Classic Kerala & South India

Classic Kerala & South India

Price Per Couple:

Rs. 95,000/-


Duration : 17 Days

Tour Start Date (AC)

Oct: 1,9,18,26
Nov : 4,9,12,19,21,26
Dec : 6,14,19,24,29
Jan : 16,25,30
Feb : 2,11,16,19,28
March : 5,8,17,22,25


Book Now
  • દિવસ 1: વડોદરાથી સવારે 8.00 કલાકે નીકળી (24 કલાકની બસ મુસાફરી). રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 2: સવારે પહોંચ ગોવા – ફક્ત આરામ માટે હોટલ – સ્વેચ્છાવિહાર. રાત્રી રોકાણ: ગોવા
  • દિવસ 3: ગોવાથી સવારે નીકળી (24 કલાકની બસ મુસાફરી) વાયા ગોકર્ણ – શક્ય વિઝિટ. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 4: સવારે કોચીન – બપોરે પછી લોકલ વિઝિટ, સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, સિનાગોગ, ડચ પેલેસ, ચાઇનીઝ ફિશિંગ નેટ વગેરે. રાત્રી રોકાણ: કોચીન
  • દિવસ 5: કોચીનથી સવારે નીકળી મુન્નાર વાયા અધિરાપલ્લી વોટરફોલ – રાત્રે મુન્નાર. રાત્રી રોકાણ: મુન્નાર
  • દિવસ 6: મુન્નારમાં આખો દિવસ લોકલ વિઝિટ – ત્યાંના નાના વ્હીકલમાં – મટ્ટુપેટ્ટી ડેમ, બોટિંગ, ઈકો પોઇન્ટ, ટી મ્યુઝિયમ વગેરે. રાત્રી રોકાણ: મુન્નાર
  • દિવસ 7: મુન્નારથી સવારે નીકળી બપોરે થેક્કડી – સાંજે બોટમાં જંગલ સફારી – ટિકિટ સ્વખર્ચે; મનોરંજન શો, કથકલી શો, આયુર્વેદિક મસાજ વગેરે સ્વખર્ચે. રાત્રી રોકાણ: થેક્કડી
  • દિવસ 8: થેક્કડીથી સવારે નીકળી વાયા જટાયુ રોપવે – સાંજે કોવલમ. જટાયુ જવા માટે વહેલી સવારે 6.00 કલાકે જવું – સ્વખર્ચે. રાત્રી રોકાણ: કોવલમ
  • દિવસ 9: કોવલમ – સવારે પુવાર આઇલેન્ડ બોટમાં વિઝિટ સ્વખર્ચે – ત્રિવેન્દ્રમ વગેરે વિઝિટ. રાત્રી રોકાણ: કોવલમ
  • દિવસ 10: કોવલમથી સવારે નીકળી – બપોરે કોટ્ટાયમ/એલેપ્પી. રાત્રી રોકાણ: એલેપ્પી
  • દિવસ 11: એલેપ્પીથી સવારે નીકળી – કન્યાકુમારી. (પદ્મનાભમ મંદિર પ્રવેશ માટે સ્ત્રીઓએ સાડી અને પુરુષોએ ધોતી પહેરવી ફરજિયાત છે.) સાંજે કન્યાકુમારી. રાત્રી રોકાણ: કન્યાકુમારી
  • દિવસ 12: કન્યાકુમારીથી સવારે નીકળી સાંજે રામેશ્વર મહાદર્શન – સમુદ્રસ્નાન – 22 તીર્થકુંડ સ્નાન – જ્યોતિર્લિંગ દર્શન. રાત્રી રોકાણ: રામેશ્વર
  • દિવસ 13: રામેશ્વરથી બપોરે નીકળી વાયા મદુરાઈ – મીનાક્ષીદેવી દર્શન – મદુરાઈથી રાત્રે નીકળી. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 14: સવારે મૈસુર – બપોરે પછી લોકલ વિઝિટ. રાત્રી રોકાણ: મૈસુર
  • દિવસ 15: મૈસુરથી સવારે નીકળી – બપોરે બેંગ્લોર – લોકલ વિઝિટ. રાત્રી રોકાણ: બેંગ્લોર
  • દિવસ 16: બેંગ્લોરથી સાંજે નીકળી. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 17: સવારે/બપોરે લોનાવાલા – આરામ – વિઝિટ. રાત્રી રોકાણ: લોનાવાલા
  • દિવસ 18: લોનાવાલાથી સવારે નીકળી રાત્રે વડોદરા પરત.
  • Day 1: Bus departs from Vadodara at 8:00 PM. Please arrive 30 minutes before departure. Night Stay: Overnight journey.
  • Day 2: Arrive at Jodhpur in the morning. Rest, followed by an afternoon visit to Umaid Bhawan and shopping. Night Stay: Jodhpur.
  • Day 3: Depart from Jodhpur in the morning and reach Jaisalmer Sam/Khuri in the evening. Enjoy the sand dunes cultural programme, camel ride and sunset until late at night. Night Stay: Jaisalmer.
  • Day 4: Jaisalmer local sightseeing. Depart from Jaisalmer at night. Night Stay: Overnight journey.
  • Day 5: Arrive at Jaipur in the morning and rest. Visit Amer Fort in the afternoon. Night Stay: Jaipur.
  • Day 6: Depart from Jaipur in the morning and reach Udaipur in the evening; Nathdwara Darshan. Night Stay: Udaipur.
  • Day 7: Rest and city sightseeing in Udaipur. Local sightseeing from approximately 8:00 AM to 4:00 PM, followed by departure for Vadodara and arrival late at night.

AC

Two Person Extra Person Extra child without seat (up to 8 years)
Lower : 95000/- Upper : 85000/- Lower : 45000/- Upper : 40000/- 15,000/-