Classic Kerala - Goa - Mahabaleshwar
| દિવસ | વિગતવાર કાર્યક્રમ | રાત્રી રોકાણ |
|---|---|---|
| ૧ | વડોદરાથી સવારે ૮.૦૦ કલાકે નીકળી (૨૪ કલાકની બસ મુસાફરી) ૩૦ મિનીટ પહેલા ઓફિસે આવી જવું | રાત્રી મુસાફરી |
| ૨ | સવારે પંજમ (ગોવા) - ફક્ત આરામ માટે હોલ્ટ સ્વેચ્છાવિહાર | ગોવા |
| ૩ | ગોવાથી સવારે નીકળી (૨૪ કલાકની બસ મુસાફરી) વાયા ગોકર્ણ- શક્ય વિઝીટ | રાત્રી મુસાફરી |
| ૪ | સવારે કોચીન-બપોર પછી લોકલ વિઝીટ, સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, સિનેગોગ, ડચ પેલેસ, ચાઇનીઝ ફિશિંગ નેટ વગેરે | કોચીન |
| ૫ | કોચીનથી સવારે નીકળી-મુન્નાર-વાયા અથિરાપલ્લી વોટરફોલ-રાત્રે મુન્નાર | મુન્નાર |
| ૬ | મુન્નાર થી સવારે નીકળી-આખો દિવસ લોકલ વિઝીટ-ત્યાંના નાના વ્હીકલમાં-મત્તુપટ્ટી ડેમ, બોટિંગ, ઇકો પોઇન્ટ, ટી મ્યુઝિયમ વગેરે-સ્વખર્ચે સ્વેચ્છાવિહાર | મુન્નાર |
| ૭ | મુન્નારથી સવારે નીકળી બપોરે ઠેકડી-સાંજે બોટમાં જંગલ સફારી-ટિકિટ સ્વખર્ચે, મનોરંજન શો-કેકાલરી શો, કથકલી ડાન્સ શો, આયુર્વેદિક મસાજ-સ્વખર્ચે | ઠેકડી |
| ૮ | ઠેકડીથી સવારે નીકળી વાયા જટાયુ રોપવે-સાંજે કોવાલમ (ઠેકડી-પેરિયર બોટમાં જંગલ સફારી જવા માટે વહેલી સવારે ૬.૦૦ કલાકે જવું-સ્વખર્ચે) | કોવાલમ |
| ૯ | કોવાલમ- સવારે પુવાર આઇલેન્ડ બોટમાં વિઝીટ સ્વખર્ચે-ત્રિવેન્દ્રમ-પદ્મનાભમ મંદિર વગેરે વિઝીટ (મંદિર પ્રવેશ માટે સ્ત્રીઓએ સાડી અને પુરુષોએ ધોતી પહેરવી ફરજિયાત છે.) | કોવાલમ |
| ૧૦ | કોવાલમથી સવારે નીકળી-બપોરે કોટાયમ/એલેપ્પી બેકવોટર બોટ રાઈડ | એલેપ્પી |
| ૧૧ | એલેપ્પી થી સવારે બેકવોટર રાઈડ-બપોરે નીકળી-લાંબી મુસાફરી | રાત્રી મુસાફરી |
| ૧૨ | સવારે/બપોરે-મહાબળેશ્વર-ફક્ત આરામ-સ્વેચ્છાવિહાર | મહાબળેશ્વર |
| ૧૩ | મહાબળેશ્વરથી સવારે નીકળી મોડી રાત્રે વડોદરા પરત (શક્ય હશે તો લોનાવાલા ૨ કલાક સ્વેચ્છાવિહાર) | પરત |
| Day | Detailed Program | Night Stay |
|---|---|---|
| 1 | Depart Vadodara at 8:00 AM (24-hour bus journey). Please report 30 minutes early. | Night Journey |
| 2 | Morning arrival at Panjim (Goa) - Rest halt and leisure time. | Goa |
| 3 | Depart Goa in the morning (24-hour bus journey) via Gokarna (Optional visit). | Night Journey |
| 4 | Morning arrival at Cochin. Afternoon local visit: St. Francis Church, Synagogue, Dutch Palace, Chinese Fishing Nets, etc. | Cochin |
| 5 | Depart Cochin for Munnar via Athirappilly Waterfalls. Arrive Munnar at night. | Munnar |
| 6 | Munnar: Full day local sightseeing via small vehicles - Mattupetty Dam, Boating, Echo Point, Tea Museum, etc. (At own expense). | Munnar |
| 7 | Depart Munnar for Thekkady. Afternoon Jungle Safari by boat (Ticket own expense). Evening entertainment: Kalaripayattu show, Kathakali dance, or Ayurvedic massage (At own expense). | Thekkady |
| 8 | Depart Thekkady via Jatayu Ropeway. Evening arrival at Kovalam. (Note: Boat safari at Periyar starts at 6:00 AM - Optional). | Kovalam |
| 9 | Kovalam: Morning Poovar Island boat visit (Own expense). Visit Trivandrum Padmanabhaswamy Temple (Note: Saree for women and Dhoti for men is mandatory for temple entry). | Kovalam |
| 10 | Depart Kovalam. Afternoon arrival at Kottayam/Alleppey for Backwater boat ride. | Alleppey |
| 11 | Morning Alleppey Backwater ride. Afternoon departure for a long journey. | Night Journey |
| 12 | Morning/Afternoon arrival at Mahabaleshwar. Rest and leisure time. | Mahabaleshwar |
| 13 | Depart Mahabaleshwar in the morning. Return to Vadodara late night (Optional 2-hour stop at Lonavala). | Home Bound |
AC
| Two Person (Twin Sharing Basis) | Extra Person |
|---|---|
| 82,500 / 75,500 | 35,000 / 30,000 |


