7 Jyotirlinga - Tirupati Balaji - Kanyakumari - Mysore - Bangalore
| દિવસ | વિગતવાર કાર્યક્રમ | રાત્રી રોકાણ |
|---|---|---|
| ૧ | વડોદરા થી રાત્રે ૮.૦૦ કલાકે બસ ઉપડશે (૩૦ મિનીટ પહેલા આવી જવું) | રાત્રી મુસાફરી |
| ૨ | સવારે ઔરંગાબાદ-આરામ-બપોરે પછી ઘૃષ્ણેશ્વર (જ્યોતિર્લિંગ) દર્શન | ઔરંગાબાદ |
| ૩ | ઔરંગાબાદ થી સવારે ૬.૦૦ કલાકે નીકળી ઓઢાનાગનાથ (જ્યોતિર્લિંગ) દર્શન પરલી વૈજનાથ (જ્યોતિર્લિંગ દર્શન) બાદ | રાત્રી મુસાફરી |
| ૪ | સવારે હૈદરાબાદ-બપોરે લોકલ વિઝીટ-સાલરગંજ મ્યુઝિયમ વિ. વિઝીટ | હૈદરાબાદ |
| ૫ | હૈદરાબાદ-રામોજીરાવ સ્ટુડિયો વિઝીટ સ્વખર્ચે ત્યાંના વ્હીકલમાં | હૈદરાબાદ |
| ૬ | હૈદરાબાદથી સવારે નીકળી સાંજે શ્રીશૈલમ્ (મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ) થી રાત્રે નીકળી | રાત્રી મુસાફરી |
| ૭ | સવારે તિરુપતિ - આરામ વેંકટેશ્વર બાલાજી દર્શન માટે (ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર) | તિરુપતિ |
| ૮ | તિરુપતિ-પદમાવતી માતા દર્શન | તિરુપતિ |
| ૯ | તિરુપતિથી સવારે નીકળી સાંજે રામેશ્વરમ | રામેશ્વરમ |
| ૧૦ | સવારે ૪.૦૦ કલાકે રામેશ્વરમ મણીદર્શન-સમુદ્રસ્નાન-૨૨ તીર્થકુંડ સ્નાન-રામેશ્વર (જ્યોતિર્લિંગ દર્શન) રામેશ્વરમ લોકલ વિઝીટ સ્વખર્ચે-રામેશ્વરથી બપોરે નીકળી રાત્રે | કન્યાકુમારી |
| ૧૧ | કન્યાકુમારી -સવારે ત્રિવેણી સમુદ્ર સ્નાન-કન્યાકુમારી દેવી દર્શન- વિવેકાનંદ રોક વિઝીટ. કન્યાકુમારીથી નીકળી મદુરાઈ- મીનાક્ષીદેવી દર્શન-મદુરાઈ થી રાત્રે નીકળી | રાત્રી મુસાફરી |
| ૧૨ | સવારે મૈસુર-વૃંદાવન ગાર્ડન વિઝીટ | મૈસુર |
| ૧૩ | મૈસુર - સવારે ચામુંડા માતા દર્શન- લોકલ વિઝીટ- મૈસુરથી બપોરે નીકળી રાત્રે બેંગલોર | બેંગલોર |
| ૧૪ | બેંગલોર લોકલ વિઝીટ-લાલબાગ મ્યુઝિયમ સાઈટસીન | બેંગલોર |
| ૧૫ | બેંગલોર થી સવારે નીકળી (લાંબી મુસાફરી) | રાત્રી મુસાફરી |
| ૧૬ | સવારે મંચર-આરામ મંચર થી બપોરે નીકળી ભીમાશંકર (જ્યોતિર્લિંગ દર્શન) પરત | મંચર |
| ૧૭ | સવારે મંચર નીકળી બપોરે ત્ર્યંબકેશ્વર (જ્યોતિર્લિંગ દર્શન) ત્ર્યંબકેશ્વર થી રાત્રે નીકળી | રાત્રી મુસાફરી |
| ૧૮ | સવારે વડોદરા પરત | - |
| Day | Program Details | Night Stay |
|---|---|---|
| 1 | Bus departs from Vadodara at 8:00 PM (Report 30 mins early). | Night Journey |
| 2 | Morning arrival in Aurangabad - Rest. Afternoon visit Grishneshwar (Jyotirlinga). | Aurangabad |
| 3 | Depart Aurangabad at 6:00 AM. Visit Aundha Nagnath (Jyotirlinga) and Parli Vaijnath (Jyotirlinga). | Night Journey |
| 4 | Morning arrival in Hyderabad. Afternoon local visit: Salar Jung Museum, etc. | Hyderabad |
| 5 | Hyderabad: Ramoji Film City visit (local transport and entry at own expense). | Hyderabad |
| 6 | Morning depart Hyderabad. Evening arrival at Srisailam (Mallikarjuna Jyotirlinga). Depart at night. | Night Journey |
| 7 | Morning arrival in Tirupati - Rest. Proceed for Venkateswara Balaji Darshan (local transport at own expense). | Tirupati |
| 8 | Tirupati: Padmavati Mata Darshan. | Tirupati |
| 9 | Morning depart Tirupati. Evening arrival in Rameshwaram. | Rameshwaram |
| 10 | 4:00 AM Rameshwaram Mani Darshan, Holy Sea dip, 22 Kund Snan, and Jyotirlinga Darshan. Local sightseeing (own expense). Depart in afternoon. | Kanyakumari |
| 11 | Kanyakumari: Triveni Sangam dip, Devi Darshan, Vivekananda Rock. Depart for Madurai: Meenakshi Devi Darshan. Depart Madurai at night. | Night Journey |
| 12 | Morning arrival in Mysore. Visit Brindavan Gardens. | Mysore |
| 13 | Mysore: Morning Chamunda Mata Darshan & local visit. Afternoon depart for Bangalore. | Bangalore |
| 14 | Bangalore: Local sightseeing and Lalbagh Museum visit. | Bangalore |
| 15 | Morning depart Bangalore (Long journey). | Night Journey |
| 16 | Morning arrival in Manchar - Rest. Afternoon depart for Bhimashankar (Jyotirlinga Darshan). Return to Manchar. | Manchar |
| 17 | Morning depart Manchar. Afternoon Trimbakeshwar (Jyotirlinga Darshan). Depart at night. | Night Journey |
| 18 | Return to Vadodara in the morning. | Home Bound |
AC
| Two Person (Twin Sharing Basis) | Extra Person |
|---|---|
| 85,000 & 75,000- | 40,000 & 35,000 |


