Ayodhya - Mathura - Gokul - Vrindavan - Banaras - Agra - Chitrakoot
| દિવસ | વિગતવાર કાર્યક્રમ | રાત્રી રોકાણ |
|---|---|---|
| ૧ | વડોદરા થી સાંજે ૫.૩૦ કલાકે બસ ઉપડશે (૩૦ મીનીટ પહેલા આવી જવું.) | રાત્રી મુસાફરી |
| ૨ | સવારે જયપુર - બપોરે પછી લોકલ વિઝીટ - આમેર ફોર્ટ - બિરલા મંદિર - રાજમંદિર થિયેટર સ્વેચ્છાવિહાર | જયપુર |
| ૩ | જયપુર થી સવારે નીકળી - સાંજે હરિદ્વાર - સાંજે ગંગા આરતી | હરિદ્વાર |
| ૪ | હરિદ્વાર થી મસૂરી જવા ઈચ્છતા પ્રવાસીઓએ સવારે જઈ રાત્રે પરત આવી જવું અથવા કંપનીની બસ દ્વારા ઋષિકેશ - લક્ષ્મણઝુલા - રામઝુલા વગેરે દર્શન-વિઝીટ | હરિદ્વાર |
| ૫ | હરિદ્વાર થી વહેલી સવારે નીકળી સાંજે આગ્રા | આગ્રા |
| ૬ | આગ્રા - મથુરા - ગોકુળ વગેરે દર્શન (બસ દરેક જગ્યાએ જતી નથી - આગળનો પ્રવાસ સ્વખર્ચે સ્વેચ્છાવિહાર) રાત્રે આગ્રા પરત | આગ્રા |
| ૭ | આગ્રા સવારે તાજમહેલ વિઝીટ - બપોરે જમીને નીકળી સવારે અયોધ્યા | અયોધ્યા |
| ૮ | સવારે અયોધ્યા રામમંદિર દર્શન - બપોરે નીકળી રાત્રે વારાણસી | વારાણસી |
| ૯ | આખો દિવસ લોકલ વિઝીટ ત્યાંના નાના વ્હીકલમાં - સાંજે બોટમાં આરતીના દર્શન - સ્વખર્ચે | વારાણસી |
| ૧૦ | વારાણસીથી સવારે નીકળી પ્રયાગરાજ ત્રિવેણી સંગમ - શક્ય ચિત્રકુટ રાત્રે નીકળી | રાત્રી મુસાફરી |
| ૧૧ | સવારે/બપોરે ઉજ્જૈન - સાંજે ઉજ્જૈન મહાકાલેશ્વર દર્શન | ઉજ્જૈન |
| ૧૨ | સવારે ઉજ્જૈન થી નીકળી વાયા ઓમકારેશ્વર દર્શન - મોડી રાત્રે વડોદરા પરત | પરત |
| Day | Detailed Itinerary | Night Stay |
|---|---|---|
| 1 | Bus departs from Vadodara at 5:30 PM (Please report 30 minutes early). | Night Journey |
| 2 | Morning arrival in Jaipur. Afternoon local visit: Amer Fort, Birla Temple, and free time at Rajmandir Theater. | Jaipur |
| 3 | Depart Jaipur in the morning. Evening arrival in Haridwar - Attend Ganga Aarti. | Haridwar |
| 4 | Optional visit to Mussoorie (self-arrangement) or join the company bus for Rishikesh, Laxman Jhula, Ram Jhula sightseeing. | Haridwar |
| 5 | Early morning departure from Haridwar. Evening arrival in Agra. | Agra |
| 6 | Sightseeing at Agra, Mathura, and Gokul (Bus does not go everywhere; further travel on self-expense). Return to Agra at night. | Agra |
| 7 | Morning visit to Taj Mahal. Depart after lunch. Early morning arrival in Ayodhya. | Ayodhya |
| 8 | Morning Ayodhya Ram Mandir Darshan. Afternoon departure, arrival in Varanasi at night. | Varanasi |
| 9 | Full day local sightseeing in Varanasi via small vehicles. Evening Boat Aarti (self-expense). | Varanasi |
| 10 | Morning depart Varanasi for Prayagraj (Triveni Sangam). Optional visit to Chitrakoot. Depart at night. | Night Journey |
| 11 | Morning/Afternoon arrival in Ujjain. Evening Mahakaleshwar Darshan. | Ujjain |
| 12 | Morning departure from Ujjain via Omkareshwar Darshan. Return to Vadodara late at night. | Return |
AC
| Two Person (Twin Sharing Basis) | Extra Person |
|---|---|
| 45000/- | 21,000/- |


