Ayodhya Dham - Mathura - Gokul - Vrindavan - Varanasi - Agra - Pushkar - Chitrakoot
- અમદાવાદ થી સવારે ૭.૦૦ કલાકે બસ ઉપડશે (૩૦ મિનીટ પહેલા આવી જવું.) સાંજે ઉદેપુર/શ્રીનાથજી
- શ્રીનાથજી દર્શન, શ્રીનાથજી થી નિકળી મોડી રાત્રે વૃંદાવન (લાંબી મુસાફરી).
- સવારે વૃંદાવન-ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે વૃંદાવન દર્શન-બાકે બિહારી-રંગનાથમંદિર-નિધિવન ઈસ્કોન મંદિર-વૈશ્નોદેવી મંદિર-પ્રેમમંદિર દર્શન
- વૃંદાવન સવારે ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે બરસાના-નંદગાવ-ગોવર્ધન ગોકુલ-રમણરેતી-મથુરા કૃષ્ણ જન્મભૂમિ દર્શન - રાત્રે વૃંદાવનથી નીકળી (સવારે ૯.૦૦ કલાકે રૂમો ખાલી કરવી)
- સવારે અયોધ્યાધામ-હનુમાનગઢી દર્શન-રામલલ્લા દર્શન-સરયુ સ્નાન
- અયોધ્યાથી સવારે નીકળી બપોરે બનારસ-સાંજે કાશીવિશ્વનાથ (જ્યોર્તિલિંગ દર્શન)
- સવારે બનારસ-કાળ ભૈરવ -સારનાથ નાવમાં ઘાટ વિઝીટ સ્વખર્ચે
- બનારસથી સવારે નીકળી ૧૦.૦૦ કલાકે પ્રયાગરાજ-ત્રિવેણી સંગમ સ્નાન (ગંગા,જમુના, સરસ્વતી સંગમ) પ્રયાગરાજ થી બપોરે નીકળી સાંજે ચિત્રકુટ એમ.પી.બોર્ડરથી ચિત્રકુટ ત્યાંના વ્હીકલોમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર-ચિત્રકુટ થી રાત્રે નીકળી
- સવારે ઉજ્જૈન - સાંજે મહાકાલ દર્શન
- ઉજજૈન થી સવારે નીકળી બપોરે ઓમકારેશ્વર દર્શન-સ્વેચ્છાવિહાર સવારે અમદાવાદ પરત
- The bus will leave Ahmedabad at 7.00 am (arrive 30 minutes before). Evening Udaipur/Srinathji
- Srinathji Darshan, leaving Srinathji late at night for Vrindavan (long journey).
- Vrindavan in the morning-Vrindavan Darshan in the vehicle there at your own expense-Later Bihari-Ranganath Temple-Nidhivan ISKCON Temple-Vaishnodevi Temple-Prem Mandir Darshan
- Vrindavan in the morning at your own expense in the vehicle there Barsana-Nandgaon-Govardhan Gokul-Ramanreti-Mathura Krishna Janmabhoomi Darshan - Leaving Vrindavan at night (Rooms to be vacated at 9.00 am)
- Ayodhyadham-Hanumangarhi in the morning Darshan-Ram Lalla Darshan-Saru Snan
- Leave Ayodhya in the morning, Banaras in the afternoon, Kasi Vishwanath in the evening (Jyotirlinga Darshan)
- Banaras in the morning-Kaal Bhairav-Sarnath Ghat visit in a boat at your own expense
- Leave Banaras in the morning at 10.00 am Prayagraj-Triveni Sangam bath (Ganga, Jamuna, Saraswati Sangam) Leave Prayagraj in the afternoon, Chitrakoot in the evening, Chitrakoot from MP border at your own expense, voluntary vihar-Leave Chitrakoot at night
- Ujjain in the morning - Mahakal Darshan in the evening
- Leave Ujjain in the morning, Omkareshwar Darshan-voluntary vihar, return to Ahmedabad in the morning
2x2AC SLEEPER BUS
Two Person (Twin Sharing Basis) | Extra Person |
---|---|
45,000/- | 21,000/- |