Royal RajasthanJodhpur – Jaisalmer – Jaipur – Udaipur

Royal Rajasthan Jodhpur – Jaisalmer – Jaipur – Udaipur

Price Per Couple:

Rs. 28,000/-


Duration : 6 Days

Tour Start Date (AC)

Oct: 2, 9, 16, 23, 30
Nov : 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30
Dec : 4, 11, 18, 25, 28
Jan : 4, 11, 18, 22, 26, 30
Feb : 2, 6, 10, 14, 18, 22, 26
March : 1, 5, 9, 13, 17, 21, 25, 29


Book Now
  • દિવસ 1: વડોદરા થી રાત્રે 8.00 કલાકે બસ ઉપડશે. (30 મિનિટ પહેલાં આવી જવું.) રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 2: સવારે જોધપુર – આરામ – બપોર બાદ ઉમેદભવન વિઝિટ – શોપિંગ. રાત્રી રોકાણ: જોધપુર
  • દિવસ 3: જોધપુરથી સવારે નીકળી સાંજે જેસલમેર સમ / કુડી – સાંજથી મોડી રાત સુધી રણમાં સેન્ડડ્યુન્સ કલ્ચરલ પ્રોગ્રામ – ઊંટની સવારી – સનસેટ વિ. રાત્રી રોકાણ: જેસલમેર
  • દિવસ 4: જેસલમેર લોકલ વિઝિટ – જેસલમેરથી રાત્રે નીકળી. રાત્રી રોકાણ: રાત્રી મુસાફરી
  • દિવસ 5: સવારે જયપુર – આરામ – બપોર બાદ આમેર ફોર્ટ વિઝિટ. રાત્રી રોકાણ: જયપુર
  • દિવસ 6: જયપુરથી સવારે નીકળી સાંજે ઉદયપુર – નાથદ્વારા દર્શન. રાત્રી રોકાણ: ઉદયપુર
  • દિવસ 7: ઉદયપુર – આરામ – સીટી વિઝિટ – સ્વખર્ચે સ્વેચ્છાવિહાર – ઉદયપુર સવારે 8:00 થી 4:00 કલાકે લોકલ વિઝિટ માટે બપોરે 4.00 કલાકે નીકળી મોડી રાત્રે વડોદરા પરત.
  • Day 1: Bus departs from Vadodara at 8:00 PM. Please arrive 30 minutes before departure. Night Stay: Overnight journey.
  • Day 2: Arrive at Jodhpur in the morning. Rest, followed by an afternoon visit to Umaid Bhawan and shopping. Night Stay: Jodhpur.
  • Day 3: Depart from Jodhpur in the morning and reach Jaisalmer Sam/Khuri in the evening. Enjoy the sand dunes cultural programme, camel ride and sunset until late at night. Night Stay: Jaisalmer.
  • Day 4: Jaisalmer local sightseeing. Depart from Jaisalmer at night. Night Stay: Overnight journey.
  • Day 5: Arrive at Jaipur in the morning and rest. Visit Amer Fort in the afternoon. Night Stay: Jaipur.
  • Day 6: Depart from Jaipur in the morning and reach Udaipur in the evening; Nathdwara Darshan. Night Stay: Udaipur.
  • Day 7: Rest and city sightseeing in Udaipur. Local sightseeing from approximately 8:00 AM to 4:00 PM, followed by departure for Vadodara and arrival late at night.

AC

Two Person Extra Person Extra child without seat (up to 8 years)
28,000/- 12,500/- 6,000/-