Ayodhya – Mathura – Gokul – Vrindavan – Banaras (Varanasi) – Agra – Chitrakoot

Ayodhya – Mathura – Gokul – Vrindavan – Banaras (Varanasi) – Agra – Chitrakoot

Price Per Couple:

Rs. 52,500/-


Duration : 12 Days

Tour Start Date (AC)

Oct: 2, 10,18,26
Nov : 3,7,9,11,15,19,25,30
Dec : 3,8,12,15,20,24,27,31
Jan : 2,17,21,29
Feb : 2,6,11,14,18,23,25
March : 6,9,13,17,21,25,29


Book Now
  • દિવસ 1: વડોદરાથી સાંજે 5.30 કલાકે બસ ઉપડશે. (30 મિનિટ પહેલા આવી જવું) રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 2: સવારે જયપુર – બપોરે પછી લોકલ વિઝિટ – આમેર ફોર્ટ – બિરલા મંદિર – રાજમંદિર થિયેટર સ્વેચ્છાવિહાર. રાત્રી રોકાણ: જયપુર
  • દિવસ 3: જયપુરથી સવારે નીકળી સાંજે હરિદ્વાર – સાંજે ગંગા આરતી. રાત્રી રોકાણ: હરિદ્વાર
  • દિવસ 4: હરિદ્વારથી મસૂરી જવા ઈચ્છતા પ્રવાસીઓએ સવારે જઈ રાત્રે પરત આવી જવું અથવા કંપનીની બસ દ્વારા ઋષિકેશ – લક્ષ્મણઝુલા – રામઝુલા વગેરે દર્શન – વિઝિટ. રાત્રી રોકાણ: હરિદ્વાર
  • દિવસ 5: હરિદ્વારથી વહેલી સવારે નીકળી સાંજે આગ્રા. રાત્રી રોકાણ: આગ્રા
  • દિવસ 6: આગ્રા – મથુરા – ગોકુલ વગેરે દર્શન (બસ દરેક જગ્યાએ જતી નથી) – આગળનો પ્રવાસ સ્વખર્ચે, સ્વેચ્છાવિહાર. રાત્રે આગ્રા પરત. રાત્રી રોકાણ: આગ્રા
  • દિવસ 7: આગ્રા સવારે તાજમહેલ વિઝિટ – બપોરે જમીને નીકળી સવારે અયોધ્યા. રાત્રી રોકાણ: અયોધ્યા
  • દિવસ 8: સવારે અયોધ્યા રામમંદિર દર્શન – બપોરે નીકળી રાત્રે વારાણસી. રાત્રી રોકાણ: વારાણસી
  • દિવસ 9: આખો દિવસ લોકલ વિઝિટ તેમના નાના વ્હીકલમાં – સાંજે બોટમાં આરતીના દર્શન – સ્વખર્ચે. રાત્રી રોકાણ: વારાણસી
  • દિવસ 10: વારાણસીથી સવારે નીકળી પ્રયાગરાજ ત્રિવેણી સંગમ – શક્ય ચિત્રકૂટ, રાત્રે નીકળીને. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 11: સવારે/બપોરે ઉજ્જૈન – સાંજે ઉજ્જૈન મહાકાલેશ્વર દર્શન. રાત્રી રોકાણ: ઉજ્જૈન
  • દિવસ 12: સવારે ઉજ્જૈનથી નીકળી વાયા ઓમકારેશ્વર દર્શન – મોડી રાત્રે વડોદરા પરત.
  • Day 1: Bus will depart from Vadodara at 5:30 PM. Please arrive 30 minutes before departure. Night Stay: Overnight Journey
  • Day 2: Arrive at Jaipur in the morning. After lunch, local sightseeing including Amer Fort, Birla Mandir and Raj Mandir Theatre; leisure/free time. Night Stay: Jaipur
  • Day 3: Depart from Jaipur in the morning and reach Haridwar in the evening. Attend the evening Ganga Aarti. Night Stay: Haridwar
  • Day 4: Travellers wishing to visit Mussoorie can leave in the morning and return at night. Alternatively, sightseeing by the company bus to Rishikesh, Lakshman Jhula, Ram Jhula, etc. Night Stay: Haridwar
  • Day 5: Early morning departure from Haridwar and arrival at Agra in the evening. Night Stay: Agra
  • Day 6: Visit Agra – Mathura – Gokul and other places. The bus does not go to every location; further local travel/sightseeing will be at your own expense. Return to Agra at night. Night Stay: Agra
  • Day 7: Morning visit to the Taj Mahal in Agra. After lunch, depart and reach Ayodhya in the morning. Night Stay: Ayodhya
  • Day 8: Morning darshan at Ayodhya Ram Mandir. Depart in the afternoon and reach Varanasi at night. Night Stay: Varanasi
  • Day 9: Full-day local sightseeing by local/small vehicle. In the evening, attend the Aarti by boat at your own expense. Night Stay: Varanasi
  • Day 10: Depart from Varanasi in the morning and visit Triveni Sangam at Prayagraj. Chitrakoot visit, if possible, followed by overnight travel. Night Stay: Overnight Journey
  • Day 11: Reach Ujjain in the morning/afternoon. In the evening, visit Mahakaleshwar Temple for darshan. Night Stay: Ujjain
  • Day 12: Depart from Ujjain in the morning, visit Omkareshwar en route and return to Vadodara late at night..

AC

Two Person Extra Person Extra child without seat (up to 8 years)
52,500/- 25,000/- 10,000/-