Nepal – Kathmandu – Banaras – Prayagraj – Ayodhya – Mathura
- દિવસ 1: વડોદરાથી સાંજે 4.30 કલાકે બસ ઉપડશે. (30 મિનિટ પહેલાં આવી જવું.) રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ 2: સવારે જયપુર – આરામ – બપોર બાદ સ્થાનિક સ્થળોની મુલાકાત. રાત્રી રોકાણ: જયપુર
- દિવસ 3: જયપુરથી વહેલી સવારે નીકળી આગળનો પ્રવાસ. રાત્રી રોકાણ: આગ્રા
- દિવસ 4: આગ્રાથી આગળ અયોધ્યા તરફ પ્રસ્થાન. રાત્રી રોકાણ: અયોધ્યા
- દિવસ 5: અયોધ્યામાં શ્રી રામ મંદિર તથા અન્ય ધાર્મિક સ્થળોના દર્શન બાદ પ્રસ્થાન. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ 6: બનારસ/વારાણસી પહોંચીને સ્થાનિક દર્શન. રાત્રી રોકાણ: વારાણસી
- દિવસ 7: વારાણસીના ઘાટ, મંદિર તથા ગંગા આરતી વગેરેનો લાભ. રાત્રી રોકાણ: વારાણસી
- દિવસ 8: વારાણસીથી આગળ નેપાલ તરફ પ્રવાસ. રાત્રી રોકાણ: માર્ગમાં/નેપાલ
- દિવસ 9: કાઠમંડુ સ્થાનિક દર્શન – પશુપતિનાથ સહિત ધાર્મિક તથા સ્થાનિક સ્થળોની મુલાકાત. રાત્રી રોકાણ: કાઠમંડુ
- દિવસ 10: કાઠમંડુ તથા આસપાસના જોવાલાયક સ્થળો. રાત્રી રોકાણ: કાઠમંડુ
- દિવસ 11: નેપાલથી પરત ભારત તરફ પ્રસ્થાન. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ 12: પ્રયાગરાજ – ત્રિવેણી સંગમ તથા સ્થાનિક દર્શન. રાત્રી રોકાણ: પ્રયાગરાજ/માર્ગમાં
- દિવસ 13: મથુરા – ગોકુલ/વૃંદાવન વગેરે દર્શન બાદ આગળનો પ્રવાસ. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ 14: પ્રવાસ પૂર્ણ કરીને વડોદરા પરત.
- Day 1: Departure from Vadodara at approximately 4:30 PM. Please arrive 30 minutes before departure. Night Stay: Overnight journey.
- Day 2: Reach Jaipur, rest and enjoy local sightseeing. Night Stay: Jaipur.
- Day 3: Depart from Jaipur and continue towards Agra. Night Stay: Agra.
- Day 4: Continue from Agra towards Ayodhya. Night Stay: Ayodhya.
- Day 5: Visit Shri Ram Mandir and other religious places in Ayodhya, followed by onward travel. Night Stay: Overnight journey.
- Day 6: Reach Banaras/Varanasi and visit local attractions. Night Stay: Varanasi.
- Day 7: Visit the ghats, temples and attend Ganga Aarti. Night Stay: Varanasi.
- Day 8: Depart towards Nepal. Night Stay: As per programme.
- Day 9: Kathmandu sightseeing including Pashupatinath Temple and other religious/local attractions. Night Stay: Kathmandu.
- Day 10: Kathmandu and nearby sightseeing. Night Stay: Kathmandu.
- Day 11: Depart Nepal and begin the return journey towards India. Night Stay: Overnight journey.
- Day 12: Visit Prayagraj and Triveni Sangam. Night Stay: As per programme.
- Day 13: Visit Mathura and the Gokul/Vrindavan area, followed by onward travel. Night Stay: Overnight journey.
- Day 14: Return to Vadodara and conclude the tour.
AC
| Two Person | Extra Person | Extra child without seat (up to 8 years) |
|---|---|---|
| Down : 70,000/- Upper 62,000/- | Down : 32,500/- Upper 28,000/- | 10,000/- |


