Goa – Mahabaleshwar – Panchgani – Lonavala – Imagica – Khandala

Goa - Mahabaleshwar - Panchgani - Lonavala - Imagica - Khandala

Price Per Couple:

Rs. 31,500/-( With AC) Down Sit

Rs. 28,200/-( With AC) Upper Sit

Tour Start Date
Aug : 14,24 Sep : 2,3
Oct : 2,14,23

Book Now
દિવસ વિગતવાર કાર્યક્રમ રાત્રી રોકાણ
૧ રાજકોટ થી બપોરે ૨.૩૦ કલાકે બસ ઉપડશે (૩૦ મીનીટ પહેલા આવી જવું.) (વાયા ભરૂચ-કડોદરા-નવસારી-વલસાડ-વાપી-બાયપાસ ફક્ત પેસેન્જર લેવા) રાત્રી મુસાફરી
૨ સવારે મહાબળેશ્વર-હોટેલ ચેકઇન-આરામ બપોર બાદ લોકલ સાઇટસીઇંગ ટેક્ષીમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર, માર્કેટ-ઇકો પોઇન્ટ- આર્થર પોઇન્ટ-ટાઇગર સ્પ્રીંગ પોઇન્ટ વિ. મહાબળેશ્વર
૩ મહાબળેશ્વર-સવારે હોટેલ ચેક આઉટ કરી મહાબળેશ્વર લોકલ વિઝીટ-ત્યાંના વ્હીકલોમાં બપોર બાદ બસ દ્વારા-પંચગીની ટેબલલેન્ડ મેપ્રો ગાર્ડન વિઝીટ - પંચગીની થી રાત્રે નીકળી રાત્રી મુસાફરી
૪ સવારે ૧૧-૧૨ કલાકે ગોવા બપોર ૧૨ કલાકે હોટેલ ચેકઇન-આરામ- બપોર બાદ સાંજે ૪ થી ૭ કાલુંગટ બીચ પર સ્નાનની મજા સ્વેચ્છાવિહાર સ્વખર્ચે ગોવા
૫ ગોવા-સવારે ડોલ્ફીન શો-ફોર્ટ અગોડા બીચ-સીક્વીરીયમ બીચ-સંત ફ્રાન્સીસ્કો ચર્ચ, ડાન્સીંગ ક્રુઝ-સ્વખર્ચે વિઝીટ ગોવા
૬ સવારે ગોવા-સ્વેચ્છાવિહાર-કાજુ ખરીદી-બપોર બાદ-ડોનાપાવલા-મીરામાર- બીચ -શોપીંગ બાદ રાત્રે નીકળી (ગોવા સવારે ૯:૦૦ કલાકે ચેક આઉટ કરી, બસમાં સામાન મુકી દેવાનો રહેશે) તે દરમિયાન રૂમ/રૂમ સર્વિસ મળશે નહિ. રાત્રી મુસાફરી
૭ સવારે લોનાવાલા-જે પ્રવાસી લોનાવાલાથી ઇમેજીકા જવા ઇચ્છતા હોય તેમણે સ્વખર્ચે ત્યાંના વ્હીકલમાં જવાનું રહેશે. (સવારે ૧૦ થી સાંજે ૭.૩૦ કલાકે) જે પ્રવાસીને ઇમેજીકા ન જવું હોય તે લોનાવાલામાં આરામ અથવા લોનાવાલા વિઝીટ સ્વખર્ચે લોનાવાલા
૮ લોનાવાલાથી સવારે ૭.૦૦ કલાકે નીકળી વાયા ખંડાલા (ફોટોગ્રાફી માટે) ખંડાલાથી નીકળી રાત્રે ૧૦.૦૦ કલાકે રાજકોટ પરત પરત મુસાફરી
Day Detailed Itinerary Night Stay
1 Bus departs from Rajkot at 2:30 PM (Please arrive 30 minutes early). Pickups only at Bharuch, Kadodara, Navsari, Valsad, and Vapi bypass. Night Journey
2 Morning arrival in Mahabaleshwar - Hotel Check-in & Rest. Afternoon local sightseeing via taxi (self-exploration): Market, Echo Point, Arthur Point, Tiger Spring Point, etc. Mahabaleshwar
3 Morning Hotel Check-out in Mahabaleshwar. Visit local attractions via local vehicles. Afternoon depart by bus to visit Panchgani Tableland and Mapro Garden. Depart from Panchgani at night. Night Journey
4 Arrival in Goa around 11:00 AM - 12:00 PM. Hotel Check-in at 12:00 PM & Rest. Afternoon (4:00 PM to 7:00 PM) enjoy swimming and self-exploration at Calangute Beach. Goa
5 Goa: Morning Dolphin Show, Fort Aguada, Sinquerim Beach, and St. Francis Church. Evening Dancing Cruise (Optional/Self-expense). Goa
6 Morning Goa: Free time for cashew shopping. Afternoon visit Dona Paula and Miramar Beach. Night departure (Check-out at 9:00 AM, store luggage in the bus; no room service thereafter). Night Journey
7 Morning arrival at Lonavala. Tourists wishing to visit Imagica (10:00 AM to 7:30 PM) must arrange local transport at own expense. Others can rest or visit Lonavala locally. Lonavala
8 Depart from Lonavala at 7:00 AM via Khandala (for photography). Arrive back in Rajkot by 10:00 PM. Return Journey

AC

Two Person (Twin Sharing Basis) Extra Person
31,500/- 14,500/-

AC

Two Person (Twin Sharing Basis) Extra Person
28,200/- 12,700/-