Kullu Manali – Shimla – Delhi – Jaipur – Udaipur

Kullu Manali - Shimla - Delhi - Jaipur - Udaipur

Price Per Couple:

Rs. 34500/-


Duration: 9 Night / 10 Days

Tour Start Date

April : 19,29

May : 9,15,20,25,30

Jun : 6,11,17,25

July : 1,6,12,17,24



Book Now
  • અમદાવાદ થી જયપુર પિંક સીટી વિઝીટ – સાઈટસીન – એક રાત્રી રોકાણ.
  • સીમલા બ્રિટીશ સ્ટાઇલ સુંદર હિલ સ્ટેશન – સ્વેચ્છાવિહાર – ત્યાંના વ્હીકલમાં કુંફરી વિગેરે સાઈટસીન માટે સ્વખર્ચે – સિમલામાં બે રાત્રી રોકાણ
  • કુદરતી સૌન્દર્યથી ખીચોખીચ હિમાચલ પ્રદેશ – હિમાલયની ટેકરીઓનો બર્ફીલો પ્રદેશ. કુલુવેલી દર્શન – મનાલીમાં બે રાત્રી રોકાણ – મનાલીથી ૪૦૦૦ મીટરની ઊંચાઈ ઉપર આવેલ રોહતાંક શિખર – ત્યાંના વ્હીકલમાં સ્વેચ્છાવિહાર (સ્વખર્ચ) – બરફ ઉપર લપસવા - રમવા વિ. સ્વખર્ચે.
  • દિલ્હીમાં એક રાત્રી રોકાણ – સાઈટસીન સ્વખર્ચ – શોપીંગ વિગેરે.
  • ઉદેપુર એક રાત્રી રોકાણ – સ્વેચ્છાવિહાર.
  • આખા પ્રવાસમાં બે રાત્રી મુસાફરી.
  • આશરે ૩૫૦૦ થી ૪૦૦૦ કિ.મી. પ્રવાસ
  • અમદાવાદ પાલડી ઓફિસથી બપોરે ૨-૩૦ વાગે બસ ઉપડશે.
  • Proceed from ahmedabad to Jaipur - City Visit - Sightseeing – one-night stay.
  • Simla British Styles Beautiful Hill Station – use the local vehicle in the vicinity, etc. for the Sightseeing on self-expense - Two-night stay in Shimla
  • Himachal Pradesh, with its natural beauty - the icy region of the Himalayan region. Kaluweli Darshan - Two-night stay in Manali - Rohtak Shikhar above the height of 4000 meters from Manali – use local vehicle on self-expense - Lifting the ice - Play vs. In heaven
  • One-night stay in Delhi – sightseen - shopping etc.
  • One-night stay in Udaipur -free time to roam and visit the places.
  • Traveling two nights throughout the whole trip.
  • About 3500 to 4000 km Tour
  • Bus will depart from Ahmedabad's Paldi office at 2:30 pm.

Two Person (Twin Sharing Basis) Extra Person Half Ticket (Seat Not Allotted) Below 3 Yrs.(Entry Fee only)
34500/- 12800/- 6400/- 1000/-