Seven Jyotirlingas – Tirupati Balaji – Kanyakumari – Mysore – Bangalore
- દિવસ 1: વડોદરાથી રાત્રે 8.00 કલાકે બસ ઉપડશે. (30 મિનિટ પહેલાં આવી જવું.) રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી.
- દિવસ 2: સવારે ઔરંગાબાદ – આરામ – બપોરે પછી ઘૃષ્ણેશ્વર (જ્યોતિર્લિંગ). રાત્રી રોકાણ: ઔરંગાબાદ.
- દિવસ 3: ઔરંગાબાદથી સવારે 6.00 કલાકે નીકળી ઔંઢા નાગનાથ (જ્યોતિર્લિંગ) દર્શન, પરલી વૈજનાથ (જ્યોતિર્લિંગ દર્શન) બાદ. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી.
- દિવસ 4: સવારે હૈદરાબાદ – બપોરે લોકલ વિઝિટ – સાલારજંગ મ્યુઝિયમ વગેરે. રાત્રી રોકાણ: હૈદરાબાદ.
- દિવસ 5: હૈદરાબાદ – રામોજી રાવ સ્ટુડિયો વિઝિટ સ્વખર્ચે ત્યાંના વ્હીકલમાં. રાત્રી રોકાણ: હૈદરાબાદ.
- દિવસ 6: હૈદરાબાદથી સવારે નીકળી સાંજે શ્રીશૈલમ (મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ), દર્શન પછી આગળ નીકળી. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી.
- દિવસ 7: સવારે તિરુપતિ – આરામ – વેંકટેશ બાલાજી દર્શન માટે (ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર). રાત્રી રોકાણ: તિરુપતિ.
- દિવસ 8: તિરુપતિ – પદ્માવતી માતા દર્શન. રાત્રી રોકાણ: તિરુપતિ.
- દિવસ 9: તિરુપતિથી સવારે નીકળી સાંજે રામેશ્વરમ. રાત્રી રોકાણ: રામેશ્વરમ.
- દિવસ 10: સવારે 4.00 કલાકે રામેશ્વરમ મણિદર્શન – સમુદ્રસ્નાન – 22 તીર્થકુંડ સ્નાન – રામેશ્વર (જ્યોતિર્લિંગ દર્શન). રામેશ્વરમ લોકલ વિઝિટ સ્વખર્ચે – રામેશ્વરમથી બપોરે નીકળી રાત્રે કન્યાકુમારી. રાત્રી રોકાણ: કન્યાકુમારી.
- દિવસ 11: કન્યાકુમારી – સવારે વિવેકાનંદ રોક – સ્વામી વિવેકાનંદ રોક વિઝિટ. કન્યાકુમારીથી નીકળી મદુરાઈ – મીનાક્ષીદેવી દર્શન – મદુરાઈથી રાત્રે નીકળી. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી.
- દિવસ 12: સવારે મૈસુર – વૃંદાવન ગાર્ડન વિઝિટ. રાત્રી રોકાણ: મૈસુર.
- દિવસ 13: મૈસુર – સવારે ચામુંડા માતા દર્શન – લોકલ વિઝિટ – મૈસુરથી બપોરે નીકળી રાત્રે બેંગ્લોર. રાત્રી રોકાણ: બેંગ્લોર.
- દિવસ 14: બેંગ્લોર લોકલ વિઝિટ – લાલબાગ – મ્યુઝિયમ – સાઇટસીન. રાત્રી રોકાણ: બેંગ્લોર. દિવસ 15: બેંગ્લોરથી સવારે નીકળી. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી.
- દિવસ 16: સવારે મંત્રાલય – આરામ – સાંજે તુંગભદ્રા બીચ/રાઘવેન્દ્ર સંબંધિત દર્શન બાદ. રાત્રી રોકાણ: મંત્રાલય.
- દિવસ 17: સવારે મંત્રાલયથી નીકળી બપોરે અંબાજોગાઈ (જ્યોતિર્લિંગ દર્શન) – અંબાજોગાઈથી રાત્રે નીકળી. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી.
- દિવસ 18: સવારે વડોદરા પરત.
- Day 1: Bus departs Vadodara at 8:00 PM. Please arrive 30 minutes early. Night Stay: Overnight journey.
- Day 2: Reach Aurangabad, rest and later visit Grishneshwar Jyotirlinga. Night Stay: Aurangabad.
- Day 3: Depart around 6:00 AM; visit Aundha Nagnath Jyotirlinga and Parli Vaijnath Jyotirlinga. Night Stay: Overnight journey.
- Day 4: Reach Hyderabad in the morning. Afternoon local sightseeing including Salar Jung Museum. Night Stay: Hyderabad.
- Day 5: Visit Ramoji Film City/Studio using local transport at own expense. Night Stay: Hyderabad.
- Day 6: Depart Hyderabad and reach Srisailam in the evening for Mallikarjuna Jyotirlinga Darshan; continue the journey afterward. Night Stay: Overnight journey.
- Day 7: Reach Tirupati, rest and proceed for Venkateswara Balaji Darshan using local transport at own expense. Night Stay: Tirupati.
- Day 8: Padmavati Mata Darshan. Night Stay: Tirupati.
- Day 9: Depart Tirupati and reach Rameswaram in the evening. Night Stay: Rameswaram.
- Day 10: Early morning Rameswaram rituals: sea bath, 22 Tirtha Kund baths and Rameswaram Jyotirlinga Darshan. Local sightseeing at own expense. Depart for Kanyakumari. Night Stay: Kanyakumari.
- Day 11: Visit Vivekananda Rock at Kanyakumari. Depart for Madurai and visit Meenakshi Devi Temple, then continue the journey at night. Night Stay: Overnight journey.
- Day 12: Reach Mysore and visit Brindavan Garden. Night Stay: Mysore.
- Day 13: Chamunda Mata Darshan and Mysore local sightseeing; depart in the afternoon and reach Bangalore at night. Night Stay: Bangalore.
- Day 14: Bangalore local sightseeing including Lalbagh, museum and other attractions. Night Stay: Bangalore.
- Day 15: Depart Bangalore in the morning. Night Stay: Overnight journey.
- Day 16: Reach Mantralayam, rest and evening sightseeing/darshan. Night Stay: Mantralayam.
- Day 17: Depart in the morning and visit the religious destination listed in the original itinerary; continue the return journey at night. Night Stay: Overnight journey.
- Day 18: Return to Vadodara in the morning.
AC
| Two Person | Extra Person | Extra child without seat (up to 8 years) |
|---|---|---|
| Lower 85,000/- Upper : 75,000/- | Lower 40,000/- Upper : 35,000/- | 10,000/- |


