Jagannathpuri - Kolkata - Gangasagar - Prayagraj- banaras- Gayaji- Bhubaneswar- Ayudhya
| દિવસ | વિગતવાર કાર્યક્રમ | રાત્રી રોકાણ |
|---|---|---|
| ૧ | વડોદરા થી સાંજે ૪.૦૦ કલાકે બસ ઉપડશે (૩૦ મીનીટ પહેલા આવી જવું) | રાત્રી મુસાફરી |
| ૨ | સવારે જયપુર - આરામ - સ્વેચ્છાવિહાર - આમેર ફોર્ટ વિઝીટ | જયપુર |
| ૩ | સવારે જયપુરથી નીકળી - ગોકુલ-મથુરા જન્મભૂમિ દર્શન - મોડી રાત્રે વૃંદાવન | વૃંદાવન |
| ૪ | વૃંદાવન વિઝીટ - ત્યાંના વ્હીકલોમાં સ્વખર્ચે - બાંકેબિહારી, રંગનાથ મંદિર, નિધિવન, વૈષ્ણોદેવી મંદિર, ઇસ્કોન મંદિર, પ્રેમ મંદિર દર્શન | વૃંદાવન |
| ૫ | વૃંદાવન થી વહેલી સવારે નીકળી સાંજે અયોધ્યાધામ (ધર્મશાળા-ગેસ્ટ હાઉસમાં રાત્રી રોકાણ) | અયોધ્યાધામ |
| ૬ | સવારે હનુમાનગઢી - રામલલ્લા રામ દરબાર સરયુ સ્નાન અયોધ્યા થી સવારે ૧૧.૦૦ કલાકે નીકળી સાંજે પ્રયાગરાજ-ત્રિવેણી સંગમ સ્નાન (ગંગા-જમુના સરસ્વતી) રાત્રે બનારસ | બનારસ |
| ૭ | બનારસ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ દર્શન કાશી વિશ્વનાથ કોરીડોર ભૈરવનાથ દર્શન સારનાથ વિઝીટ સ્વખર્ચે સ્વેચ્છાવિહાર | બનારસ |
| ૮ | બનારસ થી સવારે નીકળી ગયાજી - માતૃપિતૃ શ્રાદ્ધ-તર્પણ વિ. ગયાજીથી રાત્રે નીકળી | રાત્રી મુસાફરી |
| ૯ | સવારે કોલકત્તા-આરામ સ્વેચ્છાવિહાર-સ્વખર્ચે ત્યાંની બસમાં અથવા મેટ્રો ટ્રેનમાં વિઝીટ | કોલકત્તા |
| ૧૦ | કોલકત્તા ત્યાંની મીની બસમાં (સ્વખર્ચે) સાઈટસીન - કાલીમંદિર - દુર્ગામંદિર વિક્ટોરિયા પેલેસ ઇડન ગાર્ડન સ્ટેડિયમ વિઝીટ | કોલકત્તા |
| ૧૧ | કોલકત્તાથી વહેલી સવારે નીકળી (સ્ટીમરમાં અને ત્યાંના નાના વ્હીકલોમાં) ગંગાસાગર (સ્વખર્ચે) કપિલ મુની દર્શન - ગંગાસાગર થી બપોરે નીકળી | રાત્રી મુસાફરી |
| ૧૨ | સવારે જગન્નાથપુરી આરામ દર્શન (સ્વેચ્છાવિહાર) | જગન્નાથપુરી |
| ૧૩ | જગન્નાથપુરીથી સવારે નીકળી સાક્ષી ગોપાલ કોણાર્ક સૂર્યમંદિર દર્શન ભુવનેશ્વર લિંગરાજ મહાદેવ દર્શન | રાત્રી મુસાફરી |
| ૧૪ | ચંપારણ્ય - મહાપ્રભુજી પ્રાગટ્ય સ્થળ - બેઠકજી (ધર્મશાળામાં નોન એસી રૂમ) | ચંપારણ્ય |
| ૧૫ | ચંપારણ્ય થી સવારે નીકળી સાંજે અમરકંટક નર્મદા નદી ઉદગમ સ્થાન (ગેસ્ટહાઉસમાં નોન એસી રૂમ) | અમરકંટક |
| ૧૬ | અમરકંટકથી સવારે નીકળી મોડી રાત્રે ઉજ્જૈન | ઉજ્જૈન |
| ૧૭ | ઉજ્જૈન સવારે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ દર્શન - ઉજ્જૈન વિઝીટ-ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર - ઉજ્જૈનથી બપોરે નીકળી રાત્રે વડોદરા | પરત |
| Day | Itinerary Details | Night Stay |
|---|---|---|
| 1 | Bus departs from Vadodara at 4:00 PM (Report 30 mins early). | Night Journey |
| 2 | Morning Jaipur arrival - Rest and leisure. Afternoon visit Amer Fort. | Jaipur |
| 3 | Depart Jaipur. Visit Gokul, Mathura Janmabhoomi. Reach Vrindavan late night. | Vrindavan |
| 4 | Vrindavan sightseeing (local travel at own expense): Bankey Bihari, Rangnath Temple, Nidhivan, Vaishno Devi Temple, ISKCON, Prem Mandir. | Vrindavan |
| 5 | Early morning depart Vrindavan. Reach Ayodhya Dham in the evening (Stay in Dharmshala/Guest House). | Ayodhya Dham |
| 6 | Morning Hanumangarhi, Ram Lalla Darshan, Saryu Bath. Depart Ayodhya at 11 AM. Reach Prayagraj (Triveni Sangam dip). Reach Banaras at night. | Banaras |
| 7 | Kashi Vishwanath Jyotirlinga Darshan, Kashi Corridor, Bhairavnath, and Sarnath visit (local exploration at own expense). | Banaras |
| 8 | Depart Banaras for Gayaji. Perform rituals/Pind Daan. Depart Gayaji at night. | Night Journey |
| 9 | Morning Kolkata arrival. Rest and leisure. Optional visit via local bus or Metro. | Kolkata |
| 10 | Kolkata local sightseeing via mini bus (at own expense): Kali Temple, Durga Temple, Victoria Palace, Eden Gardens. | Kolkata |
| 11 | Early morning depart for Gangasagar (via steamer/small vehicles at own expense). Visit Kapil Muni Ashram. Depart Gangasagar in the afternoon. | Night Journey |
| 12 | Morning Jagannath Puri arrival. Rest and Darshan (Leisure time). | Jagannath Puri |
| 13 | Depart Puri. Visit Sakshi Gopal, Konark Sun Temple, and Bhubaneswar Lingaraj Temple. Depart at night. | Night Journey |
| 14 | Champaran - Birthplace of Mahaprabhuji. Stay at Dharmshala (Non-AC rooms). | Champaran |
| 15 | Depart Champaran. Reach Amarkantak (Source of Narmada River). Stay at Guest House (Non-AC rooms). | Amarkantak |
| 16 | Depart Amarkantak. Reach Ujjain late night. | Ujjain |
| 17 | Ujjain: Mahakaleshwar Jyotirlinga Darshan and local sightseeing. Depart Ujjain in afternoon. Arrive Vadodara at night. | Home Bound |
AC
| Two Person (Twin Sharing Basis) | Extra Person |
|---|---|
| 80,000 & 70,000 | 35,000 & 30,000 |


