Jagannath Puri - Kolkata - Gangasagar - prayagraj - Banaras - Gaya ji bhubaneswar - Ayodhya Dham
- વડોદરા થી સાંજે ૪.૦૦ કલાકે બસ ઉપડશે (૩૦ મિનીટ પહેલા આવી જવું.)
- સવારે જયપુર-આરામ-સ્વેચ્છાવિહાર-આમેર ફોર્ટ વિઝીટ
- સવારે જયપુરથી નીકળી-ગોકુલ-મથુરા જન્મભૂમિ દર્શન - મોડી રાત્રે વૃંદાવન
- વૃંદાવન વિઝીટ-ત્યાંના વ્હીકલોમા સ્વખર્ચે-બાંકેબિહારી,રંગનાથ મંદિર,નિધીવન,વૈશ્નોદેવી મંદિર, ઈસ્કોન મંદિર, પ્રેમ મંદિર દર્શન
- વૃંદાવનથી વહેલી સવારે નીકળી રાત્રે અયોધ્યાધામ
- .સવારે હનુમાનગઢી - રામલલ્લા-રામ દરબાર સરયુ સ્નાન-અયોધ્યા થી સવારે ૧૧.૦૦ કલાકે નીકળી સાંજે પ્રયાગરાજ-ત્રિવેણી સંગમ સ્નાન (ગંગા-જમના સરસ્વતી)
- પ્રયાગરાજ થી સવારે નીકળી બપોરે બનારસ કાશી વિશ્વનાથ જ્યોર્તિલીંગ દર્શન-કાશી વિશ્વનાથ કોરીડોર - ભૈરવનાથ દર્શન - સારનાથ વિઝીટ સ્વખર્ચે સ્વેચ્છાવિહાર
- બનારસ થી બપોરે નીકળી ગયાજી-માતૃપિતૃ શ્રાધ્ધ-તર્પણ વિ. ગાયજીથી રાત્રે નીકળી
- સવારે કોલકત્તા-આરામ સ્વેચ્છાવિહાર-સ્વખર્ચે ત્યાંની બસમાં અથવા મેટ્રો ટ્રેનમાં વિઝીટ
- કોલકત્તા-ત્યાંની મીની બસમાં સ્વખર્ચે સાઈટસીન-કાલિમંદિર-દુર્ગામંદિર-વિકટોરીયા પેલેસ ઇડન ગાર્ડન સ્ટેડીયમ વિઝીટ
- કોલકત્તાથી વહેલી સવારે નીકળી (સ્ટીમરમાં અને ત્યાંના નાના વ્હીકલોમાં ગંગાસાગર (સ્વખર્ચે) કપિલ મુની દર્શન - ગંગાસાગર થી બપોરે નીકળી
- સવારે જગન્નાથપુરી આરામ-દર્શન (સ્વેચ્છાવિહાર)
- જગન્નાથપુરીથી સવારે નીકળી સાક્ષી ગોપાલ-કોણાર્ક સૂર્યમંદિર દર્શન-ભુવનેશ્વર લીંગરાજ મહાદેવ દર્શન-ભુવનેશ્વર થી નીકળી
- સવારે ચંપારણ્ય-મહાપ્રભુજી પ્રાગટય સ્થળ -બેઠકજી (ધર્મશાળામાં નોન એસી રૂમ)
- ચંપારણ્ય થી સવારે નીકળી સાંજે અમરકંટક નર્મદા નદી ઉદ્ગમ સ્થાન(ગેસ્ટહાઉસમાં નોન એસી રૂમ)
- અમરકંટકથી સવારે નીકળી મોડી રાત્રે ઉજજૈન
- ઉજ્જૈન સવારે મહાકાલેશ્વર જ્યોર્તિલીંગ દર્શન-ઉજ્જૈન વિઝીટ-ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર-ઉજજૈનથી બપોરે નીકળી રાત્રે વડોદરા પરત
- The bus will depart from Ahmedabad at 4.00 pm (arrive 30 minutes before).
- Morning Jaipur-rest-free time-visit to Amer Fort
- Morning departure from Jaipur-visit to Gokul-Mathura Janmabhoomi - late night Vrindavan
- Visit Vrindavan - in your own vehicle - visit Banke Bihari, Ranganath Temple, Nidhivan, Vaishno Devi Temple, ISKCON Temple, Prem Mandir
- Leaving Vrindavan early in the morning, Ayodhya in the evening
- .In the morning, Hanumangarhi - Ramlalla-Ram Darbar, Sarayu Snan-Ayodhya, leaving at 11.00 am, in the evening, Prayagraj-Triveni Sangam Snan (Ganga-Jamna Saraswati)
- Leaved from Prayagraj in the morning, Banaras in the afternoon, Kashi Vishwanath Jyotirling Darshan-Kashi Vishwanath Corridor - Bhairavnath Darshan - Sarnath Visit, voluntary visit at own expense
- Leaved from Banaras in the afternoon, Gayaji-Matrupit Shraddha-Tarpan vs. Gayaji left at night Morning Kolkata-leisure-visit in the local bus or metro train at your own expense
- Kolkata-visit in the local mini bus-visit to Kali Mandir-Durga Mandir-Victoria Palace Eden Garden Stadium at your own expense
- Departed from Kolkata early in the morning (in steamer and small vehicles there) to visit Gangasagar (at own expense) Kapil Muni - Departed from Gangasagar in the afternoon
- Morning leisure visit to Jagannathpuri (voluntary visit)
- Departed from Jagannathpuri in the morning Sakshi Gopal-Konark Sun Temple Darshan-Bhubaneswar Lingaraj Mahadev Darshan-Departed from Bhubaneswar
- In the morning Champaranya-Mahaprabhuji manifestation place-Bethakji (Non AC room in Dharamshala)
- Leave Champaranya in the morning, reach Amarkantak in the evening, the source of the Narmada River (non-AC room in the guesthouse)
- Leave Amarkantak in the morning, reach Ujjain late at night
- Mahakaleswar Jyotirling Darshan in Ujjain in the morning-Visit Ujjain-Visiting in the vehicle there at your own expense-Leave Ujjain in the afternoon and return to Ahmedabad in the evening
2x2AC SLEEPER BUS
Two Person (Twin Sharing Basis) | Extra Person |
---|---|
Lower sofa 75,000/- | Lower sofa 35,000/- |
Two Person (Twin Sharing Basis) | Extra Person |
---|---|
Upper sofa 35,000/- | Upper sofa 27,000/- |