day 10: Depart Rajahmundry in the morning via Konaseema, known as “Mini Kerala”, and continue to Vijayawada. Night Stay: Vijayawada
- Day 11: Depart Vijayawada in the morning and reach Aurangabad at night. Night Stay: Aurangabad
- Day 12: Aurangabad local sightseeing in the morning. Depart in the afternoon via Grishneshwar and return late at night. Night Stay: Overnight Journey.
AC
| Two Person | Extra Person | Extra child without seat (up to 8 years) |
|---|---|---|
| Lower 75,000/- Upper : 68,000/- | Lower 35,000/- Upper : 30,000/- | 12,500/- |


