Classic Kerala – South India (Tour-10)

Classic Kerala - South India (Tour-10)

Price Per Couple:

Rs. 90500 / 80500 ( With AC)

Tour Start Date
April : 3,8,11,20,25,28
May : 7,12,15,24,29
Jun : 1,10,15,18,27

Book Now
દિવસ વિગતવાર કાર્યક્રમ રાત્રી રોકાણ
વડોદરાથી સવારે ૮.૦૦ કલાકે નીકળી (૨૪ કલાકની બસ મુસાફરી)રાત્રી મુસાફરી
સવારે પંજમ (ગોવા) - ફક્ત આરામ માટે હોલ્ટ-સ્વેચ્છાવિહારગોવા
ગોવાથી સવારે નીકળી (૨૪ કલાકની બસ મુસાફરી) વાયા ગોકર્ણ-શક્ય વિઝીટરાત્રી મુસાફરી
સવારે કોચીન - બપોર પછી લોકલ વિઝીટ: સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, સિનેગોગ, ડચ પેલેસ, ચાઇનીઝ ફિશિંગ નેટ વગેરેકોચીન
કોચીનથી સવારે નીકળી - મુન્નાર વાયા અથિરાપલ્લી વોટરફોલમુન્નાર
મુન્નાર આખો દિવસ લોકલ વિઝીટ: મત્તુપટ્ટી ડેમ, બોટિંગ, ઈકો પોઈન્ટ, ટી મ્યુઝિયમ વગેરેમુન્નાર
મુન્નારથી સવારે નીકળી બપોરે ઠેકડી - સાંજે બોટમાં જંગલ સફારી, મનોરંજન શો, કથકલી ડાન્સ, આયુર્વેદિક મસાજ (સ્વખર્ચે)ઠેકડી
ઠેકડીથી સવારે નીકળી વાયા જટાયુ રોપવે - સાંજે કોવાલમ (જંગલ સફારી માટે વહેલી સવારે ૬.૦૦ કલાકે જવું-સ્વખર્ચે)કોવાલમ
કોવાલમ - સવારે પુવાર આઈલેન્ડ બોટમાં વિઝીટ (સ્વખર્ચે) - ત્રિવેન્દ્રમ વિઝીટકોવાલમ
૧૦કોવાલમથી સવારે નીકળી - બપોરે કોટાયમ/એલેપ્પીએલેપ્પી
૧૧એલેપ્પી થી સવારે નીકળી - કન્યાકુમારી (પદ્મનાભમ મંદિર પ્રવેશ માટે સ્ત્રીઓએ સાડી અને પુરુષોએ ધોતી પહેરવી ફરજિયાત છે) સાંજે કન્યાકુમારીકન્યાકુમારી
૧૨કન્યાકુમારી થી સવારે નીકળી સાંજે રામેશ્વર: મણીદર્શન, સમુદ્રસ્નાન, ૨૨ તીર્થકુંડ સ્નાન, જ્યોતિર્લિંગ દર્શનરામેશ્વર
૧૩રામેશ્વર થઈ બપોરે નીકળી વાયા મદુરાઈ: મીનાક્ષીદેવી દર્શન - મદુરાઈ થી રાત્રે નીકળીરાત્રી મુસાફરી
૧૪સવારે મૈસુર - બપોર પછી લોકલ વિઝીટમૈસુર
૧૫મૈસુર થી સવારે નીકળી - બપોરે બેંગલોર લોકલ વિઝીટબેંગલોર
૧૬બેંગલોર થી સાંજે નીકળીરાત્રી મુસાફરી
૧૭સવારે-બપોરે લોનાવાલા - આરામ - વિઝીટલોનાવાલા
૧૮લોનાવાલા થી સવારે નીકળી રાત્રે વડોદરા પરત-
Day Detailed Itinerary Night Stay
1Depart Vadodara at 8:00 AM (24-hour bus journey).Night Journey
2Morning arrival Panjim (Goa) - Halt for rest & leisure.Goa
3Depart Goa in the morning via Gokarna (Optional visit). 24-hour journey.Night Journey
4Morning Cochin arrival. Afternoon visit St. Francis Church, Synagogue, Dutch Palace, Chinese Fishing Nets, etc.Cochin
5Depart Cochin for Munnar via Athirappilly Waterfalls.Munnar
6Full day Munnar sightseeing: Mattupetty Dam, Boating, Echo Point, Tea Museum, etc.Munnar
7Depart Munnar, reach Thekkady. Afternoon Jungle Safari, evening cultural shows & massage (own expense).Thekkady
8Depart Thekkady via Jatayu Ropeway. Evening Kovalam arrival. (Jungle safari requires 6:00 AM start).Kovalam
9Kovalam: Morning Poovar Island boat visit (own expense). Visit Trivandrum city.Kovalam
10Depart Kovalam for Kottayam/Alleppey.Alleppey
11Depart Alleppey for Kanyakumari. (Note: Dress code for Padmanabhaswamy Temple - Saree for women, Dhoti for men). Evening in Kanyakumari.Kanyakumari
12Depart Kanyakumari for Rameshwaram: Mani Darshan, Sea dip, 22 Kund Snan, Jyotirlinga Darshan.Rameshwaram
13Depart Rameshwaram via Madurai Meenakshi Devi Darshan. Depart Madurai at night.Night Journey
14Morning Mysore arrival. Afternoon local sightseeing.Mysore
15Depart Mysore. Afternoon Bangalore local sightseeing.Bangalore
16Evening departure from Bangalore.Night Journey
17Morning arrival Lonavala - Rest & Sightseeing.Lonavala
18Depart Lonavala in the morning. Return to Vadodara at night.Home Bound

AC

Two Person (Twin Sharing Basis) Extra Person
90500 / 80500 42500 / 35000