Jagannathpuri – Kolkata – Gangasagar – Prayagraj- banaras- Gayaji- Bhubaneswar- Ayudhya

Jagannathpuri - Kolkata - Gangasagar - Prayagraj- banaras- Gayaji- Bhubaneswar- Ayudhya

Price Per Couple:

Rs. 80,000 & 70,000( With AC)

Tour Start Date
April : 3,8,11,20,25,28
May : 7,12,15,24,29
Jun : 1,10,15,18,27

Book Now
દિવસ વિગતવાર કાર્યક્રમ રાત્રી રોકાણ
વડોદરા થી સાંજે ૪.૦૦ કલાકે બસ ઉપડશે (૩૦ મીનીટ પહેલા આવી જવું)રાત્રી મુસાફરી
સવારે જયપુર - આરામ - સ્વેચ્છાવિહાર - આમેર ફોર્ટ વિઝીટજયપુર
સવારે જયપુરથી નીકળી - ગોકુલ-મથુરા જન્મભૂમિ દર્શન - મોડી રાત્રે વૃંદાવનવૃંદાવન
વૃંદાવન વિઝીટ - ત્યાંના વ્હીકલોમાં સ્વખર્ચે - બાંકેબિહારી, રંગનાથ મંદિર, નિધિવન, વૈષ્ણોદેવી મંદિર, ઇસ્કોન મંદિર, પ્રેમ મંદિર દર્શનવૃંદાવન
વૃંદાવન થી વહેલી સવારે નીકળી સાંજે અયોધ્યાધામ (ધર્મશાળા-ગેસ્ટ હાઉસમાં રાત્રી રોકાણ)અયોધ્યાધામ
સવારે હનુમાનગઢી - રામલલ્લા રામ દરબાર સરયુ સ્નાન અયોધ્યા થી સવારે ૧૧.૦૦ કલાકે નીકળી સાંજે પ્રયાગરાજ-ત્રિવેણી સંગમ સ્નાન (ગંગા-જમુના સરસ્વતી) રાત્રે બનારસબનારસ
બનારસ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ દર્શન કાશી વિશ્વનાથ કોરીડોર ભૈરવનાથ દર્શન સારનાથ વિઝીટ સ્વખર્ચે સ્વેચ્છાવિહારબનારસ
બનારસ થી સવારે નીકળી ગયાજી - માતૃપિતૃ શ્રાદ્ધ-તર્પણ વિ. ગયાજીથી રાત્રે નીકળીરાત્રી મુસાફરી
સવારે કોલકત્તા-આરામ સ્વેચ્છાવિહાર-સ્વખર્ચે ત્યાંની બસમાં અથવા મેટ્રો ટ્રેનમાં વિઝીટકોલકત્તા
૧૦કોલકત્તા ત્યાંની મીની બસમાં (સ્વખર્ચે) સાઈટસીન - કાલીમંદિર - દુર્ગામંદિર વિક્ટોરિયા પેલેસ ઇડન ગાર્ડન સ્ટેડિયમ વિઝીટકોલકત્તા
૧૧કોલકત્તાથી વહેલી સવારે નીકળી (સ્ટીમરમાં અને ત્યાંના નાના વ્હીકલોમાં) ગંગાસાગર (સ્વખર્ચે) કપિલ મુની દર્શન - ગંગાસાગર થી બપોરે નીકળીરાત્રી મુસાફરી
૧૨સવારે જગન્નાથપુરી આરામ દર્શન (સ્વેચ્છાવિહાર)જગન્નાથપુરી
૧૩જગન્નાથપુરીથી સવારે નીકળી સાક્ષી ગોપાલ કોણાર્ક સૂર્યમંદિર દર્શન ભુવનેશ્વર લિંગરાજ મહાદેવ દર્શનરાત્રી મુસાફરી
૧૪ચંપારણ્ય - મહાપ્રભુજી પ્રાગટ્ય સ્થળ - બેઠકજી (ધર્મશાળામાં નોન એસી રૂમ)ચંપારણ્ય
૧૫ચંપારણ્ય થી સવારે નીકળી સાંજે અમરકંટક નર્મદા નદી ઉદગમ સ્થાન (ગેસ્ટહાઉસમાં નોન એસી રૂમ)અમરકંટક
૧૬અમરકંટકથી સવારે નીકળી મોડી રાત્રે ઉજ્જૈનઉજ્જૈન
૧૭ઉજ્જૈન સવારે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ દર્શન - ઉજ્જૈન વિઝીટ-ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર - ઉજ્જૈનથી બપોરે નીકળી રાત્રે વડોદરાપરત
Day Itinerary Details Night Stay
1Bus departs from Vadodara at 4:00 PM (Report 30 mins early).Night Journey
2Morning Jaipur arrival - Rest and leisure. Afternoon visit Amer Fort.Jaipur
3Depart Jaipur. Visit Gokul, Mathura Janmabhoomi. Reach Vrindavan late night.Vrindavan
4Vrindavan sightseeing (local travel at own expense): Bankey Bihari, Rangnath Temple, Nidhivan, Vaishno Devi Temple, ISKCON, Prem Mandir.Vrindavan
5Early morning depart Vrindavan. Reach Ayodhya Dham in the evening (Stay in Dharmshala/Guest House).Ayodhya Dham
6Morning Hanumangarhi, Ram Lalla Darshan, Saryu Bath. Depart Ayodhya at 11 AM. Reach Prayagraj (Triveni Sangam dip). Reach Banaras at night.Banaras
7Kashi Vishwanath Jyotirlinga Darshan, Kashi Corridor, Bhairavnath, and Sarnath visit (local exploration at own expense).Banaras
8Depart Banaras for Gayaji. Perform rituals/Pind Daan. Depart Gayaji at night.Night Journey
9Morning Kolkata arrival. Rest and leisure. Optional visit via local bus or Metro.Kolkata
10Kolkata local sightseeing via mini bus (at own expense): Kali Temple, Durga Temple, Victoria Palace, Eden Gardens.Kolkata
11Early morning depart for Gangasagar (via steamer/small vehicles at own expense). Visit Kapil Muni Ashram. Depart Gangasagar in the afternoon.Night Journey
12Morning Jagannath Puri arrival. Rest and Darshan (Leisure time).Jagannath Puri
13Depart Puri. Visit Sakshi Gopal, Konark Sun Temple, and Bhubaneswar Lingaraj Temple. Depart at night.Night Journey
14Champaran - Birthplace of Mahaprabhuji. Stay at Dharmshala (Non-AC rooms).Champaran
15Depart Champaran. Reach Amarkantak (Source of Narmada River). Stay at Guest House (Non-AC rooms).Amarkantak
16Depart Amarkantak. Reach Ujjain late night.Ujjain
17Ujjain: Mahakaleshwar Jyotirlinga Darshan and local sightseeing. Depart Ujjain in afternoon. Arrive Vadodara at night.Home Bound

AC

Two Person (Twin Sharing Basis) Extra Person
80,000 & 70,000 35,000 & 30,000