Goa – Mahabaleshwar – Panchgini – Lonawala – Khandala – Imagica – Essel World

Goa - Mahabaleshwar - Panchgini - Lonawala - Khandala - Imagica - Essel World

Price Per Couple:

Rs. 23400/-(AC)

Duration : 08 Night / 09 Days

Tour Start Date (With AC)

April : 12,17,22,27
May : 1,6,10,15,20,25,30
Jun: 4,8,14,19,24,29
July : 3,9,13,19,24,31

Book Now
  • અમદાવાદ થી મહાબળેશ્વર – પંચગીની – ટેબલ લેન્ડ પોઈન્ટ વિઝીટ – બોટિંગ – ચોકલેટ-જામ વિગેરેની ખરીદી – સ્વખર્ચે – મહાબળેશ્વર માં લોકલ સાઈટસીન – સ્વખર્ચે – બે રાત્રી રોકાણ. .
  • ગોવામાં બે રાત્રી – દોઢ દિવસ રોકાણ – ગોવાના પ્રખ્યાત કાલુંગટ બીચ – ડોનાપાવલા બીચ – મીરામાર બીચ – વિઝીટ – તેમજ ગોવાના બીચો ઉપર બોટિંગ (સ્વિમિન્ગ) – ડાન્સિંગ બોટ (ક્રુઝ) વિ. કાજુની ખરીદી (સ્વખર્ચ) – સનફ્રાંન્સીસકો ચર્ચ વિઝીટ – રમણીય પન્જીમ સીટી વિઝીટ – વિગેરે. .
  • લોનાવાલામાં એક રાત્રી રોકાણ – સ્વેચ્છાવિહાર – વાયા ખંડાલા – ઈમેજીકા અથવા એસ્સલ વર્લ્ડ – સ્વખર્ચ.
  • આખા પ્રવાસમાં ત્રણ રાત્રી મુસાફરી - નવમા દિવસે પ્રવાસ પરત આવશે. .
  • આશરે ૨૫૦૦ થી ૩૦૦૦ કિ.મી. પ્રવાસ. .
  • અમદાવાદ પાલડી ઓફિસથી બપોરે ૧-૩૦ વાગે બસ ઉપડશે. .
  • Proceed from Ahmedabad to Mahabaleshwar - Panchgani - Table Land Point Visit - Boating - Shopping of Chocolate-Jam etc. – on your own expenses- Local Sightseen in Mahabaleshwar - on your own expenses – Two-night stay.
  • Two nights - One-and-a-half-day stay in goa - Goa's famous Kalungat Beach - Donapawala Beach - Miramar Beach - visit- Boating (Swimming) on Goa Beach - Dancing Boat (Cruz) etc. Shopping for Cashews - Sanfencios Church Visit - Scenic Punjim City Visit - etc.
  • One-night stay in Lonavala – free time to roam - Via Khandala - eMagica or Essel World – on your own expenses
  • Traveling three nights on the whole trip - the ninth day will return to the tour.
  • Approximately 2500 to 3000 km Tour
  • Bus will depart from Ahmedabad's Paldi office at 1:30 pm in the afternoon.

AC

Two Person (Twin Sharing Basis) Extra Person Half Ticket (Seat Not Allotted) Below 3 Yrs.(Entry Fee only)
23400/- 7200/- 3600/- 1000/-