Shree Vaishnodevi – Shrinagar – Kashmir – Gulmarg – Pahelgam – Bikaner – Amritsar – Jodhpur

Shree Vaishnodevi – Shrinagar – Kashmir – Gulmarg – Pahelgam – Bikaner – Amritsar – Jodhpur

Price Per Couple:

Rs. 37800/-


Duration: 11 Night / 12 Days

Tour Start Date:

Nov : 3,7,15,20,28

Dec : 3,11,17



Book Now
  • અમદાવાદ થી બિકાનેર – એક રાત્રી રોકાણ. .
  • શ્રી વૈષ્ણોદેવી દર્શન માટે (કટરાથી ૧૩ થી ૧૪ કી.મી. ચાલતા – ઘોડા – ડોલી – ટટ્ટુ વી. સ્વખર્ચે) – કટરામાં બે રાત્રી રોકાણ. .
  • પૃથ્વીનું સ્વર્ગ કાશ્મીર – હિમાલયની તળેટીમાં વસેલો સુંદર પ્રદેશ – નહેરૂ ટર્નલ – ઊંચા આકાશને ચૂમતા મીનારના વૃક્ષો – ખળખળ વહેતા જેલમ નદીના ઉછળતા કુદતા ઠંડા નીર – કાશ્મીરની સુંદરતા – રમણીય પ્રદેશ – પ્રત્યક્ષ જોવા – જાણવા – માણવા... જમ્મુ-કાશ્મીર શ્રીનગર રોકાણ – શ્રીનગર સાઈટસીન – સ્વખર્ચ – દાલલેક સરોવર – ચશ્મેશાહી(મુગલાઈ બાગ) – નિશાત બાગ – શાલીમાર બાગ – ગુલમર્ગ -પહેલગામ – (ગુલમર્ગ – ખિલનમર્ગ – તથા પહેલગામ ઘોડા ઉપર તથા ત્યાંના રોપવેમાં સ્વખર્ચે જવાનું હોય છે) કુદરતી સૌંદર્ય – પૃથ્વીના સ્વર્ગની આહ્લાદક મોજ – રમણીય દ્રશ્ય – અખરોટ – કેસરની ખરીદી – શ્રીનગર – કાશ્મીરમાં ત્રણ રાત્રી રોકાણ. .
  • અમૃતસર – ઐતિહાસિક શહેર – ગોલ્ડન ટેમ્પલ તથા જલિયાવાલા બાગ વિઝીટ. વાઘા બોર્ડર – ઇન્ડો-પાક રોમાંચક પરેડ વિઝીટ – એક રાત્રી રોકાણ.
  • જોધપુર – એક રાત્રી રોકાણ અડધો દિવસ – ફોર્ટ વિઝીટ – મ્યુઝીયમ વિગેરે.
  • આશરે ૪૫૦૦ થી ૫૦૦૦ કિ.મી. પ્રવાસ.
  • આખા પ્રવાસમાં ત્રણ રાત્રી મુસાફરી.
  • અમદાવાદ પાલડી ઓફિસથી બપોરે ૧-૩૦ વાગે બસ ઉપડશે. .
  • Proceed from Ahmedabad Paldi office at 1:30 PM to Bikaner – one-night stay
  • In the morning proceed fr vaishnodevi temple (13-14 km away from katra by walk, horsecart or any other means on your own expense) – katra two-night stay
  • Visit to Heaven on the earth “Kashmir” - A beautiful area inhabited by the Himalayan foothills – naheru turnel - High-sky-marine trees - Jhelum water flowing out of the Jhelum River - The beauty of Kashmir - Scenic region - Real view - Knowing - Enjoying ... Jammu and Kashmir Srinagar night stay - Srinagar Sightseen – by own expense- Dallek Sarovar - Chashmashahi (Mughli Bagh) - Nishat Bagh - Shalimar Bagh - Gulmarg - Pehalgam - (Gulmarg - Khilanmarg - and Pahalgam is on horseback and there is to go to Ropeway on your own expenses) - enjoy the earth, the heavens pleasant - delightful scene - Nut - Saffron Shopping - Srinagar - a three-night stay in Kashmir
  • Amritsar - historical city - Golden Temple and Jallianwala Bagh visit. Wagah Border - Indo-Pak thrilling Parade Visit – one-night stay
  • Jodhpur – one-night stay - Fort Visage - museum etc.
  • Approximately 4500 to 5000 km Tour
  • Travel three nights on the whole trip

Two Person (Twin Sharing Basis) Extra Person Half Ticket (Seat Not Allotted) Below 3 Yrs.(Entry Fee only)
37800/- 14900/- 7500/- 1000/-