Kullumanali - Shimla - Delhi - Jaipur – Udaipur
- અમદાવાદ થી જયપુર પિંક સીટી વિઝીટ – સાઈટસીન – એક રાત્રી રોકાણ.
- સીમલા બ્રિટીશ સ્ટાઇલ સુંદર હિલ સ્ટેશન – સ્વેચ્છાવિહાર – ત્યાંના વ્હીકલમાં કુંફરી વિગેરે સાઈટસીન માટે સ્વખર્ચે – સિમલામાં બે રાત્રી રોકાણ
- કુદરતી સૌન્દર્યથી ખીચોખીચ હિમાચલ પ્રદેશ – હિમાલયની ટેકરીઓનો બર્ફીલો પ્રદેશ. કુલુવેલી દર્શન – મનાલીમાં બે રાત્રી રોકાણ – મનાલીથી ૪૦૦૦ મીટરની ઊંચાઈ ઉપર આવેલ રોહતાંક શિખર – ત્યાંના વ્હીકલમાં સ્વેચ્છાવિહાર (સ્વખર્ચ) – બરફ ઉપર લપસવા - રમવા વિ. સ્વખર્ચે.
- દિલ્હીમાં એક રાત્રી રોકાણ – સાઈટસીન સ્વખર્ચ – શોપીંગ વિગેરે.
- ઉદેપુર એક રાત્રી રોકાણ – સ્વેચ્છાવિહાર.
- આખા પ્રવાસમાં બે રાત્રી મુસાફરી.
- આશરે ૩૫૦૦ થી ૪૦૦૦ કિ.મી. પ્રવાસ
- અમદાવાદ પાલડી ઓફિસથી બપોરે ૨-૩૦ વાગે બસ ઉપડશે.
- Proceed from ahmedabad to Jaipur - City Visit - Sightseeing – one-night stay.
- Simla British Styles Beautiful Hill Station – use the local vehicle in the vicinity, etc. for the Sightseeing on self-expense - Two-night stay in Shimla
- Himachal Pradesh, with its natural beauty - the icy region of the Himalayan region. Kaluweli Darshan - Two-night stay in Manali - Rohtak Shikhar above the height of 4000 meters from Manali – use local vehicle on self-expense - Lifting the ice - Play vs. In heaven
- One-night stay in Delhi – sightseen - shopping etc.
- One-night stay in Udaipur -free time to roam and visit the places.
- Traveling two nights throughout the whole trip.
- About 3500 to 4000 km Tour
- Bus will depart from Ahmedabad's Paldi office at 2:30 pm.