Ayodhya – Mathura – Gokul – Vrindavan – Banaras (Varanasi) – Agra – Chitrakoot
- દિવસ 1: વડોદરાથી સાંજે 5.30 કલાકે બસ ઉપડશે. (30 મિનિટ પહેલા આવી જવું) રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ 2: સવારે જયપુર – બપોરે પછી લોકલ વિઝિટ – આમેર ફોર્ટ – બિરલા મંદિર – રાજમંદિર થિયેટર સ્વેચ્છાવિહાર. રાત્રી રોકાણ: જયપુર
- દિવસ 3: જયપુરથી સવારે નીકળી સાંજે હરિદ્વાર – સાંજે ગંગા આરતી. રાત્રી રોકાણ: હરિદ્વાર
- દિવસ 4: હરિદ્વારથી મસૂરી જવા ઈચ્છતા પ્રવાસીઓએ સવારે જઈ રાત્રે પરત આવી જવું અથવા કંપનીની બસ દ્વારા ઋષિકેશ – લક્ષ્મણઝુલા – રામઝુલા વગેરે દર્શન – વિઝિટ. રાત્રી રોકાણ: હરિદ્વાર
- દિવસ 5: હરિદ્વારથી વહેલી સવારે નીકળી સાંજે આગ્રા. રાત્રી રોકાણ: આગ્રા
- દિવસ 6: આગ્રા – મથુરા – ગોકુલ વગેરે દર્શન (બસ દરેક જગ્યાએ જતી નથી) – આગળનો પ્રવાસ સ્વખર્ચે, સ્વેચ્છાવિહાર. રાત્રે આગ્રા પરત. રાત્રી રોકાણ: આગ્રા
- દિવસ 7: આગ્રા સવારે તાજમહેલ વિઝિટ – બપોરે જમીને નીકળી સવારે અયોધ્યા. રાત્રી રોકાણ: અયોધ્યા
- દિવસ 8: સવારે અયોધ્યા રામમંદિર દર્શન – બપોરે નીકળી રાત્રે વારાણસી. રાત્રી રોકાણ: વારાણસી
- દિવસ 9: આખો દિવસ લોકલ વિઝિટ તેમના નાના વ્હીકલમાં – સાંજે બોટમાં આરતીના દર્શન – સ્વખર્ચે. રાત્રી રોકાણ: વારાણસી
- દિવસ 10: વારાણસીથી સવારે નીકળી પ્રયાગરાજ ત્રિવેણી સંગમ – શક્ય ચિત્રકૂટ, રાત્રે નીકળીને. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
- દિવસ 11: સવારે/બપોરે ઉજ્જૈન – સાંજે ઉજ્જૈન મહાકાલેશ્વર દર્શન. રાત્રી રોકાણ: ઉજ્જૈન દિવસ 12: સવારે ઉજ્જૈનથી નીકળી વાયા ઓમકારેશ્વર દર્શન – મોડી રાત્રે વડોદરા પરત.
- Day 1: Bus will depart from Vadodara at 5:30 PM. Please arrive 30 minutes before departure. Night Stay: Overnight Journey
- Day 2: Arrive at Jaipur in the morning. After lunch, local sightseeing including Amer Fort, Birla Mandir and Raj Mandir Theatre; leisure/free time. Night Stay: Jaipur
- Day 3: Depart from Jaipur in the morning and reach Haridwar in the evening. Attend the evening Ganga Aarti. Night Stay: Haridwar
- Day 4: Travellers wishing to visit Mussoorie can leave in the morning and return at night. Alternatively, sightseeing by the company bus to Rishikesh, Lakshman Jhula, Ram Jhula, etc. Night Stay: Haridwar
- Day 5: Early morning departure from Haridwar and arrival at Agra in the evening. Night Stay: Agra
- Day 6: Visit Agra – Mathura – Gokul and other places. The bus does not go to every location; further local travel/sightseeing will be at your own expense. Return to Agra at night. Night Stay: Agra
- Day 7: Morning visit to the Taj Mahal in Agra. After lunch, depart and reach Ayodhya in the morning. Night Stay: Ayodhya
- Day 8: Morning darshan at Ayodhya Ram Mandir. Depart in the afternoon and reach Varanasi at night. Night Stay: Varanasi
- Day 9: Full-day local sightseeing by local/small vehicle. In the evening, attend the Aarti by boat at your own expense. Night Stay: Varanasi
- Day 10: Depart from Varanasi in the morning and visit Triveni Sangam at Prayagraj. Chitrakoot visit, if possible, followed by overnight travel. Night Stay: Overnight Journey
- Day 11: Reach Ujjain in the morning/afternoon. In the evening, visit Mahakaleshwar Temple for darshan. Night Stay: Ujjain
- Day 12: Depart from Ujjain in the morning, visit Omkareshwar en route and return to Vadodara late at night..
AC
| Two Person | Extra Person | Extra child without seat (up to 8 years) |
|---|---|---|
| 52,500/- | 25,000/- | 10,000/- |


