3. Manali – Shimla – Dalhousie – Khajjiar – Dharamshala

Manali - Shimla - Dalhousie - Khajjiar - Dharamshala

Price Per Couple:

BUS Rs. 51,000/- + GST

Tour Start Date
April : 3, 7, 15, 20, 28
May : 3, 10,16, 23, 28
June : 4, 10, 17, 23, 30

Duration : 13 Night / 14 Days

Book Now
  • અમદાવાદ થી સવારે ૭.૦૦ કલાકે બસ ઉપડશે (૩૦ મિનીટ પહેલા આવી જવું.) રાત્રે જોધપુર
  • જોધપુર આરામ-સ્વેચ્છાવિહાર (સ્વખર્ચે) જોધપુરથી બપોરે ૨.૦૦ કલાકે નીકળી
  • સવારે અમૃતસર-આરામ, રીક્ષામાં/ચાલતા સુવર્ણ મંદિર તથા જલિયાવાલા બાગ-વિઝીટ બપોરે ૨.૩૦ કલાકે નીકળી વાઘા બોર્ડર વીઝીટ-ભારત-પાક. ઈન્ડો ઐતિહાસીક પરેડ વિઝીટ
  • અમૃતસર થી સવારે નીકળી બપોરે ડેલહાઉસી(બપોરે જમવાની વ્યવસ્થા સ્વખર્ચે) ત્યાંના નાના વ્હીકલોમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર-બનીખેત શક્ય સ્વેચ્છાવિહાર-રાત્રિરોકાણ
  • બનીખેત/ડેલહાઉસી ત્યાંના વ્હીકલોમાં સ્વખર્ચે-ખજીયાર-વિઝીટ
  • બનીખેતડેલહાઉસી સવારે નીકળી ધર્મશાલા-સ્વખર્ચે ત્યાંના વ્હીકલમાં-ધર્મશાલાથી રાત્રે નીકળી
  • સવારે મનાલી-હોટલ ચેકઈન-મનાલી લોકલ વિઝીટ-સ્વખર્ચે સ્વેચ્છાવિહાર
  • મનાલી લોકલ સાઈટસીંઈગ-રોહતાંગ-હેડંબા ટેમ્પલ-સ્વખર્ચે સ્વેચ્છાવિહાર (ત્યાંના નાના વ્હીકલમાં સ્વખર્ચે)
  • મનાલીથી સવારે નીકળી-કુલુવેલી-બિયાસ રીવર વ્યુડેમ સાઈડ-કુદરતી સૌંદર્ય સભર સફર-રાત્રે સીમલા
  • સીમલા-ત્યાંના નાના વ્હીકલોમાં-ટોયટ્રેનમાં સફર-કુફરી વિ.-સ્વખર્ચે સ્વેચ્છાવિહાર
  • સીમલા સવારે આરામ-સીમલાથી બપોરે નીકળી
  • સવારે જયપુર આરામ-બપોરે પછી આમેરફોર્ટ વિઝીટ-રાત્રે રાજમંદિર વિઝીટ-આરામ
  • જયપુરથી સવારે નીકળી મોડી રાત્રે અમદાવાદપર (રાત્રે જમવાનું સ્વખર્ચે)
  • The bus will depart from Ahmedabad at 7.00 am (arrive 30 minutes before). It will reach Jodhpur at night.
  • Jodhpur leisure-Vacation (at own expense) left Jodhpur at 2.00 pm
  • Amritsar-leisure in the morning, visit Golden Temple and Jallianwala Bagh in a rickshaw/walking, leave at 2.30 pm, visit Wagah Border-India-Pakistan. Indo Historical Parade Visit
  • Depart from Amritsar in the morning, Dalhousie in the afternoon (lunch arrangement at own expense) in a small vehicle at own expense - Banikhet possible, voluntary visit - overnight stay
  • Banikhet/Dalhousie in a vehicle at own expense - Khajiar - visit
  • Banikhet-Dalhousie in the morning, Dharamshala - in a vehicle at own expense - depart from Dharamshala at night
  • Manali in the morning - Hotel check-in - Manali local visit - voluntary visit at own expense
  • Manali local sightseeing - Rohtang - Hadamba Temple - voluntary visit (in a small vehicle there) (own expense)
  • Depart from Manali in the morning-Kuluveli-Beas River View-Natural beauty trip-Shimla at night
  • Shimla-Travel in a small vehicle there-Toy train trip-Kufri vs.-Voluntary excursion at own expense
  • Shimla in the morning rest-Depart from Shimla in the afternoon
  • Jaipur in the morning rest-Afternoon visit to Amer Fort-Night visit to Rajmandir-Rest
  • Depart from Jaipur in the morning late at night to Ahmedabad (Dinner at own expense)

2x2AC SLEEPER BUS

Two Person (Twin Sharing Basis) Extra Person
51,000/- 24,000/-