Nepal - Kathmandu - Banaras - Prayagraj - Ayodhya - Khajuraho
| દિવસ | વિગતવાર કાર્યક્રમ | રાત્રી રોકાણ |
|---|---|---|
| ૧ | વડોદરા થી સાંજે ૪.૩૦ કલાકે બસ ઉપડશે (૩૦ મીનીટ પહેલા આવી જવું.) | રાત્રી મુસાફરી |
| ૨ | સવારે જયપુર-આરામ-બપોર બાદ આમેર ફોર્ટ વિઝીટ | જયપુર |
| ૩ | જયપુર થી વહેલી સવારે નીકળી બપોરે આગ્રા- ફક્ત તાજમહેલ વિઝીટ | આગ્રા |
| ૪ | આગ્રા થી સવારે નીકળી સાંજે અયોધ્યા-રામલલ્લા દર્શન | અયોધ્યા |
| ૫ | અયોધ્યા સવારે રામ જન્મભૂમિ-રામલલ્લા દર્શન-હનુમાનગઢી દર્શન (ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે) અયોધ્યા થી બપોરે નીકળી | રાત્રી મુસાફરી |
| ૬ | સવારે પોખરા-આરામ-વિઝીટ (હિમાલયની હારમાળા વચ્ચે આવેલ રમણીય હિલ સ્ટેશન સ્વેચ્છાવિહાર) | પોખરા |
| ૭ | પોખરાથી સવારે નીકળી સાંજે કાઠમંડુ-વાયા મનોકામના દર્શન રોપ વે (સ્વખર્ચે) | કાઠમંડુ |
| ૮ | કાઠમંડુ પશુપતિનાથ દર્શન-શોપિંગ-ભક્તપુર (સ્વખર્ચે) | કાઠમંડુ |
| ૯ | કાઠમંડુ થી સવારે નીકળી | રાત્રી મુસાફરી |
| ૧૦ | સવારે બનારસ-કાશી વિશ્વનાથ (જ્યોતિર્લિંગ દર્શન) કાલભૈરવ દર્શન-ગંગાસ્નાન-૮૪ ઘાટ દર્શન નાવ તથા ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર-સાડીઓનું તીર્થ સ્થાન ઐતિહાસિક શહેર | બનારસ |
| ૧૧ | બનારસથી સવારે નીકળી-પ્રયાગરાજ-ત્રિવેણી સંગમ સ્નાન (ગંગા-યમુના-સરસ્વતી) પ્રયાગરાજ થી બપોરે નીકળી ખજુરાહો-મોડી રાત્રે | ખજુરાહો |
| ૧૨ | સવારે ખજુરાહો-વિઝીટ-ખજુરાહો થી બપોરે નીકળી | રાત્રી મુસાફરી |
| ૧૩ | સવારે ઉજ્જૈન-મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ દર્શન-કાલભૈરવ-બડા ગણેશ-હરસિધ્ધિ માતા દર્શન ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર | ઉજ્જૈન |
| ૧૪ | ઉજ્જૈનથી સવારે નીકળી બપોરે ઓમકારેશ્વર મમલેશ્વર (જ્યોતિર્લિંગ) ઓમકારેશ્વર થી સાંજે નીકળી મોડી રાત્રે પરત | પરત |
| Day | Detailed Program | Night Stay |
|---|---|---|
| 1 | Depart Vadodara at 4:30 PM (Report 30 mins early). | Night Journey |
| 2 | Morning Jaipur - Rest - Afternoon visit Amer Fort. | Jaipur |
| 3 | Early morning depart Jaipur. Noon arrival in Agra - Taj Mahal visit only. | Agra |
| 4 | Morning depart Agra. Evening arrival Ayodhya - Ram Lalla Darshan. | Ayodhya |
| 5 | Morning Ayodhya: Ram Janmabhoomi, Ram Lalla & Hanumangarhi Darshan (local travel at own expense). Depart Ayodhya by noon. | Night Journey |
| 6 | Morning Pokhara - Rest - Sightseeing (Scenic hill station in the Himalayas). | Pokhara |
| 7 | Morning depart Pokhara. Evening Kathmandu - Via Manakamana Darshan by Ropeway (own expense). | Kathmandu |
| 8 | Kathmandu: Pashupatinath Darshan, Shopping, and Bhaktapur (own expense). | Kathmandu |
| 9 | Morning departure from Kathmandu. | Night Journey |
| 10 | Morning Banaras: Kashi Vishwanath (Jyotirlinga), Kaal Bhairav Darshan, Holy Ganga dip, visit 84 Ghats by boat & historical city exploration. | Banaras |
| 11 | Morning depart Banaras for Prayagraj - Triveni Sangam Holy Dip (Ganga-Yamuna-Saraswati). Noon depart Prayagraj for Khajuraho (late night arrival). | Khajuraho |
| 12 | Morning Khajuraho Sightseeing - Depart by noon. | Night Journey |
| 13 | Morning Ujjain: Mahakaleshwar Jyotirlinga, Kaal Bhairav, Bada Ganesh, and Harsiddhi Mata Darshan (local travel at own expense). | Ujjain |
| 14 | Morning depart Ujjain for Omkareshwar Mamleshwar (Jyotirlinga). Evening departure from Omkareshwar, return late night. | Home Bound |
AC
| Two Person (Twin Sharing Basis) | Extra Person |
|---|---|
| 75,000 & 65000 | 35,000 & 30,000 |


