Kashmir - Srinagar - pahalgam - Gulmarg - Vaishno Devi - Amritsar
- અમદાવાદ થી સવારે ૭.૦૦ કલાકે બસ ઉપડશે લાંબી મુસાફરી, બપોરે-રાત્રે જમવાની વ્યવસ્થા
- સવારે અમૃતસર-બપોર બાદ -વાઘા બોર્ડર વિઝીટ (ઈન્ડો-પાક ઐતિહાસિક પરેડ)
- અમૃતસર થી સવારે નીકળી રાત્રે શ્રીનગર (ટ્રાફિક જામની સમસ્યા રહેશે.)
- શ્રીનગર-લોકલ વિઝીટ મોગલ ગાર્ડન્સ -દાલલેક બોટીંગ સ્વેચ્છાવિહાર-સ્વખર્ચે (સવારે ચા-નાસ્તો, બપોરે પેક લંચ, અને રાત્રે જમાવાની વ્યવસ્થા)
- શ્રીનગર - ગુલમર્ગ - બરફથી રમવા લપસવા - રાત્રે પરત- Gandola (www.jammukashmircablecar.com) (સવારે ચા-નાસ્તો, બપોરે પેક લંચ, અને રાત્રે જમાવાની વ્યવસ્થા)
- શ્રીનગર સ્વેચ્છાવિહાર -સોનમર્ગ, ગુલમર્ગ -પેસેન્જરોએ સ્વખર્ચે નાના વ્હીકલમાં જઈ ને પરત આવી જવું (સવારે ચા-નાસ્તો, અને રાત્રે જમાવાની વ્યવસ્થા)
- શ્રીનગર થી સવારે નીકળી બપોરે પહેલગાંવ- બપોર પછી લોકલ વિઝીટ - સ્વેચ્છાવિહાર સ્વખર્ચે (સવારે ચા-નાસ્તો, બપોરે પેક લંચ, અને રાત્રે જમાવાની વ્યવસ્થા)
- પહેલગાંવ થી સવારે નીકળી સાંજે કટરા-હોટલ ચેકઈન કરી-થોડો આરામ કરી વૈષ્ણોદેવી દર્શન માટે જવું (સવારે ચા-નાસ્તો, બપોરે પેક લંચ, અને રાત્રે જમાવાની વ્યવસ્થા)
- સવારે પરત - આરામ - સ્વેચ્છાવિહાર પેસેન્જરોએ સ્વખર્ચે નાના વ્હીકલમાં શિવખોડી, પટનીટોપ... (સવારે ચા-નાસ્તો, બપોરે પેક લંચ, અને રાત્રે જમાવાની વ્યવસ્થા)
- કટરાથી સવારે નીકળી મોડી રાત્રે બિકાનેર (સવારે ચા-નાસ્તો, રાત્રે જમવાની વ્યવસ્થા)
- બિકાનેરથી સવારે નીકળી મોડી રાત્રે અમદાવાદ પરત (સવારે ચા-નાસ્તો, રાત્રે જમવાની વ્યવસ્થા)
- Bus will leave from Ahmedabad at 7.00 am for a long journey, arrangements for lunch and dinner
- Two nights - One-and-a-half-day stay in goa - Goa's famous Kalungat Beach - Donapawala Beach - Miramar Beach - visit- Boating (Swimming) on Goa Beach - Dancing Boat (Cruz) etc. Shopping for Cashews - Sanfencios Church Visit - Scenic Punjim City Visit - etc.
- Leaving Amritsar in the morning, arriving at Srinagar at night (there will be traffic jams).
- Srinagar-Local visit Mughal Gardens-Dallake boating optional excursion-own expense (tea-breakfast in the morning, packed lunch in the afternoon, and dinner arrangements at night)
- Srinagar - Gulmarg - Snow play - Return at night - Gandola (www.jammukashmircablecar.com) (Breakfast in the morning, packed lunch in the afternoon, and dinner at night)
- Srinagar Svechcha Vihar - Sonmarg, Gulmarg - Passengers travel in a small vehicle at their own expense and return (tea and breakfast in the morning, and dinner arrangements at night)
- Depart from Srinagar in the morning, reach Pahalgaon in the afternoon - Local visit in the afternoon - Optional excursion at own expense (tea-breakfast in the morning, packed lunch in the afternoon, and dinner arrangements at night)
- Depart from Pahalgaon in the morning, check in to Katra in the evening, take some rest and then go for Vaishno Devi Darshan (tea and breakfast in the morning, packed lunch in the afternoon, and dinner in the evening)
- Return in the morning - Rest - Voluntary excursion Passengers travel in small vehicles at their own expense to Shivkhodi, Patnitop... (Breakfast and tea in the morning, packed lunch in the afternoon, and dinner at night)
- Depart from Katra in the morning and reach Bikaner late at night (tea and breakfast in the morning, dinner arrangements in the evening)
- Depart from Bikaner in the morning and return to Vadodara late at night (tea and breakfast in the morning, dinner arrangements in the evening)
2x2AC SLEEPER BUS
Two Person (Twin Sharing Basis) | Extra Person |
---|---|
Lower sofa 60,000/- | Lower sofa 27,000/- |
Two Person (Twin Sharing Basis) | Extra Person |
---|---|
Upper sofa 50,000/- | Upper sofa 22,000/- |