7 Jyotirlinga – Tirupati Balaji – Kanyakumari – Mysore – Bangalore

7 Jyotirlinga - Tirupati Balaji - Kanyakumari - Mysore - Bangalore

Price Per Couple:

Rs. 85,000 & 75,000( With AC)

Tour Start Date
April : 4,13,21,30
May : 6,17,23
Jun : 3,10,20,27

Book Now
દિવસ વિગતવાર કાર્યક્રમ રાત્રી રોકાણ
વડોદરા થી રાત્રે ૮.૦૦ કલાકે બસ ઉપડશે (૩૦ મિનીટ પહેલા આવી જવું)રાત્રી મુસાફરી
સવારે ઔરંગાબાદ-આરામ-બપોરે પછી ઘૃષ્ણેશ્વર (જ્યોતિર્લિંગ) દર્શનઔરંગાબાદ
ઔરંગાબાદ થી સવારે ૬.૦૦ કલાકે નીકળી ઓઢાનાગનાથ (જ્યોતિર્લિંગ) દર્શન પરલી વૈજનાથ (જ્યોતિર્લિંગ દર્શન) બાદરાત્રી મુસાફરી
સવારે હૈદરાબાદ-બપોરે લોકલ વિઝીટ-સાલરગંજ મ્યુઝિયમ વિ. વિઝીટહૈદરાબાદ
હૈદરાબાદ-રામોજીરાવ સ્ટુડિયો વિઝીટ સ્વખર્ચે ત્યાંના વ્હીકલમાંહૈદરાબાદ
હૈદરાબાદથી સવારે નીકળી સાંજે શ્રીશૈલમ્ (મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ) થી રાત્રે નીકળીરાત્રી મુસાફરી
સવારે તિરુપતિ - આરામ વેંકટેશ્વર બાલાજી દર્શન માટે (ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે સ્વેચ્છાવિહાર)તિરુપતિ
તિરુપતિ-પદમાવતી માતા દર્શનતિરુપતિ
તિરુપતિથી સવારે નીકળી સાંજે રામેશ્વરમરામેશ્વરમ
૧૦સવારે ૪.૦૦ કલાકે રામેશ્વરમ મણીદર્શન-સમુદ્રસ્નાન-૨૨ તીર્થકુંડ સ્નાન-રામેશ્વર (જ્યોતિર્લિંગ દર્શન) રામેશ્વરમ લોકલ વિઝીટ સ્વખર્ચે-રામેશ્વરથી બપોરે નીકળી રાત્રેકન્યાકુમારી
૧૧કન્યાકુમારી -સવારે ત્રિવેણી સમુદ્ર સ્નાન-કન્યાકુમારી દેવી દર્શન- વિવેકાનંદ રોક વિઝીટ. કન્યાકુમારીથી નીકળી મદુરાઈ- મીનાક્ષીદેવી દર્શન-મદુરાઈ થી રાત્રે નીકળીરાત્રી મુસાફરી
૧૨સવારે મૈસુર-વૃંદાવન ગાર્ડન વિઝીટમૈસુર
૧૩મૈસુર - સવારે ચામુંડા માતા દર્શન- લોકલ વિઝીટ- મૈસુરથી બપોરે નીકળી રાત્રે બેંગલોરબેંગલોર
૧૪બેંગલોર લોકલ વિઝીટ-લાલબાગ મ્યુઝિયમ સાઈટસીનબેંગલોર
૧૫બેંગલોર થી સવારે નીકળી (લાંબી મુસાફરી)રાત્રી મુસાફરી
૧૬સવારે મંચર-આરામ મંચર થી બપોરે નીકળી ભીમાશંકર (જ્યોતિર્લિંગ દર્શન) પરતમંચર
૧૭સવારે મંચર નીકળી બપોરે ત્ર્યંબકેશ્વર (જ્યોતિર્લિંગ દર્શન) ત્ર્યંબકેશ્વર થી રાત્રે નીકળીરાત્રી મુસાફરી
૧૮સવારે વડોદરા પરત-
Day Program Details Night Stay
1Bus departs from Vadodara at 8:00 PM (Report 30 mins early).Night Journey
2Morning arrival in Aurangabad - Rest. Afternoon visit Grishneshwar (Jyotirlinga).Aurangabad
3Depart Aurangabad at 6:00 AM. Visit Aundha Nagnath (Jyotirlinga) and Parli Vaijnath (Jyotirlinga).Night Journey
4Morning arrival in Hyderabad. Afternoon local visit: Salar Jung Museum, etc.Hyderabad
5Hyderabad: Ramoji Film City visit (local transport and entry at own expense).Hyderabad
6Morning depart Hyderabad. Evening arrival at Srisailam (Mallikarjuna Jyotirlinga). Depart at night.Night Journey
7Morning arrival in Tirupati - Rest. Proceed for Venkateswara Balaji Darshan (local transport at own expense).Tirupati
8Tirupati: Padmavati Mata Darshan.Tirupati
9Morning depart Tirupati. Evening arrival in Rameshwaram.Rameshwaram
104:00 AM Rameshwaram Mani Darshan, Holy Sea dip, 22 Kund Snan, and Jyotirlinga Darshan. Local sightseeing (own expense). Depart in afternoon.Kanyakumari
11Kanyakumari: Triveni Sangam dip, Devi Darshan, Vivekananda Rock. Depart for Madurai: Meenakshi Devi Darshan. Depart Madurai at night.Night Journey
12Morning arrival in Mysore. Visit Brindavan Gardens.Mysore
13Mysore: Morning Chamunda Mata Darshan & local visit. Afternoon depart for Bangalore.Bangalore
14Bangalore: Local sightseeing and Lalbagh Museum visit.Bangalore
15Morning depart Bangalore (Long journey).Night Journey
16Morning arrival in Manchar - Rest. Afternoon depart for Bhimashankar (Jyotirlinga Darshan). Return to Manchar.Manchar
17Morning depart Manchar. Afternoon Trimbakeshwar (Jyotirlinga Darshan). Depart at night.Night Journey
18Return to Vadodara in the morning.Home Bound

AC

Two Person (Twin Sharing Basis) Extra Person
85,000 & 75,000- 40,000 & 35,000