Ayodhya – Mathura – Gokul – Vrindavan – Banaras – Agra – Chitrakoot

Ayodhya - Mathura - Gokul - Vrindavan - Banaras - Agra - Chitrakoot

Price Per Couple:

Rs. 45000/-( With AC)

Duration : 06 Night / 07 Days

Tour Start Date
April : 1,4,9,13,16,21,25,28
May : 3,7,10,15,19,22,27,31
Jun : 3,8,12,15,20,24,27

Book Now
દિવસ વિગતવાર કાર્યક્રમ રાત્રી રોકાણ
વડોદરા થી સાંજે ૫.૩૦ કલાકે બસ ઉપડશે (૩૦ મીનીટ પહેલા આવી જવું.)રાત્રી મુસાફરી
સવારે જયપુર - બપોરે પછી લોકલ વિઝીટ - આમેર ફોર્ટ - બિરલા મંદિર - રાજમંદિર થિયેટર સ્વેચ્છાવિહારજયપુર
જયપુર થી સવારે નીકળી - સાંજે હરિદ્વાર - સાંજે ગંગા આરતીહરિદ્વાર
હરિદ્વાર થી મસૂરી જવા ઈચ્છતા પ્રવાસીઓએ સવારે જઈ રાત્રે પરત આવી જવું અથવા કંપનીની બસ દ્વારા ઋષિકેશ - લક્ષ્મણઝુલા - રામઝુલા વગેરે દર્શન-વિઝીટહરિદ્વાર
હરિદ્વાર થી વહેલી સવારે નીકળી સાંજે આગ્રાઆગ્રા
આગ્રા - મથુરા - ગોકુળ વગેરે દર્શન (બસ દરેક જગ્યાએ જતી નથી - આગળનો પ્રવાસ સ્વખર્ચે સ્વેચ્છાવિહાર) રાત્રે આગ્રા પરતઆગ્રા
આગ્રા સવારે તાજમહેલ વિઝીટ - બપોરે જમીને નીકળી સવારે અયોધ્યાઅયોધ્યા
સવારે અયોધ્યા રામમંદિર દર્શન - બપોરે નીકળી રાત્રે વારાણસીવારાણસી
આખો દિવસ લોકલ વિઝીટ ત્યાંના નાના વ્હીકલમાં - સાંજે બોટમાં આરતીના દર્શન - સ્વખર્ચેવારાણસી
૧૦વારાણસીથી સવારે નીકળી પ્રયાગરાજ ત્રિવેણી સંગમ - શક્ય ચિત્રકુટ રાત્રે નીકળીરાત્રી મુસાફરી
૧૧સવારે/બપોરે ઉજ્જૈન - સાંજે ઉજ્જૈન મહાકાલેશ્વર દર્શનઉજ્જૈન
૧૨સવારે ઉજ્જૈન થી નીકળી વાયા ઓમકારેશ્વર દર્શન - મોડી રાત્રે વડોદરા પરતપરત
Day Detailed Itinerary Night Stay
1Bus departs from Vadodara at 5:30 PM (Please report 30 minutes early).Night Journey
2Morning arrival in Jaipur. Afternoon local visit: Amer Fort, Birla Temple, and free time at Rajmandir Theater.Jaipur
3Depart Jaipur in the morning. Evening arrival in Haridwar - Attend Ganga Aarti.Haridwar
4Optional visit to Mussoorie (self-arrangement) or join the company bus for Rishikesh, Laxman Jhula, Ram Jhula sightseeing.Haridwar
5Early morning departure from Haridwar. Evening arrival in Agra.Agra
6Sightseeing at Agra, Mathura, and Gokul (Bus does not go everywhere; further travel on self-expense). Return to Agra at night.Agra
7Morning visit to Taj Mahal. Depart after lunch. Early morning arrival in Ayodhya.Ayodhya
8Morning Ayodhya Ram Mandir Darshan. Afternoon departure, arrival in Varanasi at night.Varanasi
9Full day local sightseeing in Varanasi via small vehicles. Evening Boat Aarti (self-expense).Varanasi
10Morning depart Varanasi for Prayagraj (Triveni Sangam). Optional visit to Chitrakoot. Depart at night.Night Journey
11Morning/Afternoon arrival in Ujjain. Evening Mahakaleshwar Darshan.Ujjain
12Morning departure from Ujjain via Omkareshwar Darshan. Return to Vadodara late at night.Return

AC

Two Person (Twin Sharing Basis) Extra Person
45000/- 21,000/-