South India – Mahabaleshwar – Kanyakumari – Tirupati Balaji – Pondicherry – Banglore – Mysore – Lonawala

South India - Mahabaleshwar - Kanyakumari - tirupati Balaji - Pondicherry - Banglore - Mysore - Lonawala

Price Per Couple:

Rs. 56100/-


Duration: 17 Night / 18 Days

Tour Start Date

Nov : 2,10,21,28

Dec : 11, 18

Book Now
  • અમદાવાદ થી મહાબળેશ્વર – પંચગીની – ટેબલ લેન્ડ પોઈન્ટ વિઝીટ – બોટિંગ – ચોકલેટ-જામ વિગેરેની ખરીદી – સ્વખર્ચે – મહાબલેશ્વરમાં લોકલ સાઈટસીન – સ્વખર્ચે – બે રાત્રી રોકાણ.
  • મૈસુરમાં બે રાત્રી રોકાણ – સીટી સાઈટસીન – શોપીંગ – વૃંદાવન ગાર્ડન લાઈટીંગ – ડાન્સીંગ – કલરીંગ ફુવારા વિઝીટ – ફોટોગ્રાફી વિગેરે.
  • ઊટી-ઉટાકામંડ – લેક - બોટિંગ – બોટનીકલ ગાર્ડન – સ્વેચ્છાવિહાર – સ્વખર્ચે – એક રાત્રી રોકાણ.
  • કન્યાકુમારી વિઝીટ – સ્વામી વિવેકાનંદ રોક તથા ત્રિવેણી સમુદ્ર સંગમ – એક રાત્રી રોકાણ.
  • મદુરાઈ મીનાક્ષી ટેમ્પલ વિઝીટ – શ્રી રામેશ્વર (જ્યોતિર્લીંગ દર્શન).
  • ચેન્નાઈમાં બે રાત્રી – શોપીંગ – સીટી સાઈટસીન – પોંડીચેરી વિઝીટ – અરવિંદ આશ્રમ વિઝીટ.
  • તીરુપતીમાં એક રાત્રી રોકાણ – તીરુપતી બાલાજી દર્શન – ત્યાંના વ્હીકલમાં સ્વેચ્છાવિહાર – સ્વખર્ચે.
  • બેંગ્લોરમાં બે રાત્રી રોકાણ – સાઈટસીન – શોપીંગ.
  • લોનાવાલા – ખંડાલા – સ્વેચ્છાવિહાર – એક રાત્રી રોકાણ.
  • આખા પ્રવાસમાં કુલ ચાર રાત્રી મુસાફરી.
  • આશરે ૫૫૦૦ થી ૬૦૦૦ કિ.મી. પ્રવાસ.
  • અમદાવાદ પાલડી ઓફિસથી બપોરે ૧-૩૦ વાગે બસ ઉપડશે.
  • Proceed from Ahmedabad to Mahabaleshwar - Panchgani - Table Land Point Visit - Boating - Shopping of Chocolate-Jam etc. - on your own expenses - Local Sightseen in Mahableshwar - on your own expenses – Two-night stay.
  • Two-night stay in Mysore - City Sightseens - Shopping - Vrindavan Garden - Lighting - Dancing - Coloring Fountain Visit - Photography, etc. – additional free time.
  • One-night stay in Ooty-Utakandi - lake visit - Boating - Botanical Garden – free time to roam - on your own expenses
  • Kanyakumari Visit - Swami Vivekanand Rock and Triveni Sea Sangam – one-night stay.
  • Madurai Meenakshi Temple Visit - Shree Rameshwar (Jyotirlinga Darshan)
  • Two night stay in Chennai - Shopping - City sightseen - Pondicherry visit - Arvind Ashram Visit.
  • One night stay in Thirupati - Tirupati Balaji Darshan – free time to roam -on your own expenses.
  • Two night stay in Bangalore - Sightseen - Shopping.
  • Lonavala - Khandala – free time- one-night stay
  • Traveling four nights throughout the whole trip.
  • Approximately 5500 to 6000 km Tour
  • Bus will depart from Ahmedabad's Paldi office at 1:30 pm in the afternoon.

Non AC

Two Person (Twin Sharing Basis) Extra Person Half Ticket (Seat Not Allotted) Below 3 Yrs.(Entry Fee only)
56100/- 24100/- 12100/- 1000/-