Hyderabad - Visakhapatnam - Araku Valley Tour
| દિવસ | વિગતવાર કાર્યક્રમ | રાત્રી રોકાણ |
|---|---|---|
| ૧ | વડોદરાથી સાંજે ૭.૦૦ કલાકે નીકળી (૨૪ કલાકની બસ મુસાફરી) | રાત્રી મુસાફરી |
| ૨ | સાંજે / રાત્રે હૈદરાબાદ - આરામ | હૈદરાબાદ |
| ૩ | હૈદરાબાદ લોકલ વિઝીટ - રામોજી ફિલ્મ સીટી - વગેરે | હૈદરાબાદ |
| ૪ | હૈદરાબાદ થી સવારે નીકળી રાત્રે વિશાખાપટ્ટનમ / વિઝાગ રાત્રે | વિશાખાપટ્ટનમ |
| ૫ | વિશાખાપટ્ટનમ આખો દિવસ લોકલ વિઝીટ - કૈલાશગીરી હિલ, સીંહાચલમ ટેમ્પલ, તેનેટી પાર્ક, વરદા બીચ, ડોલ્ફિન નોઝ, આર.કે.બીચ. | વિશાખાપટ્ટનમ |
| ૬ | વિશાખાપટ્ટનમ થી સવારે નીકળી અરાકુ વેલી - રાત્રે પરત સાઇટસીઈંગ, બોરા કેવ્સ, ટ્રાયબલ મ્યુઝિયમ, કોફી મ્યુઝિયમ, પદ્માપુરમ ગાર્ડન, કેતકી વોટરફોલ્સ | વિશાખાપટ્ટનમ |
| ૭ | વિશાખાપટ્ટનમ થી સવારે નીકળી લમ્બાસિંગી - રાત્રે સાઇટસીઈંગ, હિલ સ્ટેશન, ફોગ વેલી, સ્ટ્રોબેરી ફાર્મ, કોફી પ્લાન્ટેશન | વિશાખાપટ્ટનમ |
| ૮ | વિશાખાપટ્ટનમ થી સવારે નીકળી શ્રીકાકુલમ - ડે ટ્રીપ - સાંજે પરત સાઇટસીઈંગ: અરાસાવલ્લી સૂર્ય મંદિર, શ્રીકુરમામ ટેમ્પલ, (કુર્મ અવતાર) કલીંગાપટ્ટનમ બીચ | વિશાખાપટ્ટનમ |
| ૯ | વિશાખાપટ્ટનમ થી સવારે નીકળી - અન્નવરમ - વિઝીટ - સાંજે રાજમુંદ્રી સાઇટસીઈંગ: સત્યનારાયણ સ્વામી મંદિર, સાઇટસીઈંગ સાંજે: આર.કે.બીચ, સબમરીન મ્યુઝિયમ | રાજમુંદ્રી |
| ૧૦ | રાજમુંદ્રી સવારે નીકળી વાયા કોલેરુ લેક - વિજયવાડા | વિજયવાડા |
| ૧૧ | વિજયવાડાથી સવારે નીકળી - રાત્રે ઔરંગાબાદ | ઔરંગાબાદ |
| ૧૨ | ઔરંગાબાદ સવારે લોકલ વિઝીટ - બપોરે નીકળી વાયા ઘૃષ્ણેશ્વર - મોડી રાત્રે પરત વડોદરા | રાત્રી મુસાફરી |
| Day | Program Details | Night Stay |
|---|---|---|
| 1 | Depart Vadodara at 7:00 PM (24-hour bus journey). | Night Journey |
| 2 | Reach Hyderabad in the evening/night - Rest. | Hyderabad |
| 3 | Hyderabad Local Sightseeing: Ramoji Film City and other attractions. | Hyderabad |
| 4 | Depart Hyderabad in the morning. Arrive Visakhapatnam (Vizag) at night. | Visakhapatnam |
| 5 | Full day Vizag local visit: Kailasagiri Hill, Simhachalam Temple, Tenneti Park, Varada Beach, Dolphin's Nose, RK Beach. | Visakhapatnam |
| 6 | Morning depart for Araku Valley - Return at night. Sightseeing: Borra Caves, Tribal Museum, Coffee Museum, Padmapuram Garden, Ketaki Waterfalls. | Visakhapatnam |
| 7 | Morning depart for Lambasingi - Return at night. Sightseeing: Hill Station, Fog Valley, Strawberry Farm, Coffee Plantation. | Visakhapatnam |
| 8 | Day trip to Srikakulam - Return in the evening. Sightseeing: Arasavalli Sun Temple, Srikurmam Temple (Kurma Avatar), Kalingapatnam Beach. | Visakhapatnam |
| 9 | Depart Vizag for Annavaram visit. Evening Rajahmundry sightseeing: Satyanarayana Swamy Temple, Submarine Museum, RK Beach. | Rajahmundry |
| 10 | Depart Rajahmundry in the morning via Kolleru Lake - Reach Vijayawada. | Vijayawada |
| 11 | Depart Vijayawada in the morning. Reach Aurangabad at night. | Aurangabad |
| 12 | Morning Aurangabad local sightseeing. Depart in the afternoon via Grishneshwar Jyotirlinga. Return to Vadodara late night. | Night Journey |
AC
| Two Person (Twin Sharing Basis) | Extra Person |
|---|---|
| 75500 / 65500 | 35500 / 30000 |


