Kashmir – Srinagar – Pahalgam – Gulmarg – Vaishno Devi – Amritsar

Kashmir - Srinagar - Pahalgam - Gulmarg - Vaishno Devi - Amritsar

Price Per Couple:

Rs. 27,500/-( With AC)

Tour Start Date
April : 1,7,12,18,23,29
May : 4,10,15,21,26,30
Jun : 1,6,12,17,23,28

Book Now
દિવસ વિગતવાર કાર્યક્રમ રાત્રી રોકાણ
વડોદરા થી સવારે ૭.૦૦ કલાકે બસ ઉપડશે લાંબી મુસાફરી, બપોરે-રાત્રે જમવાની વ્યવસ્થારાત્રી મુસાફરી
સવારે અમૃતસર - બપોર બાદ વાઘા બોર્ડર વિઝીટ (ઈન્ડો-પાક ઐતિહાસિક પરેડ)અમૃતસર
અમૃતસર થી સવારે નીકળી રાત્રે શ્રીનગર (ટ્રાફિક જામની સમસ્યા રહેશે.)શ્રીનગર
શ્રીનગર-લોકલ વિઝીટ મોગલ ગાર્ડન્સ - દાલલેક બોટીંગ સ્વેચ્છાવિહાર-સ્વ સ્વખર્ચે (સવારે ચા-નાસ્તો, બપોરે પેક લંચ, અને રાત્રે જમવાની વ્યવસ્થા)શ્રીનગર
શ્રીનગર - ગુલમર્ગ - બરફથી રમવા લપસવા - રાત્રે પરત (સવારે ચા-નાસ્તો, બપોરે પેક લંચ, રાત્રે જમવાની વ્યવસ્થા) Gandola (www.jammukashmircablecar.com)શ્રીનગર
શ્રીનગર સ્વેચ્છાવિહાર-સોનમર્ગ, ગુલમર્ગ-પેસેન્જરોએ સ્વખર્ચે નાના વ્હીકલમાં જઈ ને પરત આવી જવું. (સવારે ચા-નાસ્તો, બપોરે પેક લંચ, અને રાત્રે જમવાની વ્યવસ્થા)શ્રીનગર
શ્રીનગર થી સવારે નીકળી બપોરે પહેલગાંવ-બપોર પછી લોકલ વિઝીટ - સ્વેચ્છાવિહાર સ્વખર્ચે (સવારે ચા-નાસ્તો, બપોરે પેક લંચ અને રાત્રે જમવાની વ્યવસ્થા)પહેલગાંવ
પહેલગાંવ થી સવારે નીકળી સાંજે કટરા-હોટલ ચેક ઇન કરી થોડો આરામ કરી વૈષ્ણોદેવી દર્શન માટે જવું (સવારે ચા-નાસ્તો, બપોરે પેક લંચ અને રાત્રે જમવાની વ્યવસ્થા)કટરા
સવારે પરત - આરામ - સ્વેચ્છાવિહાર પેસેન્જરોએ સ્વખર્ચે નાના વ્હીકલમાં શિવખોડી, પટનીટોપ. (સવારે ચા-નાસ્તો, બપોરે પેક લંચ અને રાત્રે જમવાની વ્યવસ્થા)કટરા
૧૦કટરાથી સવારે નીકળી મોડી રાત્રે બિકાનેર (સવારે ચા-નાસ્તો, રાત્રે જમવાની વ્યવસ્થા) ફક્ત રાત્રી રોકાણબિકાનેર
૧૧બિકાનેરથી સવારે નીકળી મોડી રાત્રે વડોદરા પરત (સવારે ચા-નાસ્તો, રાત્રે જમવાની વ્યવસ્થા)પરત
Day Detailed Program Night Stay
1Depart Vadodara at 7:00 AM. Long journey with lunch and dinner arrangements provided.Night Journey
2Morning in Amritsar - Afternoon visit Wagah Border (Indo-Pak Historic Parade).Amritsar
3Depart Amritsar in the morning, arrive Srinagar at night (Expect potential traffic jams).Srinagar
4Srinagar Local Sightseeing: Mughal Gardens, Dal Lake boating (at own expense). Breakfast, packed lunch, and dinner provided.Srinagar
5Srinagar - Gulmarg: Enjoy snow activities. Return at night. Breakfast, packed lunch, and dinner provided. Gondola info: jammukashmircablecar.comSrinagar
6Srinagar free day: Optional visit to Sonamarg or Gulmarg via small vehicles at own expense. Breakfast, packed lunch, and dinner provided.Srinagar
7Depart Srinagar in the morning, arrive Pahalgam by noon. Afternoon local sightseeing/free time. Breakfast, packed lunch, and dinner provided.Pahalgam
8Depart Pahalgam for Katra. Hotel check-in and rest, then proceed for Vaishno Devi Darshan. Breakfast, packed lunch, and dinner provided.Katra
9Return in the morning - Rest. Optional visit to Shivkhori or Patnitop via small vehicles at own expense. Breakfast, packed lunch, and dinner provided.Katra
10Depart Katra in the morning, arrive Bikaner late at night. Breakfast and dinner provided. (Only night stay).Bikaner
11Depart Bikaner in the morning, return to Vadodara late at night. Breakfast and dinner provided.Home Bound

AC

Two Person (Twin Sharing Basis) Extra Person
55,000 / 47,500 25,000 / 20,000