Amazing - Andhra Pradesh Vizag - Vijayawada - Rajahmundry - Hyderabad
- અમદાવાદ થી જયપુર પિંક સીટી વિઝીટ – સાઈટસીન – એક રાત્રી રોકાણ. .
- મનાલીમાં બે રાત્રી રોકાણ – મનાલીથી ૪૦૦૦ મીટરની ઊંચાઈ ઉપર આવેલ રોહતાંક શિખર – ત્યાંના વ્હીકલમાં સ્વેચ્છાવિહાર (સ્વખર્ચ) – બરફ ઉપર લપસવા - રમવા વિ. સ્વખર્ચે. .
- લોર્ડ ડેલહાઉસીના નામથી પ્રખ્યાત ડેલહાઉસી – (મીની સ્વિત્ઝરલેન્ડ ત્યાંના વ્હીકલમાં ખજીયાર – ચમ્બા વિઝીટ) સ્વેચ્છાવિહાર સ્વખર્ચ – બે રાત્રી રોકાણ. .
- શ્રી વૈષ્ણોદેવી દર્શન માટે (કટરાથી ૧૩ થી ૧૪ કી.મી. ચાલતા – ઘોડા – ડોલી – ટટ્ટુ વી. સ્વખર્ચે) – કતરામાં બે રાત્રી રોકાણ. .
- અમૃતસર – ઐતિહાસિક શહેર – ગોલ્ડન ટેમ્પલ તથા જલિયાવાલા બાગ વિઝીટ. વાઘા બોર્ડર – ઇન્ડો-પાક રોમાંચક પરેડ વિઝીટ – એક રાત્રી રોકાણ.
- બિકાનેર - એક રાત્રી રોકાણ. .
- આખા પ્રવાસમાં ત્રણ રાત્રી મુસાફરી. .
- આશરે ૪૫૦૦ થી ૫૦૦૦ કિ.મી. પ્રવાસ. .
- અમદાવાદ પાલડી ઓફિસથી બપોરે ૨-૩૦ વાગે બસ ઉપડશે. .
- Departure from Ahmedabad at 7:00 PM (24-hour bus journey).
- Evening/Night arrival at Hyderabad – rest.
- Hyderabad local sightseeing – Ramoji Film City, etc.
- Morning departure from Hyderabad – night arrival at Visakhapatnam/Vizag.
- Full-day local sightseeing in Visakhapatnam: Charda Beach, Dolphin’s Nose, RK Beach, Kailasagiri Hill, Simhachalam Temple, Tenneti Park.
- Morning departure from Visakhapatnam to Araku Valley – sightseeing: Borra Caves, Tribal Museum, Coffee Museum, Padmapuram Gardens, Katiki Waterfalls – return to Vizag at night.
- Morning departure from Visakhapatnam to Lambasingi – sightseeing: Hill station, Fog Valley, Strawberry Farms, Coffee Plantations – overnight stay.
- Morning departure from Visakhapatnam to Srikakulam – day trip – return in the evening. Sightseeing: Arasavalli Sun Temple, Srikurmam Temple (Kurma Avatar), Kalingapatnam Beach.
- Morning departure from Visakhapatnam to Annavaram – visit Satyanarayana Swamy Temple – evening arrival at Rajahmundry. Sightseeing: RK Beach, Submarine Museum (evening).
- Morning departure from Rajahmundry via Konaseema – “Mini Kerala” – night arrival at Vijayawada.
- Morning departure from Vijayawada – night arrival at Aurangabad.
- Aurangabad morning local sightseeing – afternoon departure via Grishneshwar Jyotirling – late-night return to Ahmedabad.
AC
Two Person (Twin Sharing Basis) | Extra Person |
---|---|
Down Sit : Down Sit : 75,500/- Upper Sit: 65,500/- | Ext. Down Sit : 35,500/- Upper Sit : 30,000/- |