Nepal – Kathmandu – Banaras – Prayagraj – Ayodhya – Khajuraho

Nepal - Kathmandu - Banaras - Prayagraj - Ayodhya - Khajuraho

Price Per Couple:

Rs. 75,000 & 65000 ( With AC)

Tour Start Date
April : 5,12,19,26
May : 3,10,17,24,31
Jun : 7,14,21,28

Book Now
દિવસ વિગતવાર કાર્યક્રમ રાત્રી રોકાણ
વડોદરા થી સાંજે ૪.૩૦ કલાકે બસ ઉપડશે (૩૦ મીનીટ પહેલા આવી જવું.)રાત્રી મુસાફરી
સવારે જયપુર-આરામ-બપોર બાદ આમેર ફોર્ટ વિઝીટજયપુર
જયપુર થી વહેલી સવારે નીકળી બપોરે આગ્રા- ફક્ત તાજમહેલ વિઝીટઆગ્રા
આગ્રા થી સવારે નીકળી સાંજે અયોધ્યા-રામલલ્લા દર્શનઅયોધ્યા
અયોધ્યા સવારે રામ જન્મભૂમિ-રામલલ્લા દર્શન-હનુમાનગઢી દર્શન (ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે) અયોધ્યા થી બપોરે નીકળીરાત્રી મુસાફરી
સવારે પોખરા-આરામ-વિઝીટ (હિમાલયની હારમાળા વચ્ચે આવેલ રમણીય હિલ સ્ટેશન સ્વેચ્છાવિહાર)પોખરા
પોખરાથી સવારે નીકળી સાંજે કાઠમંડુ-વાયા મનોકામના દર્શન રોપ વે (સ્વખર્ચે)કાઠમંડુ
કાઠમંડુ પશુપતિનાથ દર્શન-શોપિંગ-ભક્તપુર (સ્વખર્ચે)કાઠમંડુ
કાઠમંડુ થી સવારે નીકળીરાત્રી મુસાફરી
૧૦સવારે બનારસ-કાશી વિશ્વનાથ (જ્યોતિર્લિંગ દર્શન) કાલભૈરવ દર્શન-ગંગાસ્નાન-૮૪ ઘાટ દર્શન નાવ તથા ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર-સાડીઓનું તીર્થ સ્થાન ઐતિહાસિક શહેરબનારસ
૧૧બનારસથી સવારે નીકળી-પ્રયાગરાજ-ત્રિવેણી સંગમ સ્નાન (ગંગા-યમુના-સરસ્વતી) પ્રયાગરાજ થી બપોરે નીકળી ખજુરાહો-મોડી રાત્રેખજુરાહો
૧૨સવારે ખજુરાહો-વિઝીટ-ખજુરાહો થી બપોરે નીકળીરાત્રી મુસાફરી
૧૩સવારે ઉજ્જૈન-મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ દર્શન-કાલભૈરવ-બડા ગણેશ-હરસિધ્ધિ માતા દર્શન ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહારઉજ્જૈન
૧૪ઉજ્જૈનથી સવારે નીકળી બપોરે ઓમકારેશ્વર મમલેશ્વર (જ્યોતિર્લિંગ) ઓમકારેશ્વર થી સાંજે નીકળી મોડી રાત્રે પરતપરત
Day Detailed Program Night Stay
1Depart Vadodara at 4:30 PM (Report 30 mins early).Night Journey
2Morning Jaipur - Rest - Afternoon visit Amer Fort.Jaipur
3Early morning depart Jaipur. Noon arrival in Agra - Taj Mahal visit only.Agra
4Morning depart Agra. Evening arrival Ayodhya - Ram Lalla Darshan.Ayodhya
5Morning Ayodhya: Ram Janmabhoomi, Ram Lalla & Hanumangarhi Darshan (local travel at own expense). Depart Ayodhya by noon.Night Journey
6Morning Pokhara - Rest - Sightseeing (Scenic hill station in the Himalayas).Pokhara
7Morning depart Pokhara. Evening Kathmandu - Via Manakamana Darshan by Ropeway (own expense).Kathmandu
8Kathmandu: Pashupatinath Darshan, Shopping, and Bhaktapur (own expense).Kathmandu
9Morning departure from Kathmandu.Night Journey
10Morning Banaras: Kashi Vishwanath (Jyotirlinga), Kaal Bhairav Darshan, Holy Ganga dip, visit 84 Ghats by boat & historical city exploration.Banaras
11Morning depart Banaras for Prayagraj - Triveni Sangam Holy Dip (Ganga-Yamuna-Saraswati). Noon depart Prayagraj for Khajuraho (late night arrival).Khajuraho
12Morning Khajuraho Sightseeing - Depart by noon.Night Journey
13Morning Ujjain: Mahakaleshwar Jyotirlinga, Kaal Bhairav, Bada Ganesh, and Harsiddhi Mata Darshan (local travel at own expense).Ujjain
14Morning depart Ujjain for Omkareshwar Mamleshwar (Jyotirlinga). Evening departure from Omkareshwar, return late night.Home Bound

AC

Two Person (Twin Sharing Basis) Extra Person
75,000 & 65000 35,000 & 30,000