7 Nepal – Kathmandu – Banaras – prayagraj – chitrakoot – Ayodhya – Khajuraho

Nepal - Kathmandu - Banaras - Prayagraj - Chitrakoot - Ayodhya - Khajuraho

Price Per Couple:

BUS Rs. 80,000/- + GST

Tour Start Date
April : 1, 10, 20
May : 1, 10, 24, 30
June : 3, 10, 24, 30

Duration : 14 Night / 15 Days

Book Now
  • અમદાવાદ થી સાંજે ૪.૦૦ કલાકે બસ ઉપડશે (૩૦ મિનીટ પહેલા આવી જવું.)
  • સવારે જયપુર-આરામ-બપોર બાદ આમેર ફોર્ટ વિઝીટ
  • જયપુર થી વહેલી સવારે નીકળી બપોરે આગ્રા-ફક્ત તાજમહેલ વિઝીટ
  • આગ્રા થી સવારે નીકળી રાત્રે અયોધ્યા
  • અયોધ્યા સવારે રામ જન્મભૂમિ-રામલલ્લા દર્શન-હનુમાનગઢી દર્શન (ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે) અયોધ્યા થી બપોરે નીકળી
  • સવારે પોખરા-આરામ-વિઝીટ (હિમાલયની હારમાળા વચ્ચે આવેલ રમણીય હિલ સ્ટેશન સ્વેચ્છાવિહાર)
  • પોખરાથી સવારે નીકળી સાંજે કાઠમંડુ-વાયા મનોકામના દર્શન-રોપ વે (સ્વખર્ચે)
  • કાઠમંડુ પશુપતિનાથ દર્શન-શોપિંગ -ભકતપુર (સ્વખર્ચે)
  • કાઠમંડુ થી સવારે નીકળી
  • બનારસ-કાશી વિશ્વનાથ (જ્યોર્તિલીંગ દર્શન)- કાલભૈરવ દર્શન - ગંગાસ્નાન- ૮૪ ઘાટ દર્શન નાવ તથા ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર-સાડીઓનું તીર્થ સ્થાન ઐતિહાસીક શહેર
  • બનારસથી સવારે નીકળી-પ્રયાગરાજ-ત્રિવેણી સંગમ સ્નાન (ગંગા-યમુના-સરસ્વતી)-પ્રયાગરાજથી બપોરે નીકળી ખજૂરાહો -મોડી રાત્રે
  • સવારે ખજૂરાહો-વિઝીટ-ખજૂરાહો થી બપોરે નીકળી
  • સવારે ઉજ્જૈન-મહાકાલેશ્વર જ્યોર્તિલીંગ દર્શન-કાલભૈરવ-બડા ગણેશ-હરસિધ્ધિ માતા દર્શન ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર
  • ઉજજૈનથી સવારે નીકળી બપોરે ઓમકારેશ્વર મમલેશ્વર(જ્યોર્તિલીંગ) ઓમકારશ્વરથી સાંજે નિકળી મોડી રાત્રે અમદાવાદ
  • The bus will leave Ahmedabad at 4.00 pm (arrive 30 minutes before.)
  • Jaipur in the morning-rest-afternoon visit to Amer Fort
  • Leave Jaipur early in the morning, Agra in the afternoon-only Taj Mahal visit
  • Leave Agra in the morning, Ayodhya in the evening
  • Ayodhya in the morning, Ram Janmabhoomi-Ram Lalla Darshan-Hanumangarhi Darshan (in the vehicle there at your own expense) Leave Ayodhya in the afternoon
  • Pokhara in the morning-rest-visit (a beautiful hill station amidst the Himalayan range, voluntary)
  • Leave Pokhara in the morning, Kathmandu in the evening-via Manokamana Darshan-rope way (at your own expense)
  • Kathmandu Pashupatinath Darshan-Shopping-Bhaktapur (Own Expenses)
  • Depart Kathmandu in the morning
  • Banaras-Kashi Vishwanath (Jyortiling Darshan)-Kalbhairav ​​Darshan-Gangasnaan-84 Ghat Darshan Boat and vehicle there at own expense Voluntary pilgrimage-Sari pilgrimage place historical city
  • Depart Banaras in the morning-Prayagraj-Triveni Sangam Snaan (Ganga-Yamuna-Saraswati)-Depart Prayagraj in the afternoon Khajuraho-Late night
  • Morning Khajuraho-Visit-Depart Khajuraho in the afternoon
  • Morning Ujjain-Mahakaleshwar Jyortiling Darshan-Kalbhairav-Bada Ganesh-Harsiddhi Mata Darshan in the vehicle there Voluntary pilgrimage at own expense
  • Leaving Ujjain in the morning, Omkareshwar Mamleshwar (Jyotirling) in the afternoon, Omkareshwar in the evening, Ahmedabad late at night

Two Person (Twin Sharing Basis) Extra Person
80,000/- 35,000/-

2x2AC SLEEPER BUS

Two Person (Twin Sharing Basis) Extra Person
Lower sofa 80,000/- Lower sofa 35,000/-

Two Person (Twin Sharing Basis) Extra Person
Upper sofa 70,000/- Upper sofa 27,000/-