Classic Kerala – Goa – Mahabaleshwar

Classic Kerala - Goa - Mahabaleshwar

Price Per Couple:

Rs. 82,500 / 75,500/-( With AC)

Tour Start Date
April : 4,8,13,17,21,26,30
May : 4,9,13,17,22,26,30
Jun : 4,8,12,17,21,25,30

Book Now
દિવસ વિગતવાર કાર્યક્રમ રાત્રી રોકાણ
વડોદરાથી સવારે ૮.૦૦ કલાકે નીકળી (૨૪ કલાકની બસ મુસાફરી) ૩૦ મિનીટ પહેલા ઓફિસે આવી જવુંરાત્રી મુસાફરી
સવારે પંજમ (ગોવા) - ફક્ત આરામ માટે હોલ્ટ સ્વેચ્છાવિહારગોવા
ગોવાથી સવારે નીકળી (૨૪ કલાકની બસ મુસાફરી) વાયા ગોકર્ણ- શક્ય વિઝીટરાત્રી મુસાફરી
સવારે કોચીન-બપોર પછી લોકલ વિઝીટ, સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, સિનેગોગ, ડચ પેલેસ, ચાઇનીઝ ફિશિંગ નેટ વગેરેકોચીન
કોચીનથી સવારે નીકળી-મુન્નાર-વાયા અથિરાપલ્લી વોટરફોલ-રાત્રે મુન્નારમુન્નાર
મુન્નાર થી સવારે નીકળી-આખો દિવસ લોકલ વિઝીટ-ત્યાંના નાના વ્હીકલમાં-મત્તુપટ્ટી ડેમ, બોટિંગ, ઇકો પોઇન્ટ, ટી મ્યુઝિયમ વગેરે-સ્વખર્ચે સ્વેચ્છાવિહારમુન્નાર
મુન્નારથી સવારે નીકળી બપોરે ઠેકડી-સાંજે બોટમાં જંગલ સફારી-ટિકિટ સ્વખર્ચે, મનોરંજન શો-કેકાલરી શો, કથકલી ડાન્સ શો, આયુર્વેદિક મસાજ-સ્વખર્ચેઠેકડી
ઠેકડીથી સવારે નીકળી વાયા જટાયુ રોપવે-સાંજે કોવાલમ (ઠેકડી-પેરિયર બોટમાં જંગલ સફારી જવા માટે વહેલી સવારે ૬.૦૦ કલાકે જવું-સ્વખર્ચે)કોવાલમ
કોવાલમ- સવારે પુવાર આઇલેન્ડ બોટમાં વિઝીટ સ્વખર્ચે-ત્રિવેન્દ્રમ-પદ્મનાભમ મંદિર વગેરે વિઝીટ (મંદિર પ્રવેશ માટે સ્ત્રીઓએ સાડી અને પુરુષોએ ધોતી પહેરવી ફરજિયાત છે.)કોવાલમ
૧૦કોવાલમથી સવારે નીકળી-બપોરે કોટાયમ/એલેપ્પી બેકવોટર બોટ રાઈડએલેપ્પી
૧૧એલેપ્પી થી સવારે બેકવોટર રાઈડ-બપોરે નીકળી-લાંબી મુસાફરીરાત્રી મુસાફરી
૧૨સવારે/બપોરે-મહાબળેશ્વર-ફક્ત આરામ-સ્વેચ્છાવિહારમહાબળેશ્વર
૧૩મહાબળેશ્વરથી સવારે નીકળી મોડી રાત્રે વડોદરા પરત (શક્ય હશે તો લોનાવાલા ૨ કલાક સ્વેચ્છાવિહાર)પરત
Day Detailed Program Night Stay
1Depart Vadodara at 8:00 AM (24-hour bus journey). Please report 30 minutes early.Night Journey
2Morning arrival at Panjim (Goa) - Rest halt and leisure time.Goa
3Depart Goa in the morning (24-hour bus journey) via Gokarna (Optional visit).Night Journey
4Morning arrival at Cochin. Afternoon local visit: St. Francis Church, Synagogue, Dutch Palace, Chinese Fishing Nets, etc.Cochin
5Depart Cochin for Munnar via Athirappilly Waterfalls. Arrive Munnar at night.Munnar
6Munnar: Full day local sightseeing via small vehicles - Mattupetty Dam, Boating, Echo Point, Tea Museum, etc. (At own expense).Munnar
7Depart Munnar for Thekkady. Afternoon Jungle Safari by boat (Ticket own expense). Evening entertainment: Kalaripayattu show, Kathakali dance, or Ayurvedic massage (At own expense).Thekkady
8Depart Thekkady via Jatayu Ropeway. Evening arrival at Kovalam. (Note: Boat safari at Periyar starts at 6:00 AM - Optional).Kovalam
9Kovalam: Morning Poovar Island boat visit (Own expense). Visit Trivandrum Padmanabhaswamy Temple (Note: Saree for women and Dhoti for men is mandatory for temple entry).Kovalam
10Depart Kovalam. Afternoon arrival at Kottayam/Alleppey for Backwater boat ride.Alleppey
11Morning Alleppey Backwater ride. Afternoon departure for a long journey.Night Journey
12Morning/Afternoon arrival at Mahabaleshwar. Rest and leisure time.Mahabaleshwar
13Depart Mahabaleshwar in the morning. Return to Vadodara late night (Optional 2-hour stop at Lonavala).Home Bound

AC

Two Person (Twin Sharing Basis) Extra Person
82,500 / 75,500 35,000 / 30,000