Goa - Mahabaleshwar - Panchgani - Lonavala - Imagica - Khandala
| દિવસ | વિગતવાર કાર્યક્રમ | રાત્રી રોકાણ |
|---|---|---|
| ૧ | અમદાવાદ થી બપોરે ૨.૩૦ કલાકે બસ ઉપડશે (૩૦ મીનીટ પહેલા આવી જવું.) (વાયા ભરૂચ-કડોદરા-નવસારી-વલસાડ-વાપી-બાયપાસ ફક્ત પેસેન્જર લેવા) | રાત્રી મુસાફરી |
| ૨ | સવારે મહાબળેશ્વર-હોટેલ ચેકઇન-આરામ બપોર બાદ લોકલ સાઇટસીઇંગ ટેક્ષીમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર, માર્કેટ-ઇકો પોઇન્ટ- આર્થર પોઇન્ટ-ટાઇગર સ્પ્રીંગ પોઇન્ટ વિ. | મહાબળેશ્વર |
| ૩ | મહાબળેશ્વર-સવારે હોટેલ ચેક આઉટ કરી મહાબળેશ્વર લોકલ વિઝીટ-ત્યાંના વ્હીકલોમાં બપોર બાદ બસ દ્વારા-પંચગીની ટેબલલેન્ડ મેપ્રો ગાર્ડન વિઝીટ - પંચગીની થી રાત્રે નીકળી | રાત્રી મુસાફરી |
| ૪ | સવારે ૧૧-૧૨ કલાકે ગોવા બપોર ૧૨ કલાકે હોટેલ ચેકઇન-આરામ- બપોર બાદ સાંજે ૪ થી ૭ કાલુંગટ બીચ પર સ્નાનની મજા સ્વેચ્છાવિહાર સ્વખર્ચે | ગોવા |
| ૫ | ગોવા-સવારે ડોલ્ફીન શો-ફોર્ટ અગોડા બીચ-સીક્વીરીયમ બીચ-સંત ફ્રાન્સીસ્કો ચર્ચ, ડાન્સીંગ ક્રુઝ-સ્વખર્ચે વિઝીટ | ગોવા |
| ૬ | સવારે ગોવા-સ્વેચ્છાવિહાર-કાજુ ખરીદી-બપોર બાદ-ડોનાપાવલા-મીરામાર- બીચ -શોપીંગ બાદ રાત્રે નીકળી (ગોવા સવારે ૯:૦૦ કલાકે ચેક આઉટ કરી, બસમાં સામાન મુકી દેવાનો રહેશે) તે દરમિયાન રૂમ/રૂમ સર્વિસ મળશે નહિ. | રાત્રી મુસાફરી |
| ૭ | સવારે લોનાવાલા-જે પ્રવાસી લોનાવાલાથી ઇમેજીકા જવા ઇચ્છતા હોય તેમણે સ્વખર્ચે ત્યાંના વ્હીકલમાં જવાનું રહેશે. (સવારે ૧૦ થી સાંજે ૭.૩૦ કલાકે) જે પ્રવાસીને ઇમેજીકા ન જવું હોય તે લોનાવાલામાં આરામ અથવા લોનાવાલા વિઝીટ સ્વખર્ચે | લોનાવાલા |
| ૮ | લોનાવાલાથી સવારે ૭.૦૦ કલાકે નીકળી વાયા ખંડાલા (ફોટોગ્રાફી માટે) ખંડાલાથી નીકળી રાત્રે ૧૦.૦૦ કલાકે અમદાવાદ પરત | પરત મુસાફરી |
| Day | Detailed Itinerary | Night Stay |
|---|---|---|
| 1 | Bus departs from Ahmedabad at 2:30 PM (Please arrive 30 minutes early). Pickups only at Bharuch, Kadodara, Navsari, Valsad, and Vapi bypass. | Night Journey |
| 2 | Morning arrival in Mahabaleshwar - Hotel Check-in & Rest. Afternoon local sightseeing via taxi (self-exploration): Market, Echo Point, Arthur Point, Tiger Spring Point, etc. | Mahabaleshwar |
| 3 | Morning Hotel Check-out in Mahabaleshwar. Visit local attractions via local vehicles. Afternoon depart by bus to visit Panchgani Tableland and Mapro Garden. Depart from Panchgani at night. | Night Journey |
| 4 | Arrival in Goa around 11:00 AM - 12:00 PM. Hotel Check-in at 12:00 PM & Rest. Afternoon (4:00 PM to 7:00 PM) enjoy swimming and self-exploration at Calangute Beach. | Goa |
| 5 | Goa: Morning Dolphin Show, Fort Aguada, Sinquerim Beach, and St. Francis Church. Evening Dancing Cruise (Optional/Self-expense). | Goa |
| 6 | Morning Goa: Free time for cashew shopping. Afternoon visit Dona Paula and Miramar Beach. Night departure (Check-out at 9:00 AM, store luggage in the bus; no room service thereafter). | Night Journey |
| 7 | Morning arrival at Lonavala. Tourists wishing to visit Imagica (10:00 AM to 7:30 PM) must arrange local transport at own expense. Others can rest or visit Lonavala locally. | Lonavala |
| 8 | Depart from Lonavala at 7:00 AM via Khandala (for photography). Arrive back in Ahmedabad by 10:00 PM. | Return Journey |
AC
| Two Person (Twin Sharing Basis) | Extra Person |
|---|---|
| 31,000/- | 14,000/- |


