Nepal - Kathmandu - Banaras- prayagraj- Varanasi- Kolkata- Purvi - Champaran- Ujjain
- અમદાવાદ થી સવારે ૭.૦૦ કલાકે બસ ઉપડશે (૩૦ મિનીટ પહેલા આવી જવું.) લાંબી મુસાફરી
- બપોરે અયોધ્યા પહોંચવું - સાંજે અયોધ્યા રામ જન્મભૂમિ દર્શન
- અયોધ્યાથી સવારે નીકળી - પ્રયાગરાજ - ત્રિવેણી સંગમ - સાંજે નિકળી
- સવારે પોખરા - લોકલ વિઝીટ - ત્યાં ના નાના વ્હીકલમાં – સ્વેચ્છાવિહાર
- પોખરાથી સવારે નીકળી - વાયા મનોકામના દર્શન - રાત્રે કાઠમંડુ
- કાઠમંડુ લોકલ વિઝીટ - ત્યાં ના નાના વ્હીકલમાં-સ્વેચ્છાવિહાર
- કાઠમંડુથી સવારે નીકળી - સાંજે ચિતવન
- ચિતવન સવારે જંગલ સફારી - સ્વેચ્છાવિહાર - બપોરે નીકળી
- સવારે વારાણસી-કાશીવિશ્વનાથ દર્શન-સાંજે બોટમાં બેસીને ગંગા આરતી સ્વેચ્છાવિહાર સ્વખર્ચે
- વારાણસીથી સવારે નીકળી ગયાજી-બૌધ્ધગયા થી સાંજે નીકળી
- સવારે કોલકત્તા - કોલકત્તા લોકલ વિઝીટ-ત્યાંના નાના વ્હીકલમાં સ્વેચ્છાવિહાર
- આખો દિવસ - આરામ - વિરામ - વિહાર - સ્વેચ્છાવિહાર
- કોલકત્તા થી સવારે નીકળી વાયા ગંગાસાગર - સ્નાન - સાંજે નીકળી
- સવારે પુરી - જગન્નાથ મંદિર દર્શન - સાંજે પુરી બીચ વિઝીટ
- પુરી થી સવારે નીકળી વાયા કોણાર્ક -સાક્ષી ગોપાલ - ભુવનેશ્વર લિંગરાજ દર્શન
- સવારે ચંપારણ પહોંચી - મહાપ્રભુજી બેઠક દર્શન - આરામ
- ચંપારણ થી વહેલી સવારે નીકળી - વાયા અમરકંટક
- સવારે ઉજજૈન - સાંજે ઉજજૈન મહાકાલ દર્શન
- સવારે ઉજજૈન નીકળી વાયા ઓમકારેશ્વર - બપોરે નીકળી મોડી રાત્રે અમદાવાદ પરત
- The bus will leave Ahmedabad at 7.00 am (arrive 30 minutes before). Long journey
- Arrive Ayodhya in the afternoon - Ayodhya Ram Janmabhoomi Darshan in the evening
- Leave Ayodhya in the morning - Prayagraj - Triveni Sangam - Leave in the evening
- Pokhra in the morning - Local visit - In a small vehicle there - Voluntary travel
- Leave Pokhra in the morning - Via Manokamana Darshan - Kathmandu at night
- Kathmandu local visit - In a small vehicle there - Voluntary travel
- Leave Kathmandu in the morning - Chitwan in the evening
- Chitwan jungle safari in the morning - Voluntary travel - Leave in the afternoon
- Morning Varanasi-Kashi Vishwanath Darshan-In the evening, Ganga Aarti, voluntary pilgrimage at own expense
- Left from Varanasi in the morning-Left from Boudh Gaya in the evening
- Kolkata in the morning - Visit Kolkata local-Visiting there in a small vehicle
- Full day - Rest - Rest - Pilgrimage - Voluntary pilgrimage
- Left from Kolkata in the morning, Ganges Sagar - Bath - Left in the evening
- Puri in the morning - Visit Jagannath Temple - Visit Puri Beach in the evening
- Left from Puri in the morning, Konark - Sakshi Gopal - Bhubaneswar Lingaraj Darshan
- Reached Champaran in the morning - Mahaprabhuji's meeting, darshan - Rest
- Left from Champaran early in the morning - Via Amarkantak
- Ujjain in the morning - Ujjain Mahakal Darshan in the evening
- Left Ujjain in the morning via Omkareshwar - Left in the afternoon and returned to Ahmedabad late at night
Two Person (Twin Sharing Basis) | Extra Person |
---|---|
88,000/- | 40,000/- |
2x2AC SLEEPER BUS
Two Person (Twin Sharing Basis) | Extra Person |
---|---|
Lower sofa 88,000/- | Lower sofa 40,000/- |
Two Person (Twin Sharing Basis) | Extra Person |
---|---|
Upper sofa 98,000/- | Upper sofa 45,000/- |