Amazing Karnataka Bangalore - Mysore - Ooty - Coorg - Kabini - Gokarna
- અમદાવાદથી સવારે ૮.૦૦ કલાકે નીકળી સાંજે લોનાવાલા
- લોનાવાલા બપોર સુધી સ્વેચ્છાવિહાર - બપોરે જમી ને નીકળી
- સવારે બેંગલુર - આખો દિવસ લોકલ વિઝીટ - ઘી ગ્રીન સીટી - વિધાનસામા - લાલબાગ,
- બોટોનિકલ ગાર્ડન - બુલ ટેમ્પલ - કબન પાર્કની મુલાકાત
- બેંગલુર થી સવારે નીકળી રાત્રે ઊંટી - સૌંદર્ય સાભાર યાત્રા
- ઊટી આખો દિવસ લોકલ વિઝીટ - ત્યાં ના નાના વ્હીકલમાં સ્વેચ્છાવિહાર, બોટોનિકલ ગાર્ડન, ડબા બેટાપીક, ઊટી લેક, પીકારા ફોલ્સ, થા નું મ્યુઝિયમ, થઈ, નીલગીરી પ્રખ્યાત ટોય ટ્રેન સફર સ્વખર્ચે
- ઊટીથી સવારે નીકળી વાયા કબીની - નગર હોલ, નેશનલ પાર્ક, કબીની રિવર સફારી, ડેમ વિગેર વિઝીટ
- મૈસુર આખો દિવસ લોકલ વિઝીટ - જેમા મૈસૂર પેલેસ, જગમોહન પેલેસ, ચામુંડા હિલ્સ, કરણજી લેક, સ્પે. મસૂર સાબુ - ચંદનના લાકડાના સામાનની ખરીદી
- મૈસુરથી સવારે નીકળી - બપોરે/સાંજે કુર્ગ - કુદરતી સૌંદર્ય સભર બસ યાત્રા
- આખો દિવસ કુર્ગ લોકલ વિઝીટ - ત્યાં ના નાના વ્હીકલમાં સ્વેચકાવિહાર, અબ્બે ફોલ્સ, રાજસ સીટ, ચિખલીહોલ સેન્ચુરી, કબ્બે હિલ્સ, ઇરૂપુ ફોલ્સ વિગેરે.
- વિગેર..ખુબ જ સુંદર ઉત્તર કર્ણર્ણાટકમાં આવેલુ નાનું શહેર છે. કુર્ગથી સવારે નીકળી બપોરે મુદ્દેશ્વર ટેમ્પલ, નેત્રાની આઇલેન્ડ, નારાયણ ટેમ્પલ, મુદેશ્વર બીચ, સ્ટેચ્યુપાર્ક,
- સૌથી મોટો ઘોધ. ગોકર્ણ : મહાબળેશ્વર મંદિર દર્શન-મહાગણપતિ મંદિર દર્શન ભટકલથી સવારે નીકળી વાયા જોગ ફોલ્સ અને ગોકર્ણ - મોડી રાત્રે મડગાંવ જોગ ફોલ્સ : દક્ષિણ ભારતનો
- મડગાંવથી સવારે નીકળી - નોર્થ ગોવા વિઝીટ - ફક્ત કલંગુટ બીચ - કાજુની ખરીદી કરીને
- Departure from Ahmedabad at 8:00 AM – evening arrival at Lonavala.
- Free time at Lonavala until afternoon – depart after lunch.
- Morning arrival in Bangalore – full-day local sightseeing: Garden City, Vidhana Soudha, Lalbagh Botanical Garden, Bull Temple, Cubbon Park.
- Morning departure from Bangalore – night arrival at Ooty (a journey filled with scenic beauty).
- Full-day Ooty local sightseeing (by small local vehicles at own expense): Botanical Garden, Doddabetta Peak, Ooty Lake, Pykara Falls, Tea Museum, famous Nilgiri Toy Train ride (at own expense).
- Morning departure from Ooty via Kabini – Nagarhole National Park, Kabini River Safari, Dam, and other visits.
- Full-day Mysore local sightseeing: Mysore Palace, Jaganmohan Palace, Chamundi Hills, Karanji Lake, and shopping for special Mysore silk, sandalwood artifacts.
- Morning departure from Mysore – afternoon/evening arrival at Coorg – scenic bus journey through natural beauty.
- Full-day Coorg local sightseeing (by small local vehicles at own expense): Abbey Falls, Raja’s Seat, Chiklihole Sanctuary, Kabbé Hills, Iruppu Falls, etc. A truly beautiful small town in North Karnataka.
- Morning departure from Coorg – afternoon arrival at Murudeshwar Temple, Netrani Island, Narayan Temple, Murudeshwar Beach, Statue Park.
- Morning departure from Bhatkal – en route visit Jog Falls and Gokarna (Mahabaleshwar Temple, Mahaganapati Temple) – late-night arrival at Madgaon. Jog Falls: the tallest waterfall in South India.
- Morning departure from Madgaon – North Goa sightseeing: only Calangute Beach, cashew shopping – then return.
AC
Two Person (Twin Sharing Basis) | Extra Person |
---|---|
Down Sit : 75,500/- Upper Sit: 65,500/- | Ext. Down Sit : 35,500/- Upper Sit : 30,500/- |