Classic Kerala – South India Kerala has the most days…Family – Couple Travel

Classic Kerala – South India Kerala has the most days...Family - Couple Travel

Price Per Couple:

Down Sit : 90,500/- Upper Sit: 80,500/-

Durestion : 06 Night / 07 Days

Tour Start Date

Oct : 18,20,22,24,27,30
Nov : 1,4,8,12,16,20,24,30
Dec : 2,8,12,16,20,24,30

Book Now
  • સવારે પંજીમ (ગોવા)- ફક્ત આરામ માટે હોલ્ટ - સ્વેચ્છાવિહાર
  • ગોવાથી સવારે નીકળી (૨૪ કલાકની બસ મુસાફરી) વાયા ગોકર્ણ - શક્ય વિઝીટ
  • સવારે કોચીન - બપોર પછી લોકલ વિઝીટ, સેન્ટ ફ્રાન્સિસ થર્ચ, સિનેગોગ, કચ પેલેસ, ચાઇનીઝ ફિશિંગ નેટ વિગેરે
  • ૫ કોચીનથી સવારે નીકળી - મુનનાર - વાયા અચિરાપલ્લી વોટરફોલ મુન્નાર થી સવારે નીકળી - આખો દિવસ લોકલ વિઝીટ - ત્યાં ના નાના વ્હીકલમાં - મનુપડી કેમ, બોટિંગ, ઇકો પોઇન્ટ, રી મ્યુઝિયમ વિગેરે
  • મુન્નારથી સવારે નીકળી બપોરે ઠેકડી - સાંજે બોટમાં જંગલ સફારી-ટિકિટ સ્વખર્થે, મનોરંજન શો કેકાલરી શો, કથકલી ડાન્સ શો, આયુવેદિક મસાજ - સ્વખર્ચે
  • ઠેકડીથી સવારે નીકળી થાયા જટાયુ રોપવે - સાંજે કોવાલમા (ઠેકડો-પેરિયર બોટમાં જંગલ સફારી જવા માટે વહેલી સવારે ૬.૦૦ કલાકે જવું - સ્વખર્ચે
  • કોવાલમ - સવારે પુવાર આઇએન્ડ બોટમાં વિઝીટ સ્વખર્થે ત્રિવેનામ - વિગેરે વિઝીટ
  • કોવાલમથી સવારે નીકળી-બપોરે કોટાયમ/એલેખી
  • ધોતી પહેરવી ફરજિયાત છે.) સાંજે કન્યાકુમારી એલેપ્પી થી સવારે નીકળી - કન્યાકુમારી (પદ્મનાભમ મંદિર પ્રવેશ માટે સ્ત્રીઓએ સાડી અને પુરૂષોએ
  • કન્યાકુમારી થી સવારે નીકળી સાંજે રામેશ્વર મણીદર્શન-સમુદ્રસ્નાન-રર તીર્થંકુંડ સ્નાન, જ્યોર્તિલીંગ દર્શન
  • રામેશ્વર રાત્રી મુસાફરી
  • રામેશ્વર થઈ બપોરે નીકળી વાયા મદુરાઇ - મીનાક્ષીદેવી દર્શન- મદુરાઇ થી રાત્રે નીકળી
  • સવારે મૈસુર - છબપોર પછી લોકલ વિઝીટ
  • મેસુરથી સવારે નીકળી - બપોરે બેંગ્લોર - લોકલ વિઝીટ
  • બેંગ્લોર થી સાંજે નીકળી
  • સવારે/બપોરે લોનાવાલા - આરામ
  • રાત્રી મુસાફરી લીનાવાલ
  • લોનાવાલા થી સવારે નીકળી રાત્રે વડોદરા પરત
  • Morning arrival at Panjim (Goa) – halt only for rest – leisure/free time.
  • Morning departure from Goa (24-hour bus journey) via Gokarna – possible sightseeing.
  • Morning arrival at Cochin – afternoon local sightseeing: St. Francis Church, Synagogue, Dutch Palace, Chinese Fishing Nets, etc.
  • Morning departure from Cochin – en route visit Athirapally Waterfall – arrival at Munnar. Next morning full-day local sightseeing by small local vehicles (at own expense): Mattupetty Dam, boating, Echo Point, Tea Museum, etc.
  • Morning departure from Munnar – afternoon arrival at Thekkady – evening jungle safari by boat (tickets at own expense), entertainment shows like Kalaripayattu, Kathakali dance, Ayurvedic massage (optional/self-expense).
  • Morning departure from Thekkady – via Jatayu Ropeway – evening arrival at Kovalam. (Note: For Periyar jungle safari by boat, departure at 6:00 AM – self-expense.)
  • Kovalam – morning Poovar Island boat ride (self-expense) – sightseeing at Trivandrum and nearby places.
  • Morning departure from Kovalam – afternoon arrival at Kottayam/Alleppey.
  • Evening visit to Kanyakumari. (Note: For entry to Padmanabhaswamy Temple – women must wear saree and men must wear dhoti.)
  • Morning departure from Kanyakumari – evening arrival at Rameshwaram – Mani Darshan, sea bath, 22 sacred Kund bath, Jyotirling Darshan.
  • Night travel from Rameshwaram.
  • Afternoon departure from Rameshwaram via Madurai – Meenakshi Devi Darshan – night departure from Madurai.
  • Morning arrival at Mysore – afternoon local sightseeing.
  • Morning departure from Mysore – afternoon arrival at Bangalore – local sightseeing.
  • Evening departure from Bangalore.
  • Morning/afternoon arrival at Lonavala – rest.
  • Overnight journey from Lonavala.
  • Morning departure from Lonavala – night return to Vadodara.

AC

Two Person (Twin Sharing Basis) Extra Person Half Ticket (Seat Not Allotted)
Down Sit : 90,500/- Upper Sit: 80,500/- Ext. Down Sit : 42,500/- Upper Sit : 35,000/-