Jagannath Puri – Kolkata – Gangasagar – Prayagraj – Banaras – Gaya Ji – Bhubaneswar – Ayodhya
- દિવસ 1: વડોદરાથી સાંજે 4.00 કલાકે બસ ઉપડશે. (30 મિનિટ પહેલાં આવી જવું.) રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ 2: સવારે જયપુર – આરામ – સ્વેચ્છાવિહાર – આમેર ફોર્ટ વિઝિટ. રાત્રી રોકાણ: જયપુર
- દિવસ 3: સવારે જયપુરથી નીકળી – ગોકુલ – મથુરા જન્મભૂમિ દર્શન – મોડી રાત્રે વૃંદાવન. રાત્રી રોકાણ: વૃંદાવન
- દિવસ 4: વૃંદાવન વિઝિટ – ત્યાંના વ્હીકલોમાં સ્વખર્ચે – બાંકે બિહારી, રંગનાથ મંદિર, નિધિવન, વૈષ્ણોદેવી મંદિર, ઇસ્કોન મંદિર, પ્રેમ મંદિર દર્શન. રાત્રી રોકાણ: વૃંદાવન
- દિવસ 5: વૃંદાવનથી વહેલી સવારે નીકળી સાંજે અયોધ્યા – આરામ. રાત્રી રોકાણ: અયોધ્યા ધામ
- દિવસ 6: સવારે હનુમાનગઢી – રામલલ્લા રામ દરબાર સરયુ સ્નાન – અયોધ્યાથી સવારે 11.00 કલાકે નીકળી સાંજે પ્રયાગરાજ – ત્રિવેણી સંગમ સ્નાન (ગંગા – જમુના – સરસ્વતી), રાત્રે બનારસ. રાત્રી રોકાણ: બનારસ
- દિવસ 7: બનારસ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ દર્શન, કાશી વિશ્વનાથ કોરિડોર, ભૈરવનાથ દર્શન – સારનાથ વિઝિટ, સ્વખર્ચે સ્વેચ્છાવિહાર. રાત્રી રોકાણ: બનારસ
- દિવસ 8: બનારસથી સવારે નીકળી ગયાજી – મહાપિંડ શ્રાદ્ધ – તર્પણ વગેરે. ગયાજીથી રાત્રે નીકળી. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ 9: સવારે કોલકાતા – આરામ – સ્વેચ્છાવિહાર – સ્વખર્ચે ત્યાંની બસમાં અથવા મેટ્રોમાં વિઝિટ. રાત્રી રોકાણ: કોલકાતા
- દિવસ 10: કોલકાતા ત્યાંની મીની બસમાં (સ્વખર્ચે) સાઇટસીન – કાલી મંદિર – દુર્ગા મંદિર – વિક્ટોરિયા – પોલીસ ગાર્ડન – સ્ટેડિયમ વિઝિટ. રાત્રી રોકાણ: કોલકાતા
- દિવસ 11: કોલકાતાથી વહેલી સવારે નીકળી (સ્ટીમરમાં અને ત્યાંના નાના વ્હીકલોમાં ગંગાસાગર – સ્વખર્ચે) – કપિલ મુની દર્શન – ગંગાસાગરથી રાત્રે નીકળી. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ 12: સવારે જગન્નાથપુરી – આરામ – દર્શન (સ્વેચ્છાવિહાર). રાત્રી રોકાણ: જગન્નાથપુરી
- દિવસ 13: જગન્નાથપુરીથી સવારે નીકળી સાક્ષી ગોપાલ – કોણાર્ક સૂર્યમંદિર દર્શન – ભુવનેશ્વર લિંગરાજ મહાદેવ દર્શન. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ 14: યંપારાય/મહાપ્રભુજી પ્રાગટ્ય સ્થળ – બેંકજી (ધર્મશાળામાં Non-AC Room). રાત્રી રોકાણ: યંપારાય
- દિવસ 15: યંપારાયથી સવારે નીકળી સાંજે અમરકંટક – નર્મદા નદી ઉદ્ગમ સ્થાન (ગેસ્ટહાઉસમાં Non-AC Room). રાત્રી રોકાણ: અમરકંટક
- દિવસ 16: અમરકંટકથી સવારે નીકળી મોડી રાત્રે ઉજ્જૈન. રાત્રી રોકાણ: ઉજ્જૈન
- દિવસ 17: ઉજ્જૈન સવારે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ દર્શન – ઉજ્જૈન વિઝિટ – ત્યાંના વ્હીકલોમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર – ઉજ્જૈનથી બપોરે નીકળી રાત્રે વડોદરા.
- Day 1: Departure from Vadodara at 4:00 PM. Please arrive 30 minutes before departure. Night Stay: Overnight journey.
- Day 2: Arrive at Jaipur in the morning. Rest, leisure time and Amer Fort visit. Night Stay: Jaipur.
- Day 3: Depart Jaipur in the morning. Visit Gokul and Mathura Janmabhoomi; reach Vrindavan late at night. Night Stay: Vrindavan.
- Day 4: Vrindavan sightseeing by local vehicles at own expense: Banke Bihari, Rangnath Temple, Nidhivan, Vaishno Devi Temple, ISKCON Temple and Prem Mandir. Night Stay: Vrindavan.
- Day 5: Early morning departure from Vrindavan; reach Ayodhya in the evening and rest. Night Stay: Ayodhya Dham.
- Day 6: Visit Hanumangarhi, Ramlalla/Ram Darbar and Sarayu. Depart Ayodhya around 11:00 AM for Prayagraj and take darshan/bath at Triveni Sangam (Ganga–Yamuna–Saraswati). Proceed to Banaras at night. Night Stay: Banaras.
- Day 7: Kashi Vishwanath Jyotirlinga Darshan, Kashi Vishwanath Corridor, Bhairavnath and Sarnath sightseeing. Local leisure/sightseeing at own expense. Night Stay: Banaras.
- Day 8: Depart for Gaya Ji. Religious rituals such as Pind Daan/Shraddha and Tarpan; depart Gaya Ji at night. Night Stay: Overnight journey.
- Day 9: Reach Kolkata in the morning. Rest and optional local sightseeing at own expense by local bus/Metro. Night Stay: Kolkata.
- Day 10: Kolkata sightseeing by local mini bus at own expense, including Kali Mandir, Durga Mandir, Victoria and other city attractions. Night Stay: Kolkata.
- Day 11: Early morning departure for Gangasagar. Steamer/local vehicle expenses are separate. Visit Kapil Muni and depart Gangasagar at night. Night Stay: Overnight journey.
- Day 12: Reach Jagannath Puri in the morning. Rest and darshan/leisure. Night Stay: Jagannath Puri.
- Day 13: Depart Jagannath Puri; visit Sakshi Gopal, Konark Sun Temple and Lingaraj Mahadev Temple at Bhubaneswar. Night Stay: Overnight journey.
- Day 14: Visit the religious destination mentioned in the itinerary; Non-AC room in Dharamshala.
- Day 15: Depart in the morning and reach Amarkantak in the evening. Visit the origin of the Narmada River. Non-AC guesthouse room.
- Day 16: Depart Amarkantak and reach Ujjain late at night.
- Day 17: Mahakaleshwar Jyotirlinga Darshan and Ujjain sightseeing by local vehicle at own expense. Depart in the afternoon and reach Vadodara at night.
AC
| Two Person | Extra Person | Extra child without seat (up to 8 years) |
|---|---|---|
| 28,000/- | 12,400/- | 6,000/- |


