Kullu Manali – Shimla – Dalhousie – Amritsar – Bikaner – Jaipur

Kullu Manali – Shimla - Dalhousie - Amritsar - Bikaner - Jaipur

Price Per Couple:

Rs. 39900/-(AC)

Duration: 11 Night / 12 Days

Tour Start Date (AC)

April : 12,17,24,30
May : 8,14,21,27
Jun: 4,10,17,24,26
July:8,13,22,26

Book Now
  • અમદાવાદ થી જયપુર પિંક સીટી વિઝીટ – સાઈટસીન – એક રાત્રી રોકાણ.
  • સીમલા બ્રિટીશ સ્ટાઇલ સુંદર હિલ સ્ટેશન – સ્વેચ્છાવિહાર – ત્યાંના વ્હીકલમાં કુંફરી વિગેરે સાઈટસીન માટે સ્વખર્ચે – સિમલામાં બે રાત્રી રોકાણ
  • કુદરતી સૌન્દર્યથી ખીચોખીચ હિમાચલ પ્રદેશ – હિમાલયની તેક્રીઓનો બર્ફીલો પ્રદેશ. કુલુવેલી દર્શન – મનાલીમાં ત્રણ રાત્રી રોકાણ – મનાલીથી ૪૦૦૦ મીટરની ઊંચાઈ ઉપર આવેલ રોહતાંક શિખર – ત્યાંના વ્હીકલમાં સ્વેચ્છાવિહાર (સ્વખર્ચ) – બરફ ઉપર લપસવા - રમવા વિ. સ્વખર્ચે.
  • લોર્ડ ડેલહાઉસીના નામથી પ્રખ્યાત ડેલહાઉસી – (મીની સ્વિત્ઝરલેન્ડ ત્યાંના વ્હીકલમાં ખજીયાર – ચમ્બા વિઝીટ) સ્વેચ્છાવિહાર સ્વખર્ચ – બે રાત્રી રોકાણ.
  • અમૃતસર – ઐતિહાસિક શહેર – ગોલ્ડન ટેમ્પલ તથા જલિયાવાલા બાગ વિઝીટ – વાઘા બોર્ડર – ઇન્ડો-પાક રોમાંચક પરેડ વિઝીટ.
  • બિકાનેર - એક રાત્રી રોકાણ.
  • આખા પ્રવાસમાં બે રાત્રી મુસાફરી.
  • આશરે ૪૦૦૦ થી ૪૫૦૦ કિ.મી. પ્રવાસ.
  • અમદાવાદ પાલડી ઓફિસથી બપોરે ૨-૩૦ વાગે બસ ઉપડશે.
  • Proceed from Ahmedabad office to Jaipur - Pink City Visit - Sightseeing -one-night stay
  • Simla British Styles Beautiful Hill Station – use the local vehicle in the vicinity, etc. for the Sightseeing on self-expense - Two-night stay in Shimla
  • Himachal Pradesh, with its natural beauty - the icy region of the Himalayan region. Kaluweli Darshan - Two-night stay in Manali - Rohtak Shikhar above the height of 4000 meters from Manali – use local vehicle on self-expense - Lifting the ice - Play vs. In heaven
  • Famous Dalhousie, named after Lord Dalhousie - (Khaziyar - Chamba Visit in Mini Switzerland, there) free time to roam and visit famous places on ypur own expenses– Two-night stay.
  • Amritsar City - Historical City - Golden Temple and Jallianwala Bagh visit - Wagah Border - Indo-Pak thrilling Parade Visit.
  • Bikaner – one-night stay.
  • Traveling two nights for the whole trip.
  • Approximately 4000 to 4500 km Tour
  • Bus will depart from Ahmedabad office at 2:30 pm.

AC

Two Person (Twin Sharing Basis) Extra Person Half Ticket (Seat Not Allotted) Below 3 Yrs.(Entry Fee only)
39900/- 15500/- 7800/- 1000/-