Goa – Mahabaleshwar – Panchgani – Lonavala – Imagica – Khandala

Goa – Mahabaleshwar – Panchgani – Lonavala – Imagica – Khandala

Price Per Couple:

Rs. 31,000/-


Duration : 8 Days

Tour Start Date (AC)

Oct: 1,9,17,20,25,28
Nov : 2,5,8,10,13,16,18,21,24,26,29
Dec : 1,7,11,17,23,31
Jan : 2,5,17,21,25,29
Feb : 2, ,6,10,14,17,22,25
March : 5,10,13,18,21,25,29


Book Now
  • દિવસ 1: વડોદરાથી બપોરે 2.30 કલાકે બસ ઉપડશે. (30 મિનિટ પહેલાં આવી જવું.) વાયા ભરુચ – કડોદરા – નવસારી – વલસાડ – વાપી બાયપાસ ફક્ત પેસેન્જર લેવો. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 2: સવારે મહાબળેશ્વર – હોટલ ચેક-ઇન – આરામ – બપોર બાદ લોકલ સાઇટસીન. વેણા લેક – સનસેટ પોઇન્ટ – માર્કેટ – ઈકો પોઇન્ટ – આર્થર સીટ વગેરે. રાત્રી રોકાણ: મહાબળેશ્વર
  • દિવસ 3: મહાબળેશ્વર – સવારે હોટલ ચેકઆઉટ કરી મહાબળેશ્વર લોકલ વિઝિટ – ત્યાંના વ્હીકલોમાં. બપોર બાદ બસ દ્વારા પંચગીની – ટેબલલેન્ડ – મેપો ગાર્ડન વિ. – પંચગીનીથી રાત્રે નીકળી. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 4: સવારે 11–12 વાગ્યે ગોવા – બપોરે 12 વાગ્યે હોટલ ચેક-ઇન – આરામ – બપોર બાદ સાંજે 4 થી 7 કાલંગુટ બીચ પર સ્નાનની મજા – સ્વેચ્છાવિહાર – સ્વખર્ચે. રાત્રી રોકાણ: ગોવા
  • દિવસ 5: ગોવા – સવારે ડોલ્ફિન શો – ફોર્ટ અગોડા બીચ – સિંક્વેરિયમ બીચ – સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ – બેસિલિકા ચર્ચ – સ્વખર્ચે વિઝિટ. રાત્રી રોકાણ: ગોવા
  • દિવસ 6: સવારે ગોવા – સ્વેચ્છાવિહાર – કાજુ ખરીદી – બપોર બાદ ડોના પાવલા – મીરામાર બીચ – શોપિંગ બાદ રાત્રે નીકળી. (ગોવા સવારે 8.00 કલાકે રૂમો ખાલી કરી, બસમાં સામાન મૂકી દેવાનો રહેશે.) તે દરમ્યાન રૂમ/રૂમ સર્વિસ મળશે નહીં. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 7: સવારે લોનાવાલા – જે પ્રવાસી લોનાવાલાથી ઈમેજિકા જવા ઇચ્છતા હોય તેમણે સ્વખર્ચે ત્યાંના વ્હીકલમાં જવાનું રહેશે. સવારે 10.00 થી સાંજે 7.30 કલાકે જે પ્રવાસીને ઈમેજિકા ન જવું હોય તે લોનાવાલામાં આરામ – અથવા લોનાવાલા વિઝિટ સ્વખર્ચે. રાત્રી રોકાણ: લોનાવાલા
  • દિવસ 8: લોનાવાલાથી સવારે 7.00 નીકળી વાયા ખંડાલા (ફોટોગ્રાફી માટે), ખંડાલાથી નીકળી રાત્રે 10.00 કલાકે વડોદરા પરત.
  • Day 1: Bus departs Vadodara at 2:30 PM. Please arrive 30 minutes early. The bus travels via Bharuch, Kadodara, Navsari, Valsad and Vapi bypass for passenger pickup. Night Stay: Overnight journey.
  • Day 2: Arrive at Mahabaleshwar in the morning, hotel check-in and rest. Afternoon local sightseeing including Venna Lake, Sunset Point, Market, Echo Point, Arthur Seat, etc. Night Stay: Mahabaleshwar.
  • Day 3: Check out in the morning and visit local Mahabaleshwar attractions using local vehicles. After lunch, travel by bus to Panchgani and visit Table Land and Mapro Garden. Depart Panchgani at night. Night Stay: Overnight journey.
  • Day 4: Reach Goa around 11 AM–12 PM. Hotel check-in around noon and rest. From approximately 4 PM to 7 PM, enjoy Calangute Beach and leisure time at your own expense. Night Stay: Goa.
  • Day 5: Goa sightseeing including Dolphin Show, Fort Aguada, beach areas, St. Francis Church and Basilica Church; applicable activities/visits are at your own expense. Night Stay: Goa.
  • Day 6: Morning leisure time and cashew shopping. Later visit Dona Paula and Miramar Beach, followed by shopping and night departure. Rooms must be vacated around 8:00 AM and luggage kept in the bus; room/room service will not be available afterward. Night Stay: Overnight journey.
  • Day 7: Reach Lonavala in the morning. Travellers wishing to visit Imagica must travel there by local vehicle at their own expense. Those not visiting Imagica can rest in Lonavala or do local sightseeing at their own expense. Night Stay: Lonavala.
  • Day 8: Depart Lonavala at 7:00 AM via Khandala, with a stop for photography, and return to Vadodara at approximately 10:00 PM.

AC

Two Person Extra Person Extra child without seat (up to 8 years)
31,000/- 14,000/- 6,000/-