Kullu Manali – Shimla - Dalhousie - Amritsar - Bikaner - Jaipur
- અમદાવાદ થી જયપુર પિંક સીટી વિઝીટ – સાઈટસીન – એક રાત્રી રોકાણ.
- આગ્રામાં દુનિયાની સાત અજાયબીમાંથી એક અજાયબી – પ્રેમનું પ્રતિક – તાજમહાલ વિઝીટ.
- દિલ્હી – બે રાત્રી રોકાણ – સાઈટસીન સ્વખર્ચ – શોપીંગ વિગેરે.
- સીમલા બ્રિટીશ સ્ટાઇલ સુંદર હિલ સ્ટેશન – સ્વેચ્છાવિહાર – ત્યાંના વ્હીકલમાં કુંફરી વિગેરે સાઈટસીન માટે સ્વખર્ચે – સિમલામાં બે રાત્રી રોકાણ
- કુદરતી સૌન્દર્યથી ખીચોખીચ હિમાચલ પ્રદેશ – હિમાલયની ટેકરીઓનો બર્ફીલો પ્રદેશ. કુલુવેલી દર્શન – મનાલીમાં બે રાત્રી રોકાણ – મનાલીથી ૪૦૦૦ મીટરની ઊંચાઈ ઉપર આવેલ રોહતાંક શિખર – ત્યાંના વ્હીકલમાં સ્વેચ્છાવિહાર (સ્વખર્ચ) – બરફ ઉપર લપસવા - રમવા વિ. સ્વખર્ચે.
- લોર્ડ ડેલહાઉસીના નામથી પ્રખ્યાત ડેલહાઉસી – (મીની સ્વિત્ઝરલેન્ડ ત્યાંના વ્હીકલમાં ખજીયાર – ચમ્બા વિઝીટ) સ્વેચ્છાવિહાર સ્વખર્ચ – એક રાત્રી રોકાણ.
- અમૃતસર શહેર – ઐતિહાસિક શહેર – ગોલ્ડન ટેમ્પલ તથા જલિયાવાલા બાગ વિઝીટ – વાઘા બોર્ડર – ઇન્ડો-પાક રોમાંચક પરેડ વિઝીટ – એક રાત્રી રોકાણ.
- બિકાનેર - એક રાત્રી રોકાણ.
- આખા પ્રવાસમાં ત્રણ રાત્રી મુસાફરી.
- આશરે ૪૫૦૦ થી ૫૦૦૦ કિ.મી. પ્રવાસ.
- અમદાવાદ પાલડી ઓફિસથી બપોરે ૨-૩૦ વાગે બસ ઉપડશે.
- Proceed from ahmedabad to Jaipur - City Visit - Sightseeing – one-night stay.
- One of the wonders of the world's seven wonders in Agra - the symbol of love - Taj Mahal Visit
- Delhi – Two-night stay – sightseen – free time to roam and visit the famous places- Shopping etc on your own expenses.
- Simla British Styles Beautiful Hill Station – use the local vehicle in the vicinity, etc. for the Sightseeing on self-expense - Two-night stay in Shimla
- Himachal Pradesh, with its natural beauty - the icy region of the Himalayan region. Kaluweli Darshan - Two-night stay in Manali - Rohtak Shikhar above the height of 4000 meters from Manali – use local vehicle on self-expense - Lifting the ice - Play vs. In heaven
- Famous Dalhousie, named after Lord Dalhousie - (Khaziyar - Chamba Visit in Mini Switzerland, there) free time to roam and visit famous places on ypur own expenses– Two-night stay.
- Amritsar City - Historical City - Golden Temple and Jallianwala Bagh visit - Wagah Border - Indo-Pak thrilling Parade Visit.
- Bikaner – one-night stay.
- Traveling three nights throughout the whole trip.
- Approximately 4500 to 5000 km Tour
- Bus will depart from Ahmedabad's Paldi office at 2:30 pm.








