Manali – Shimla – Dalhousie – Khajjiar – Dharamshala

Manali - Shimla - Dalhousie - Khajjiar - Dharamshala

Price Per Couple:

Rs. 52,000/-( With AC)

Tour Start Date
April : 4,8,13,17,21,26,30
May : 4,9,13,17,22,26,30
Jun : 4,8,12,17,21,25,3

Book Now
દિવસ વિગતવાર કાર્યક્રમ રાત્રી રોકાણ
વડોદરા થી સાંજે ૪.૩૦ કલાકે બસ ઉપડશેરાત્રી મુસાફરી
સવારે જયપુર - આરામ વિરામ વિહાર - સાંજે આમેર ફોર્ટ વિઝીટજયપુર
જયપુર થી વહેલી સવારે નીકળી - રાત્રે સીમલાસીમલા
સીમલા આખો દિવસ લોકલ વિઝીટ - ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચે (ટોયટ્રેન માં સફર સ્વખર્ચે)સીમલા
સીમલા થી સવારે નીકળી - વાયા પાન્ડોહ ડેમ - રાત્રે મનાલીમનાલી
મનાલી આખો દિવસ લોકલ વિઝીટ - ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચે - સમુહમાં જવું. મેનેજર વ્યવસ્થા કરી આપશે.મનાલી
મનાલી રોહતાંગ - બરફ ઉપર લપસવા-રમવા વિઝીટ - ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચેમનાલી
મનાલી થી સવારે નીકળી - મણિકરણ - લોકલ વિઝીટ - ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચે રાત્રે નીકળીરાત્રી મુસાફરી
ડેલહાઉસી - બપોરે પછી ખજીયાર વિઝીટ - આખો દિવસ લોકલ વિઝીટ - ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચેડેલહાઉસી
૧૦ડેલહાઉસી - ચંબા - ધર્મશાલા - આખો દિવસ લોકલ વિઝીટ ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચેડેલહાઉસી
૧૧ડેલહાઉસી થી સવારે નીકળી - સાંજે વાઘા બોર્ડર - રાત્રે ગોલ્ડન ટેમ્પલ લાઈટીંગઅમૃતસર
૧૨અમૃતસર થી સવારે નીકળી - રાત્રે બિકાનેરબિકાનેર
૧૩બિકાનેર થી સવારે નીકળી મોડી રાત્રે વડોદરા પરત (વાયા રામદેવરા)પરત
Day Detailed Itinerary Night Stay
1Bus departs from Vadodara at 4:30 PM.Night Journey
2Morning arrival in Jaipur - Rest and leisure time. Evening visit to Amer Fort.Jaipur
3Early morning departure from Jaipur. Reach Shimla at night.Shimla
4Full day Shimla local sightseeing. Local exploration via small vehicles at own expense (Toy Train ride at own expense).Shimla
5Depart from Shimla in the morning via Pandoh Dam. Reach Manali at night.Manali
6Full day Manali local sightseeing. Local travel in small vehicles in groups (at own expense). Manager will assist with arrangements.Manali
7Visit Manali Rohtang Pass - Enjoy snow activities. Local exploration via small vehicles at own expense.Manali
8Depart Manali in the morning. Visit Manikaran. Local sightseeing via small vehicles (at own expense). Depart at night.Night Journey
9Reach Dalhousie. Afternoon visit to Khajjiar. Full day local sightseeing via small vehicles at own expense.Dalhousie
10Explore Dalhousie, Chamba, and Dharamshala. Full day local sightseeing via small vehicles at own expense.Dalhousie
11Depart Dalhousie in the morning. Evening visit to Wagah Border. Night visit to Golden Temple (Lighting view).Amritsar
12Depart Amritsar in the morning. Reach Bikaner at night.Bikaner
13Depart Bikaner in the morning via Ramdevra. Return to Vadodara late at night.Home Bound

AC

Two Person (Twin Sharing Basis) Extra Person
52,000/- 25,000/-