Manali - Shimla - Dalhousie - Khajjiar - Dharamshala
| દિવસ | વિગતવાર કાર્યક્રમ | રાત્રી રોકાણ |
|---|---|---|
| ૧ | વડોદરા થી સાંજે ૪.૩૦ કલાકે બસ ઉપડશે | રાત્રી મુસાફરી |
| ૨ | સવારે જયપુર - આરામ વિરામ વિહાર - સાંજે આમેર ફોર્ટ વિઝીટ | જયપુર |
| ૩ | જયપુર થી વહેલી સવારે નીકળી - રાત્રે સીમલા | સીમલા |
| ૪ | સીમલા આખો દિવસ લોકલ વિઝીટ - ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચે (ટોયટ્રેન માં સફર સ્વખર્ચે) | સીમલા |
| ૫ | સીમલા થી સવારે નીકળી - વાયા પાન્ડોહ ડેમ - રાત્રે મનાલી | મનાલી |
| ૬ | મનાલી આખો દિવસ લોકલ વિઝીટ - ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચે - સમુહમાં જવું. મેનેજર વ્યવસ્થા કરી આપશે. | મનાલી |
| ૭ | મનાલી રોહતાંગ - બરફ ઉપર લપસવા-રમવા વિઝીટ - ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચે | મનાલી |
| ૮ | મનાલી થી સવારે નીકળી - મણિકરણ - લોકલ વિઝીટ - ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચે રાત્રે નીકળી | રાત્રી મુસાફરી |
| ૯ | ડેલહાઉસી - બપોરે પછી ખજીયાર વિઝીટ - આખો દિવસ લોકલ વિઝીટ - ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચે | ડેલહાઉસી |
| ૧૦ | ડેલહાઉસી - ચંબા - ધર્મશાલા - આખો દિવસ લોકલ વિઝીટ ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છા વિહાર સ્વખર્ચે | ડેલહાઉસી |
| ૧૧ | ડેલહાઉસી થી સવારે નીકળી - સાંજે વાઘા બોર્ડર - રાત્રે ગોલ્ડન ટેમ્પલ લાઈટીંગ | અમૃતસર |
| ૧૨ | અમૃતસર થી સવારે નીકળી - રાત્રે બિકાનેર | બિકાનેર |
| ૧૩ | બિકાનેર થી સવારે નીકળી મોડી રાત્રે વડોદરા પરત (વાયા રામદેવરા) | પરત |
| Day | Detailed Itinerary | Night Stay |
|---|---|---|
| 1 | Bus departs from Vadodara at 4:30 PM. | Night Journey |
| 2 | Morning arrival in Jaipur - Rest and leisure time. Evening visit to Amer Fort. | Jaipur |
| 3 | Early morning departure from Jaipur. Reach Shimla at night. | Shimla |
| 4 | Full day Shimla local sightseeing. Local exploration via small vehicles at own expense (Toy Train ride at own expense). | Shimla |
| 5 | Depart from Shimla in the morning via Pandoh Dam. Reach Manali at night. | Manali |
| 6 | Full day Manali local sightseeing. Local travel in small vehicles in groups (at own expense). Manager will assist with arrangements. | Manali |
| 7 | Visit Manali Rohtang Pass - Enjoy snow activities. Local exploration via small vehicles at own expense. | Manali |
| 8 | Depart Manali in the morning. Visit Manikaran. Local sightseeing via small vehicles (at own expense). Depart at night. | Night Journey |
| 9 | Reach Dalhousie. Afternoon visit to Khajjiar. Full day local sightseeing via small vehicles at own expense. | Dalhousie |
| 10 | Explore Dalhousie, Chamba, and Dharamshala. Full day local sightseeing via small vehicles at own expense. | Dalhousie |
| 11 | Depart Dalhousie in the morning. Evening visit to Wagah Border. Night visit to Golden Temple (Lighting view). | Amritsar |
| 12 | Depart Amritsar in the morning. Reach Bikaner at night. | Bikaner |
| 13 | Depart Bikaner in the morning via Ramdevra. Return to Vadodara late at night. | Home Bound |
AC
| Two Person (Twin Sharing Basis) | Extra Person |
|---|---|
| 52,000/- | 25,000/- |


